________________
અથવા ભાવરૂપ શ્રતને આશ્રિત કરીને જે શ્રત હોય છે તેને ભાવશ્રત કહે છે. અથવા ભાવપ્રધાન જે શ્રત છે તેનું નામ ભાવથુત છે. (તં નહી) તે ભાવતના નીચે પ્રમાણે બે પ્રકારે કહા છે-(વામ જ, વોશનો ૪) (૧) આગમ ભાવકૃત અને (૨) આગમ ભાવકૃત આગમને આશ્રિત કરીને જે ભાવથુન હેય છે તેને આગમ ભાવકૃત કહે છે અને આગમને આશ્રિત કરીને જે ભાવકૃત હોય છે તેને આગમ ભાવકૃત કહે છે. આ સૂ. ૩૯
આગમસે ભાવશ્રુતકા નિરુપણ
હવે સૂત્રકાર આગમભાવકૃતના સ્વરૂપનું નિરૂપણ કરે છે– “તે જિં તં માળખા માલિ' ઇત્યાદિ–
શબ્દાર્થ-) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન કરે છે કે હે ભગવન ! ( િ. આમળા મણિશં) આગમને આશ્રિત કરીને જે ભાવકૃત હોય છે તે સ્વરૂપ કેવું છે?
ઉત્ત-(શારાનો માવપુષે નાગ ૩) આગમને આધારે ભાવકૃતનું આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે. જે સાધુ આદિ છવ શ્રતને જ્ઞાતા હોય છે અને તેમાં ઉપયોગ પરિણામથી યુક્ત હોય છે, તે સાધુ આદિને આગમની અપેક્ષાએ ભાવકૃત કહે છે. શ્રતમાં ઉપગ રૂપ પરિણામના સદૂભાવને લીધે તે સાધુ આદિમાં ભાવતા હોય છે તેના અર્થજ્ઞાનના સદુભાવને લીધે તે સાધુ આદિમાં આગમતાને પણ સદભાવ હોય છે. આ પ્રકારનું
તું શા મા માયg) આગમને આશ્રિત કરીને ભારતનું સ્વરૂપ છે, એમ સમજવું . સ. ૪૦ ||
હવે સૂત્રકાર ને આગમ ભાવતના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “સ જિ તં નમામી માસુ” ઇત્યાદિ
શબ્દાર્થ-() શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! આગમને આશ્રય લઈને ભાવકૃતનું કેવું સ્વરૂપ કહ્યું છે
૨૬
અનુયોગ દ્વાર સુત્રમ
૭૦