________________
વિશેષતઃ દષ્ટ અર્થના સંબંધથી વિશેષ દષ્ટ હોય છે. (જે દિં ર સમન્ન વિદં) હે ભદંતા તે સામાન્યદષ્ટ અનુમાન શું છે?
વામન વિઠ્ઠું) સામાન્ય દષ્ટ અનુમાન આ પ્રમાણે છે. (ના gો પુરિકો તથા વદ પુરિક્ષા = રિલા તણા નો કુરિવો) જે એક પુરૂષ હોય છે, તેવા જ ઘણા પુરૂષ હોય છે. જેવા અનેક પુરૂષે હોય છે, તે એક પુરૂષ હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે નારિકેલા દ્વીપથી આવેલે કઈ પુરૂષ સામાન્ય રૂપમાં એક પુરૂષને જોઈને આ જાતનું અનુમાન કરી લે છે કે “જેવો આ એક દષ્યમાન પુરૂષ આ આકારથી વિશિષ્ટ છે, જેમને મેં જોયા નથી એવા અન્ય સર્વ પુરૂષે પણ આ જાતના આકારથી યુકત હશે જ. કેમકે જે પ્રમાણે આ દશ્યમાન પુરૂષમાં પુરૂષત્વરૂપ સામાન્ય ધર્મ વિદ્યમાન છે, તે પ્રમાણે જ અન્ય અદૃષ્ય પુરૂમાં પણ વિદ્યમાન છે. તેમાં કઈ પણ જાતની વિશેષતા નથી. જે અન્ય અદષ્ય પુરૂષમાં ભિનાકારતા માનવામાં આવ્યો તે પુરૂષત્વરૂપ સામાન્યની હાનિ થાય તેવો અભાવ મિનાકારતાની અપેક્ષાએ વિદ્યમાન છે તેમજ એકમાં દષ્ટ પુરૂષત્વરૂપ સામાન્ય અર્થની સમાનતાથી અન્ય અદષ્ટ અનેક પુરૂમાં પણ અમુક આકારરૂપ વિવક્ષિત ધર્મની સિદ્ધિ કરવી તે સામાન્ય દષ્ટ સાધમ્યવત્ અનુમાન છે. આ રીતે નારિકેલ દ્વીપમાંથી આવેલ કોઈ પુરૂષ જ્યારે સૌ પ્રથમ ઘણુ પુરૂષોને જુએ છે, ત્યારે તેમને જોઈને એવું અનુમાન કરે છે કે જેમ આ જોવામાં આવેલા પુરૂષો આ આકારવાળા છે, તેવા જ પ્રકારના આકારવાળે નહિ જોવામાં આવેલ એક પુરૂષ પણ છે. કેમકે તેમાં પણ પુરૂષત્વરૂપ સામાન્ય ધર્મ રહેલ છે. ભિજ્ઞાકારતામાં પુરૂષત્વરૂપ સામાન્ય ધર્મની હાનિ થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. જેમ ઘેડા આદિમાં ઈતરકારતાના સદૂભાવથી પુરૂષત્વ સામાન્યની હાનિ છે. આ પ્રમાણે કાષપણુ વગેરેમાં પણ જાણવું જોઈએ એજ વાત ( एगो करिसावणो तहा बहवे करिसावणा जहा बहवे करिसावणा तहा एगो રિલાવો) આ સૂત્રપાઠ વડે કહેવામાં આવેલી છે. તેણે 7 વામનનક્રિ)
આ પ્રમાણે આ સામાન્ય દષ્ટ સાધવત અનુમાનને ભેદ છે. (તે ક્રિ નં વિવિઠ્ઠ) હે ભદત ! તે વિશેષ દષ્ટ શું છે. ઉત્તર--(
વિવિ ) દષ્ટ સામ્યવત્ નો ભેદ જે વિશેષ છે, તે આ પ્રમાણે છે. (નાળામા જે પુણે જિ રિલં વહૂળ પુરસ i = parik પરમઝાકઝા-ચાં તે પુરિસે) જેમ કોઈ પુરૂષ અનેક પુરૂષની વચમાં રહેલ કોઇ પૂર્વ દ્રષ્ટા પરષને ઓળખી લે છે કે, “આ તે જ માણસ છે અહી અનુમાન પ્રયાગ આ રીતે કરવું જોઈએ. “ઃ પૂર મોટર સ gવાચે જુદા: તપૈવ કામિનાનત્રા કમરામમgga7 જે પુરૂષને મેં પહેલાં જે હતું, તેજ પુરૂષ આ છે. કેમકે મેં એને તે જ રૂપમાં ઓળખી લીધો છે. ઉભયા ભિમત પુરૂષની જેમ અહીં “વઃ પૂર્વ થી : આટલો ભાગ પક્ષ સંબંધી છે. “ વાચં : આટલો ભાગ સાધ્યકેટિન છે. તથૈવ પ્રસ્થમજ્ઞાચાર વાત આટલે ભાગ હેતુ છે. “મચમિમરપુરુષવ' આ સાધમ્ય દષ્ટાન્ત છે. આ અનુમાન પ્રયોગમાં પુરૂષ વિશેષને વિશેષરૂપથી મૂકવામાં આવ્યું છે.
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૬૬