________________
અધ્યયનના પ્રારંભમાં “જલ્લા ઘણં નમુરિ જો પોતે જ ” વગેરે ગાથા છે, આ ગાથામાં આવેલ “g ' પદના આધારે આ અધ્યયનનું નામ “gઢ ” એવું છે. “સુણાવે સુચવણાચં વીતિ વઘુ વરૂવગેરે ગાથા સૂત્રકૃતાંગના અષ્ટમ અધ્યયનના પ્રારંભમાં છે. તે તેના “વી”િ આ પદના આધારે આ અધ્યયન “વરિયા ” આ નામથી કહેવાય છે. સૂત્રકૃતાંગના નવમા અધ્યયનના પ્રારંભમાં “અરે બન્ને જણ માળખ મ મયા” વગેરે ગાથા છે. તેના “ધમ્મ” આ પદને લઈને આ અધ્યયનનું “ઘમ્મરણથi ” એવું નામ રાખવામાં આવ્યું છે. સૂત્રકૃતાંગનાં ૧૧ મા અધ્યયનના પ્રસ્તાવમાં “વાયરે મને કgg માળે મનિયા” વગેરે ગાથા છે. તે તેમાંના “મા” શબ્દને લઇને આ અધ્યયનનું નામ ““મક્ષચ ” રાખવામાં આવ્યું છે તેમજ એજ સૂત્રના બારમા અધ્યયનના પ્રારંભમાં “વત્તા સમોસરાશિ માળ” વગેરે ગાથા છે, તો તેમાંના “મોરનાળિ માળિ” આ પદના આધારે આ અધ્યયનનું નામ
સમોસાળ ચળ” એવું રાખવામાં આવ્યું છે. આ સૂત્રના–“માળિયક્ષ” નામક ૧૫મું અધ્યયન “કમર” નામથી પણ કહેવાય છે. તેનું કારણ એ છે કે આ અધ્યયનના પ્રારંભમાં “નમ પદુષવગેરે ગાથામાં આવેલ “કમરૂદ્ય” આ પદ (સે રં જવાબ પણoi) આ પ્રમાણે આ આદાન પદથી નિષ્પન નામ છે. સૂ૦૧૭
પ્રતિપક્ષ વાલે ધર્મ કે નામ કા નિરુપણ “હે વિં સૈ વહાવાઇai ?” ઈત્યાદિ
શબ્દાર્થ – જિતે વલ્લggi) હે ભદન્ત ! પ્રતિપક્ષપદથી નિષ્પન થયેલ નામ શું છે?
ઉત્તર-(વહિવત જાળ) વિવક્ષિત વસ્તુના ધર્મને જે વિપરીત ધર્મ છે, તે પ્રતિપક્ષ શબ્દને વાસ્થાર્થ છે. આ પ્રતિપક્ષનું વાચક જે પદ છે, તે પદથી જે નામ નિષ્પન્ન થાય છે, (રવેણુ નાનાલે મહેવળgeદાણમાણત્રિવેણુ) નવીન વૃત્તિ વેષ્ટિત સ્થાન રૂ૫ ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ પત્તન, આશ્રમ, સંવહ અને સનિશને વસાવવામાં આવે છે ત્યારે મંગળ નિમિત્ત (લિવા સિવા) “અશિ. વાના સ્થાને “શિવા” એ શબ્દ ઉચ્ચારિત કરવામાં આવે છે. જ્યાં મેર કાંટાઓ વગેરેની વાડ કરવામાં આવે છે તેને ગ્રામ કહે છે સુવર્ણ, રતન વગેરે જ્યાં ઉત્પન્ન થાય છે. તે સ્થાન “આકર” કહેવાય છે અઢાર જાતના ટેકસ (કર) થી જે મુકત હોય છે તે “નગર” કહેવાય છે. જેના મેર , માટીના કટ હોય છે તે “ખેટ” કહેવાય છે. જે નગર કુતિયત હોય છે તે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨