________________
તેમની સંખ્યા પ્રકટ કરવામાં આવશે નહિ. “બદ્ધ”નું તાત્પર્ય છે “ ગ્રહણ કરવામાં આવેલા” અને “મુક્ત”નું તાત્પર્ય છે “ત્યજાયેલા એટલે કે મનુષ્ય અને તિયા વડે જે ઔદારિક શરીર ગ્રહણ કરવામાં આવ્યાં છે અને પૃચ્છા સમયમાં પણ છે જેની સાથે સંબદ્ધ છે. તે સર્વે દારિક શરીર બદ્ધ છે, એટલે કે વર્તમાનમાં મનુષ્ય અને તિર્યંચોના ધારણ કરેલા જે સ્કૂલ શરીરે છે તે બદ્ધ અને દારિક શરીરે છે. અહીં મનુષ્ય અને તિય ચના પાઠનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ઔદારિકશરીર, દારિક કર્મના ઉદયથી એજ જીવના જ હોય છે. બીજા દેવ નારકી જીવોના નહિ કેમકે તેમના તો તૈજસ કામણ અને વૈક્રિયશરીર જ હેય છે.
શંકા–જેમ બદ્ધ ઔદારિક શરીરનું પ્રમાણુ ક્ષેત્રની અપેક્ષા અસં. ખ્યાત લેક કહેવામાં આવ્યું છે અને તેને આ રીતે સમજાવવામાં આવ્યું છે કે “અસંખ્યાત પ્રદેશાત્મક એક એક પિતપોતાની અવગાહનામાં જે એક એક શરીર વ્યવસ્થાપિત કરવામાં આવે તો તે શરીરથી અસંખ્યાત લેકે ભરાઈ જાય છે. તે આ વિષયને આ રીતે કેમ ન સમજાવવામાં આવે કેઆકાશના એક પ્રદેશ પર એક એક ઔદારિકશરીર પ્રસ્થાપિત કરવામાં આવે તો તેનાથી અસંખ્યાત લેકે પૂરિત થઈ જાય છે. આ કલ્પના સીધી તેમજ સરલ છે તથા આનાથી તેમનું ક્ષેત્રપમાણ પણ શીવ્રતાપૂર્વક સમજમાં આવી જાય છે.
ઉત્તર–આ જાતની કલ્પના સિદ્ધાન્તથી નિષિદ્ધ છે. કેમકે સિદ્ધાન્તમાં એક શરીરની ઓછામાં ઓછા અવગાહના કાકાશના અસંખ્યાતમાં ભાગમાં કહેવામાં આવી છે. એક એક પ્રદેશમાં નહી અને લોકાકાશને અસંખ્યાતમો ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક હોય છે. આમ કહેવામાં આવ્યું નથી.
શકા–અસત્કલ્પનાથી જે એવી પ્રરૂપણું સમજાવવા માટે કરાવવામાં આવે તે આમાં શો દોષ છે ?
ઉત્તર-દોષ તે કોઈ પણ જાતને નથી પરંતુ સિદ્ધાન્ત સમ્મત પ્રકારથી જ્યારે પ્રરૂપણું ઉપલબ્ધ હોય છે તે અસત્ક૯૫નાથી પ્રરૂપણ કરવી આવશ્યક છે?
શંકા-દારિક શરીરવાળા, મનુષ્ય અને તિર્યંચ અને અનંત છે. આથી ઔદારિક શરીર પણ અનંત છે, આમ કહેવું જોઈએ અસંખ્યાત શા માટે કહેવામાં આવે ?
ઉત્તર-દરેકે દરેક શરીરી અસંખ્યાત છે એટલા માટે તેમાંના શરીર પણ અસંખ્યાત છે. જો કે સાધારણ શરીરી અનંત છે, અને તેમાં એક એક જીવનું એક એક શરીર જુદુ જુદુ નથી અનંત અનંત જીવોના એક એક જ શરીર હોય છે. એટલા માટે ઔદારિક શરીરી અનંત હોવા છતાએ દારિક શરીર અસંખ્યાત જ હોય છે જવાન્તરમાં સંક્રમણ કરવાથી અથવા
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૨૪