________________
અવસર્પિણી કાલના સમયે અસંખ્ય ત જ હોય છે એટલા માટે અદ્ધ દા રિક શરીર પણ અસંખ્યાત જ છે. આ બદ્ધ ઔદ્યારિક શરીરનું પ્રમાણ નિરપશુ કાલની અપેક્ષાથી કરવામાં આવેલું છે, આ પ્રમાણે જાણવું જોઈએ હવે ક્ષેત્રની અપેક્ષાથી દારિક શરીરનું પ્રમાણ સૂત્રકાર પ્રગટ કરે છે ,
(હત્તો કાલેલા ઢોr) ક્ષેત્રની અપેક્ષા બદ્ધ ઔદારિક શરીર અસર ખ્યાત લેક પ્રમાણ છે. આનું તાત્પર્ય એ પ્રમાણે છે કે “અસંખ્યાત પ્રદે. શામક એક એક પોતપોતાની અવગાહનામાં જે એક એક શરીર વ્યવસ્થા પિત કરવામાં આવે છે, તે શરીરથી અસંધ્યાત લેકે ભરાઈ જાય છે. આ વાતને આ રીતે સમજાવવામાં આવે કે એક એક નમઃપ્રદેશના એક એક શરીર મૂકવામાં આવે તો પણ તેનાથી અસંખ્યાત લેકે ભરાય જાય છેએટલે કે એક એક નભ:પ્રદેશમાં ક્રમશ: મૂકવાથી પડ્યું તે બદ્ધ ઔદ્યારિક શરીરે એટલાં બધાં બાકી રહે છે કે, જેમને ક્રમશઃ એક એક પ્રદેશ પર મકવા માટે અસંખ્યાત લેાકાની આવશ્યકતા હોય છે આટલા લોકો પ્રામ થઈ શકે અને તેઓ ક્રમશઃ એક એક પ્રદેશ ઉપર મૂકવામાં આવે તે જ તે પૂરિત થઈ શકે તેમ છે. તે આનાથી શી હાનિ છે?
ઉત્તર-સિદ્ધાન્તની પ્રરૂપણ એવી નથી આ કાળની અપેક્ષા બદ્ધ ઔદા. , રિક શરીરેનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. (તસ્થ કે તે મુam તે : અળતા અતિહિં કવિની વિળી જવહીતિ જો) જે મુક્ત ઔદારિક શરીરે છે તે સામાન્યથી અનંત છે કાળની અપેક્ષા અનંત છે. એના પરિત્યાગ અનત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ પસાર થઈ જાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે મુક્ત ઔદારિક શરીરમાંથી જે એક એક સમયમાં એક શરીરના અપહાર કરવામાં આવે તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં તે સર્વને અપહાર થઈ શકે છે. આનાથી આ વાત સિદ્ધ થાય છે , કે અનંત ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળના જેટલા સમયે છે તેટલા મુક્ત ઔદારિક શરીરે છે. આ કાળની અપેક્ષા મુક્ત હારિક શરીરનું પ્રમાણ કથન છે. ક્ષેત્તઓ ટાળતા છો) હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષા મુક્ત ઔદારિક શરીરના પ્રમાણનું કથન કરે છે તેમાં તેઓ શ્રી એ પ્રકટ કરે છે કે મુકત દારિક ક્ષેત્રની અપેક્ષા પણ અનંત લોક પ્રમાણ છે સૂરજ અમરિદ્ધિ અનંતા સિદ્ધાળે કાબૂતમારે). તેમજ અભવ્ય જીવ દ્રવ્યની જેટલી સંખ્યા છે, તેથી તેમની સંખ્યા અનંતગુણી છે. આનું તાત્પર્ય એ છે કે તેમની સંખ્યા સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે.?
૪૦ ૨
ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે દારિક શરીરની સંખ્યા કહી છે, તેમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે દાકિશરીર બદ્ધ તેમજ મુકતના ભેદથી બે પ્રકારના હોય છે. અહીં પ્રકારની ચર્ચા કર્યા પછી તો આ જાતની આશકા થવી ન જોઈએ કે “ પૂછવામાં આવ્યું છે સંખ્યા વિષે અને જવાબ આપવામાં આવ્યું છે. પ્રકારના સંબંધમાં કેમકે સૂત્રકારે બદ્ધ અને મુકત આ બે પ્રકારના ભેદ ઔદારિકાદિ શરીરના કહ્યાં છે. તે આ કથનથી તેમનું એ પ્રયોજન છે કે “તે બદ્ધ અને મુકતની પણ જુદી જુદી સંખ્યા કહેશે” તે આ બદ્ધ, મુકત દારિક શરીરની સંખ્યા કેટલાક સ્થાને દ્રવ્યથી, અભવ્યાદિ, રાશિથી કેટલાક સ્થાને ક્ષેત્રથી પ્રતર વગેરેથી અને કેટલાક સ્થાને કાળથી સમય આવલિકા વગેરેથી પ્રકટ કરશે ભાવની વાત છે. અહીં સ્પષ્ટ કરવામાં આવી નથી, તેનું કારણ આ પ્રમાણે છે કે ભાવ દ્રવ્યમાં જ વિવક્ષિત થઈ ગયેલ છે. એથી અહીં તેની અપેક્ષાએ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૨૩