________________
ક”ટ' કહેવાય છે. જેની આસપાસ અઢી ગાઉ સુધી કોઈ ગામ ન હોય તે “મડંબ” કહેવાય છે. જેમાં જવા માટે જલમાર્ગ અને સ્થળમાર્ગ એ અને માર્ગ હોય છે એવા લેકેના નિવાસસ્થાનનું નામ “ દ્રોણમુખ છે. જ્યાં બધી વસ્તુઓ મળી શકતી હોય તે “પત્તન” કહેવાય છે. આ પત્તન બે પ્રકારનું છે–એક જલપત્તન અને બીજું સ્થળપત્તન જ્યાં માણસે નૌકાઓથી જાય છે તે જલપત્તન અને શકટ-ગાડી-વગેરેથી જ્યાં જવાય છે તે
સ્થળપત્તન” છે અથવા શકટ વગેરે અથવા નૌકા વગેરેથી જેમાં જવાને રસ્ત હોય તે “પત્તન” છે અને જેમાં ફક્ત નકા
એથી જવાતું હોય તે પટ્ટન’ છે. એજ વાત “વત્તર કરીને “ઉત્તરં રાખ્યું” વગેરે શ્લોક વડે કહેવામાં આવી છે. જેમાં વણિકનો નિવાસ હોય તે નિગમ કહેવાય છે. તાપસો પહેલાં જે રથાનને વસાવે છે તે સ્થાનને આશ્રમ” કહે છે. પાછળથી ત્યાં ભલે બીજા માણસો આવીને રહેવા લાગે ધાન્યની રક્ષા માટે ખેડુતે વડે જે દુર્ગમ ભૂમિસ્થાન બનાવવામાં આવે છે તે
સંવાહ” કહેવાય છે. આ સ્થાન પર્વતના શિખર પર બનાવવામાં આવે છે. અથવા–જેમાં બધેથી પથિકે આવીને વિશ્રામ મેળવે છે તે સ્થાન * સંવાહ' કહેવાય છે. સાર્થવાહ વગેરે આવીને જે સ્થાનને પિતાને રહેવા માટે વસાવે છે તે “સન્નિવેશ” છે. “શિવા” શિયાળનું નામ છે. અને ૮ અશિલા આ શબ્દ અમંગળ રૂપ છે. પણ મંગલાર્થક શિવ શબ્દવાળી હોવાથી લોકો મંગલ નિમિત્ત અશિવાના સ્થાને ‘શિવા' આ શબ્દને પ્રયોગ કરે છે. (બાળી તીવો) તેમજ કારણુવશાત્ કેટલાક અગ્નિ પદના 'સ્થાને શીતલ શબ્દને (વિરે ઘરે) વિષના સ્થાને મધુર શબ્દને પ્રયાગ પણ કરે છે. તેમજ (રાઘસુ વિરું સાચું ) કલાલના ઘરોમાં “ ૨વામ” આમ્લ શબ્દના સ્થાને સ્વાશને વ્યવહાર કરે છે. કેમકે તેઓ એમ માને છે કે અમ્લ શબ્દના કથનથી મદિરા નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે આ શિવાદિક નામો વિશેષ અર્થને સ્પષ્ટ કરનારા નામો છે. હવે સૂત્રકાર જે સામાન્ય નામ છે તેમનું કથન કરે છે–(જે રત્ત છે અ૪ત્તા जे लाउए से अलाउए जे सुंभए से कुसुभए, आलावंते विवलीयभासए)२ २४त હોય છે, તે અલકતક કહેવાય છે. એટલે કે જે રક્તવર્ણ હોય છે તેજ અલ કૂતક “અરક્તવણું કહેવાય છે. “રયો મેદાન્ત” આ પરિભાષા મુજબ
અરતક” અને “અલકૂતક” આ બંને શબ્દો સરખા છે. તેમજ જે લાબુપ્રક્ષિપ્ત જલાદિ વસ્તુને પિતાના વડે સ્થિર કરે છે. તે પાત્ર “લાબુ” કહેવાય છે, તેજ “અલાબુ” કહેવાય છે. તેમજ સુંભ-શુભવર્ણકારી–હોય છે, તેજ
કુસુભક” આ પ્રમાણે કહેવાય છે. જે બહુજ અસમંજસ બોલે છે તે ભાષકથી વિપરીત બોલવાથી અભાષક કહેવાય છે. લોકમાં જે વ્યક્તિ બહુજ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨