________________
પરંતુ સંગ્રહ એ ખન્નેથી વિષુદ્ધ છે. એથી આ નયના મત મુજબ પેાતાના ફાય સ`પાદનમાં સક્ષમ તે પ્રસ્થક જ ખરેખર પ્રસ્થક શબ્દ વાચ્ય હાય છે. આ નય સામાન્યની અપેક્ષાએ સવપ્રસ્થાના એક રૂપમાં સગ્રહ કરે છે. જે આ નય વિશેષરૂપથી પ્રસ્થાના સંગ્રઢ કરે તેા વિવક્ષિત પ્રસ્થથી ભિન્ન પ્રસ્થમાં પ્રર્થકત્વ જ સિદ્ધ થાય નહિ. કેમકે સામાન્ય વિના વિશેષાનુ અસ્તિત્વ જ કલ્પી શકાય નહિ. એટલા માટે સામાન્યવાદી હાવા ખદલ આ નય સમસ્ત પ્રસ્થાને એક જ પ્રસ્થ માને છે. ઋજુસૂત્રનય મુજબ પ્રસ્થક પણ પ્રસ્થક જ છે અને ધાન્યાદિક મેય પણ પ્રસ્થક છે. આમ જે કહેવામાં આવ્યું છે, તેના અભિપ્રાય આ પ્રમાણે છે કે આ નય વર્તમાનકાલિક માન અને મેય તેજ માને છે. નષ્ટ હાવાથી અને અનુત્પન્ન હોવાથી સત્તાવિહીન હાવા બદલ ભૂત અને ભવિષ્યત્ કાલીન માન અને પ્રેયને માનતા નથી. એટલા માટે જે ક્ષણુમાં પ્રસ્થક પેાતાના કાર્યમાં પ્રવૃત્ત થયેલ છે અને ધાન્યાદિક તેના વડે મપાઈ રહ્યાં છે, ત્યારે જ તે પૂર્વનયની અપેક્ષાએ વિશુદ્ધતર હાવા બદલ આ નય ગુજખ પ્રસ્થક માનવામાં આવે છે, શબ્દનય, સમભિનય અને એવભૂતનય આ ત્રણે નયેા પ્રધાન હેાય છે. એટલા માટે શબ્દાનુસાર જ એએ અનુ પ્રતિપાદન કરે છે. એથી જ એમને શબ્દ નય કહેલ છે. તથા પ્રથમ જે ચાર ના છે તે અર્થની મુખ્યતાથી હાય છે, એટલા માટે તે અનય કહેવાય છે. આ ત્રણુ શબ્દનચેાના મતમાં પ્રસ્થના સ્વરૂપના પરિજ્ઞાનથી ઉપયુકત થયેલ જીવ પ્રસ્થક' કહેવામાં આવેલ છે. આનું તાત્પય આ પ્રમાણે છે કે, આ નયે। ભાવપ્રધાન છે. એથી એ ભાવ પ્રસ્થને જ માને છે. ભાવ પ્રસ્થનું તાય છે. પ્રસ્થના ઉપયાગ', એટલા માટે આ નયેાના મતવ્યાનુસાર ભાવ પ્રસ્થક શબ્દને વાચ્યાય હાય છે. ઉપયાગ અને ઉપયેગવાનમાં અભેદ હાય છે, એથી ઉપયેાગવાનું પણુ પ્રસ્થક કહેવાય છે. આ શબ્દાનિય ત્રયના મતમાં તે જે જ્યાં ઉપર્યુકત હાય છે. તે ત્યાં જ હાય છે. કેમકે જીવનું' લક્ષણ ઉપયેગ કહેવામાં આવ્યું છે. એથી જીત્રલક્ષણુસ્વરૂપ આ ઉપયાગ જ્યારે પ્રસ્થકને પોતાના વિષય બનાવે છે. ત્યારે તે તદ્રુરૂપમાં પરિજીત થઈ જાય છે. એટલા માટે પ્રસ્થકના ઉપયાગને પ્રસ્થક માની લેવામાં આવે છે. આ કારણથી જ ઉપયોગ સિવાય જીવતુ` કેઈપણુ જાતનુ' સ્વરૂપ માનવામાં આવતું નથી. અથવા-પ્રથકને તૈયાર કરનાર પુરુષના જે ઉપયાગને લઈને પ્રસ્થક નિષ્પન્ન થાય છે, તે ઉપયેગમાં વિદ્યમાન કહેવાય છે. કેમકેકર્ડામાં જ્યાં સુધી પ્રસ્થક રચના-વિષયક ઉપયેગ માનવામાં આવશે નહિ, ત્યાં લગી પ્રસ્થક બનાવી શકશે જ નહિ, એટલા માટે તે પ્રસ્થકને નિષ્પન્ન કરનારા
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૮૩