________________
કહે છે. જેએ પાપ, પુણ્ય, પરલેાક આદિને માનતા જ નથી એવાં અક્રિયાવાદીને વિરૂદ્ધ કહે છે. તેમના આચારવિચાર બધાં ધર્મવાળા કરતાં વિરૂદ્ધના જ હાથ છે. શકા—તે અક્રિયાવાદીએ જો પાપ પૂણ્ય આદિમાં માનતાં જ નથી. તા તેઓ ઈન્દ્ર આદિનુ. ઉપલેપન, પૂજન આદિ શા માટે કરે ? કહેવાનુ તાત્પ એ છે કે સત્રમાં ઇન્દ્રાદિનું ઉપલેપન, પૂજન આદિ કરનારમાં આ અક્રિયાવાદીઓને પણ ગણાવવામાં આવેલ છે. અક્રિયાવાદીએ આ પ્રકારની ક્રિયા કરે તે કેવી રીતે માની શકાય ?
ઉત્તર—ભલે તેમાં પુણ્યપ્રાપ્તિની ઇચ્છાથી ઇન્દ્રાદિનુ ઉપલેપન, પૂજન આદિ ક્રિયાએ કરવાની વાત અસ’ભવિત હેાય પરંતુ આજીવિકા ચલાવવાના હેતુથી તેઓમાં પણ ઇન્દ્રાદિકનુ' ઉપલેપન પૂજન આદિ ક્રિયાએા સદૂભાવ હોઈ શકે છે. તેથી સૂત્રકારે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યકમાં તેમની જે પરિગણુના કરી છે તે નિર્દોષ કથનરૂપ જ સમજવી જોઇએ.
આ સૂત્રમાં વૃદ્ધશ્રાવક' આ પદ બ્રાહ્મણુના અથ માં વપરાયુ' છે, કારણ અહીં પ્રાચીન કાળની અપેક્ષાએ તેમનામાં વૃદ્ધતા પ્રકટ કરવામાં આવી છે. મા કથનનુ' નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ સમજવુ -જયારે ઋષભદેવ ભગવાન અહીં વિરાજમાન હતા, ત્યારે તેમના જયેષ્ઠ પુત્ર ભરત ચક્રવતી એ પેાતાના શાસનકાળમાં દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ સભળાવવાના કાળ ઘણા જ પ્રાચીન હેાવાની વાત પ્રમાણ્વિ (સિદ્ધ) થઇ જાય છે. ત્યાર બાદ તે લોકો વૈદિક ધર્મના ઉપાસક બની ગયા, અને તે કારણે બ્રાહ્મણ તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે પ્રાચીન કાળમાં જે જિને જૂના ઉપાસકેા હતા, પણ પાછળથી વૈદિક ધર્માંના ઉપાસક, ખની ગયા. એના લેાકેાને અહી વૃદ્ધશ્રાવક'' કહ્યા છે. અહીં પ્રકૃતિ' પદના પ્રયોગ કરીને સુત્રકારે અહીં પરિવ્રાજક આદિ અન્ય પન્થના લેાકેાને ગ્રહણ કરવાનું સૂચન કર્યુ છે.
“પાડ” આ પદ “વ્રત”ના અર્થાંમાં વપરાયું છે. વ્રતને પાલન કરનારને પાષ ઠસ્થ' કહે છે.“હું પાછળમાયાપ ચળી નાવ તૈયતા નત'' આ સુત્રપાઠમાં જે ‘નાવ (ચાર્)' પદ આવ્યું છે. તેના દ્વારા ૨૧ માં સૂત્રમાં કથિત પ્રાતઃકાળની ત્રણ અવસ્થાને તથા સૂર્યના સહસ્રરશ્મિ, દિનકર આદિ વિશેષણેાને ગ્રહણુ કરવામાં આવેલ છે.
સ્ક'ધ એટલે કાતિ કેય. રુદ્ર એટલે મહાદેવ. શિવ' આ શબ્દ વ્યન્ત દેશવિશેષને માટે વપરાયા છે. વૈશ્રણવ એટલે કુબેર નામના લેકપાલ દસ પ્રકારના ભવનપતિ દેવામાં જે નાગકુમાર દેવા છે તેમને અહીં “નાગ” કહેવામાં આવેલ છે. યક્ષ અને ભૂત. આ બન્ને વ્યન્તર નિકાયના દેવા છે. 'મુકુ'' એટલે નારાયણુ (વિષ્ણુ ભગવાન), ‘દુર્ગા” આ નામની એક દેવી છે. તે સિંહ પર સવારી કરે છે. મહિષાસુરને મારનારી આ દેવીની એવી મૂર્તિ બનાવવામાં આવે છે કે જેના એક ચરણ મહિષાસુર પર અને ખીન્ને સિંહ પર રહેલા હાય છે. ‘‘કોટક્રિયા” આ નામની પણ એક દેવી ડાય છે. જેણે મહિષાસુરના ધ્વસ કર્યાં હતા.
હવે ઉપલેપન આદિ પદ્માના અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે-ઉપર્યું કત દેવદેવીએની સ્મૃતિ પર માખણ આદિનું ઉપટન (લેપન) કરવું તેનું નામ ઉપલેપન છે. વર્ષના કકડા વડે તેમની સ્મૃતિ એને લૂછવી અથવા આપટવી તેનુ નામ સભાજન છે. દૂધ અને ગન્ધાદક (સુગન્ધયુકત જળ) આદિ વડે તેમની સ્મૃત્તિ એમ નવરાવવી તેનું નામ ‘સ્વપન' છે.
આ સઘળા કથનના ભાવાર્થ એ છે કે ચરક. ચીરિક આદિ ઉપર્યું કત પાડ. સ્થા (પાખડીએ) પ્રાત:કાળ આદિ સમયે ઇન્દ્રાદિકાની પ્રતિમાએનુ' ઉપલેપન આફ્રિ
અનુયોગ દ્વાર સુત્રમ
૫૨