________________
રૂ૫ અર્થાધિકાર છે. પ્રત્યાખ્યાન દ્વારા તે મૂળગુણ અને ઉત્તરગુણેને અતિચાર રહિત સમ્યફરૂપ ધારણ કરે છે, એવી પ્રરૂપણું સૂત્રકાર આગળ જતાં પ્રત્યાખ્યાન અધ્યથનમાં કરશે. “ ” શબ્દ દ્વારા સૂત્રકારે એ પ્રકટ કર્યું છે કે આવશ્યકના આ સિવાયના બીજા પણ અવાન્તર અર્થાધિકાર છે. “ga” આ પદ અવધારણ અર્થમાં વપરાયું છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સત્ર દ્વારા આવશ્યકના છ અર્થાધિકારોનું વર્ણન કર્યું છે-(૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૨૪ તીર્થકરેની સ્તુતિ), (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) કાર્યોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન.
પહેલા અદયયનમાં સમસ્ત સાવધ વેગોથી વિરકત થવાને, બીજા અધ્યયનમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરવાને, ત્રીજા વંદના અધ્યયનમાં ગુણવાન સાધુને વંદણા આદિ કરવાને, ચોથા પ્રતિક્રમણ અધ્યયનમાં સાધુકૃત્યથી ખલિત થયેલા સાધુએ પિતાની નિન્દા કરવાને, પાંચમાં કાર્યોત્સર્ગ અધ્યયનમાં ચારિત્રમાં લાગેલા અતિચારેની દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોથી શુદ્ધિ કરવા અને છઠ્ઠા પ્રતિક્રમણ અધ્યયનમાં મૂળગુણ અને ઉત્તરગુણેને ધારણ કરવાને અર્વાધિકાર છે. આગળ સત્રકારે આ પ્રમાણે કથન કર્યું હતું–
“જાગરાં નિવિવિaામ, નિવવસાન, नध निक्विविस्सामि, अज्झयणं निविखविस्सामि"
આ કથન અનુસાર આવશ્યક. શ્રત અને સ્કન્ધ આ ત્રણને નિક્ષેપ તે થઈ ચુકયે છે હવે અનુક્રમ પ્રમાણે અધ્યયન નિક્ષેપ થ જોઈએ. છતાં પણ સત્રકાર અહીં ક્રમ પ્રાપ્ત અધ્યયન નિક્ષેપ કરતા નથી, કારણ કે આ વિષયને નિક્ષેપ અનુયેગ દ્વારમાં-એ ઘનિષ્પન્ન નિક્ષેપમાં તેઓ તેને નિક્ષેપ કરશે. છે સ ૫૯ છે
હવે સૂત્રકાર આવશ્યકને જે વિષય વ્યાખ્યાત થઈ ચુક્યા છે અને આગળ જે વિષય વ્યાખ્યાત થવાનું છે, તે બતાવે છે. “વરસારણ ઘણો ઈત્યાદિ– આવશ્યક વ્યાખ્યાત હો ચુકે ઔર આગે વ્યાખ્યાત હોનેવાલે
| વિષયક નિરૂપણ શબ્દાર્થ—(બાવા ) આવશ્યક આ નામે પ્રસિદ્ધિ એવા શાસ્ત્રો (પણ) આ પૂર્વોકત પ્રકારનો (fíરો) પિંડાર્થ (મારે) સંક્ષિપ્તમાં (વાળો) કહેવામાં આવ્યું છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે-આ શાસ્ત્રનું આવશ્યક શ્રત સ્કર્ષ” એવું નામ સાર્થક છે. આ રીતે આ શાસ્ત્રનું નામ સાર્થક હોવાથી, અવશ્ય કરણીય સાવદ્યાગ વિરતિ આદિનું પ્રતિપાદન સૂત્રકાર આગળ કરવાના છે. (ઈ) તેથી આવશ્યકના સમુદાય અર્થનું સંક્ષિપ્તમાં વર્ણન કરીને (પુ) હવે (ા અજય) એક એક અધ્યયનનું (ત્તિ સામિ) વર્ણન હું કરીશ, એવું સૂત્રકાર વચન આપે છે. (તંગદા) આવશ્યકના તે અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે (રામ, ર૩વાચકો વળાં કમળ, ૩Hો પત્રિાળ) (૧) સામાયિક, (૨) ચતુ વિંશતિસ્તવ (૨૪ તીર્થંકરની રતુતિ). (૩) વદનક, (૪) પ્રાતક્રમણ, (૫) કાત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. (તરણ મં ગયાં કામi') આ છ અધ્યયનમાં પહેલું સામાયિક નામનું અધ્યયન છે. જેના દ્વારા બોધ આદિકના અધિક અધિક પ્રાપ્તિ થતી રહે તેનું નામ અધ્યયન છે, “ક્ષમ ગાવા માયા સમાય પ્રપોઝનમતિ
અનુયોગ દ્વાર સુત્રમ