________________
ઉત્તર-આ જાતની શંકા ઉચિત જ છે. પરંતુ આ કથનનો અભિપ્રાય એવો થતો નથી. આને અભિપ્રાય તો એ થાય કે ગ્રામાન્તરમાં ગયેલ દેવદત્તના સંબંધમાં જ્યારે કેઈ પ્રશ્ન કરે છે કે “દેવદત્ત અહીં રહે છે કે નહીં? ત્યારે એના જવાબમાં કે આ પ્રમાણે કહે છે કે “ગ્રામાન્તર ગયેલ દેવદત્ત અહીં રહેતું નથી. લેકવ્યવહારમાં પણ આ પ્રમાણે જ થતું જોવામાં આવે છે. “વવમેવ થagવવિ ' આ કથન ઉચિત જ છે. નિગમ વ્યવહારનયની અપેક્ષા (સંદરણ) સંગ્રહનય, વિશુદ્ધ હોય છે. એથી આ નય મુજબ (વિઘારમાઢો રણ) “વતિ” આ જાતને પ્રયોગ ત્યારે જ કરી શકાય કે
જ્યારે તે સંતારક-પથારી પર આરૂઢ હોય. તાત્પર્ય કહેવ નું આ પ્રમાણે છે કે વસતિ શબ્દને અર્થ નિવાસ છે. અને આ નિવાસ સંસ્મારક પર ઉપવિષ્ટ હવાથી જ સંભવી શકે તેમ છે. ગૃહાદિ અન્ય સ્થાનમાં નિવાસ કરવાથી નહિ. કેમકે માગદિમાં પ્રવૃત્ત થયેલા પુરુષ આદિમાં જેમ ગત્યાદિ ક્રિયાત્વ હાવાથી નિવાસાર્થ” રૂપ વસતિ' સંગત થતી નથી, તેમજ આ નયના મત મુજબ સંતાક પર સમારૂઢ થયેલ વ્યક્તિના સંબંધમાં “પૂણા પણ આ
ગૃહાદિમાં રહે છે આ વ્યપદેશ ઉચિત છે એમ લાગતું નથી. નહિતર અતિ પ્રસંગદેષ ઉપસ્થિત થશે. તે પછી “સૌ વસતિ” આ કયાં રહે છે? આ જાતની નિવાસ વિષયક જિજ્ઞાસા હોવાથી “સંપતા વરિ’ આ સંસ્મારક પર રહે છે. ગૃહાદિમાં નહિ. એવું કથન નય મુજબ સ્પષ્ટ થાય છે. એથી તે સર્વે અહીં એક રૂપથી વિવક્ષિત થઈ જાય છે. કેમકે સંગ્રહનય સામાન્યને ગ્રહણ કરે છે. (ગુકુચરણ ને શાણપણુ ગોળાઢો તેણુ વાર) ઋજુ સૂવનયના મતાનુસાર જે આકાશપ્રદેશ પર અવગાઢ-અવગાહના યુક્ત છે. તે આકાશપ્રદેશ પર જ તે રહે છે, તેમનું આ નિવાસકાર્ય ત્યાં વર્તમાનકાળમાં જ થઈ રહ્યું છે. અતીત કે અનાગતકાળમાં નહિ. કેમકે એએ બને વિનષ્ટ તેમજ અનુત્પન છે. એથી જ એમનું અસત્વ છે. આવું આ નય માને છે. (તિરું સરનાળ ગાયમા વાર રે તં વહિદિકરોળ) શ, સમભિરૂઢ અને એવં ભૂત આત્મ સ્વરૂપમાં જ નિવાસ કરે છે, કેમકે અન્યની અન્યમાં વૃત્તિ હોય જ નહિ. જે અન્યની અન્યમાં પ્રવૃત્તિ થવા માંડે તે અમે આ જાતને પ્રશ્ન કરી શકીએ કે “તે ત્યાં સર્વાત્મતા નિવાસ કરે છે કે દેશાત્મના ' જે તે ત્યાં સર્વાત્મના રહેશે, આ વાત માની લઈએ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૮૬