________________
સામાજિક આ વ્યુત્પત્તિ રાગદ્વેષથી રહિત એવા આત્માનું સમભાવરૂપ પરિણામ કે જે સર્વભૂતોમાં સ્વાત્મવત દષ્ટિથી સંપન હોય છે, તેનું નામ “સ છે. તે સમની જે આય (પ્રાપ્ત) છે-જ્ઞાનાદિ ગુણોત્કર્ષ રૂપ જે લાભ છે, તેનું નામ સમાય છે પ્રતિક્ષણ અપૂર્વ ભવાટવીમાં ભ્રમણ કરાવવાને કારણભૂત સંકલેશ ભાવના વિરછેદક અને અનુપમ સુખના હેતુ એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પર્યાયોથી જે સંયુકત (સંપન્ન) થઈ જાય છે તેનું નામ સમાય છે. આ પ્રકારનો “સમાય પદને નિષ્કર્ષાર્થ થાય છે. આ સમાય જ જે જ્ઞાન ક્રિયારૂપ અધ્યયનનું પ્રયોજન છે, તેનું નામ સામાયિક છે. અથવા-“મા વ સામાણિ” સમાય જ સામાયિકરૂપ છે આ સામાયિકનું સાથી પ્રથમ કથન કરવાનું કારણ એ છે કે આ સામાયિક સમસ્ત ચારિત્રાદિ ગુણેના આધારરૂપ હોવાથી મુકિતપ્રાપ્તિના પ્રધાન કારણરૂપ છે. કહ્યું છે કે-જેમ સસ્તા ભાવેને આધાર આત્મા હોય છે, તેમ સમરત ગુણેને આધાર સામાયિક છે.” સામાયિકરહિત પુરુષ ચારિત્ર આદિ ગુણેથી સંપન્ન હોઈ શકતા નથી. તેથી જ ભગવાને શારીરિક અને માનસિક દુઃખને નાશકર્તા મેક્ષ પાપ્તિને શ્રેષ્ઠ ઉપાય સામાયિક જ કહ્યો છે. (ત Hi મે સત્તાર રાજુલા
ત્તિ) તે સામાયિકના આ ચાર અનુયોગ દ્વાર છે જેમ કે મહાનગરમાં પ્રવેશ કરવાને માટે ચારે દિશામાં ચાર મુખ્ય દરવાજા હોય છે, એ જ પ્રમાણે આ મહાનગરરૂપ સામાયિકના એનુયેગને (વ્યાખ્યાનને) માટે ચાર દ્વાર કહે છે. અધ્યયનના અર્થને (વિષયને) કહેવાની વિધિનું નામ અનુયોગ છે મહાનગરના દ્વારેનું દષ્ટાન્ત પ્રથમ સત્રની વ્યાખ્યા કરતાં, પહેલાં પ્રકટ કરવામાં આવ્યું છે તે તે છાત પહેલા સૂત્રમાંથી વાંચી લેવું જોઈએ.
(સંsa) તે અનુગદ્વારે નીચે પ્રમાણે છે(
ઉ મે નિવ, ઝg, નર) (૧) ઉપમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ અને (૪) નય.
કરની વસ્તુને આ પ્રતિપાદન પ્રકારેની સમીપમાં લાવીને નિક્ષેપને યોગ્ય / બનાવવી તેનું નામ ઉપક્રમ છે. ઉપક્રાન્ત વસ્તુ જ ઉપક્રમાન્ત ગતિભેદથી વિચારતાં વિચારાતાં નિહિંસાગ્ય થાય છે-અન્ય પ્રકારે નિક્ષેપગ્ય થતી નથી.
અથવા-જે વરુના વચનના વ્યાપારથી વસ્તુને નિપાય કરાય છે, તેનું નામ ઉપક્રમ છે. શિવેને સાંભળવાને ભાવ થાય ત્યારે વસ્તુ જેમાં નિક્ષેપગ્ય કરાય છે તેનું નામ ઉપક્રમ છે. જે વિનીત શિષ્યના વિનયાદિ ગુણોથી વસ્તુને નિક્ષેપગ્ય કરાય છે તેનું નામ ઉપક્રમ છે. આ પ્રમાણે વિવક્ષાના ભેદથી આ પૂર્વોકત કરણ, અધિકરણ, અપાદાન આદિદ્વારા ગુરુવાપેગ આદિ ઉપક્રમના અર્થ કહેવામાં આવ્યા છે. જે આ બધામાંથી ઉપક્રમના કેઈ એક પણ અર્થકરણ આદિ દ્વારા વાયારૂપે જે વીક્ષિત થયો છે તે લેવામાં આવે, તે પણ તેમાં કેઈષિનથી.
અનુયોગ દ્વાર સુત્રમ
૮૭