________________
નોઆગમસે દવ્યાવશ્યક કા નિરુપણ
સંક્ષિપ્ત ભાવાર્થ–સૂત્રકારે નગમ આદિ સાત નયેની માન્યતાનો આધાર લઈને આગમળ્યાવશ્યકમાં એકત્વ. અનેકત્વ આદિનું પ્રતિપાદન કર્યું છે. ગમનયની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યકમાં એકત્વ અને અનેકવ છે. સંગ્રહનયની માન્યતા અનુસાર તેમાં માત્ર એકત્વ જ છે. વ્યવહારનયની માન્યતા અનુસાર એક આગમદ્રવ્યાશ્યક પણ છે અને અનેક વ્યાવશ્યક પણ છે. સૂત્રનયની માન્યતા પ્રમાણે આગમદ્રવ્યાવશ્યક એક જ છે. શબ્દનય. સમભિરૂઢનય અને એવું. ભતનય, આ ત્રણે નાની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યક છે જ નહીં. આ સઘળા નયેની માન્યતાનું સ્પષ્ટીકરણ ટીકાઈમાં કરવામાં આવ્યું છે. સૂ૦ ૧પ
હવે સૂત્રકાર અને આગમદ્રભાવશ્યકનું” પ્રતિપાદન કરે છે–
“ ક્રિ તે નોકામ” ઈત્યાદિ
શબ્દાર્થ—( નો ગામ વસ?) હે ભગવન્! ને આગમ ને આશ્રિત કરીને દ્રવ્યાવશ્યકનું કેવું સ્વરૂપ છે?
ઉત્તર–(ગામ વસયં તિવિé sour İ)નો આગમની અપેક્ષાદ્રવ્યાવશ્યકના ત્રણ પ્રકાર કહ્યા છે. (તંગદા) તે ત્રણ પ્રકારો નીચે પ્રમાણે સમજવા–
(जाणयसरीरदव्यावस्सयं, भवियसरीरदब्यावर सयं, जाणयसरीरभरियસરરિત્ત ઢTa) (૧) જ્ઞાયકશરીર દ્વવ્યાવશ્યક. (૨) ભથશરીર દ્રવ્ય વશ્યક અને જ્ઞાયકશરીર ભવ્ય શરીર અતિરિકત દ્રવ્યાવશ્યક
ટીકાર્થ–“નો” શબ્દ સર્વથા નિષેધ અથવા અંશત: નિષેધના અર્થમાં વપરાય છે. "નોઆગમ દ્રવ્યાવશ્યકમાં” જે નો’ શબ્દ આવ્યું છે તે ઉપર્યુંકત બન્ને અર્થમાં વપરાય છે. આ રીતે આગમના સર્વથા અભાવને અને આગમના એક દેશતઃ અભાવને લઈને દ્રવ્યાવશ્યક બને છે. આ આગમદ્રવ્યાવશ્યક સાયક શરીર આદિના ભેદથી ત્રણ પ્રકારને કહ્યો છે. જે આગમનું જાણી ચુકયે છે એ શાયકનું નિર્જીવ શરીર ને આગમદ્રવ્યવાશ્યક છે. આગામી કાળમાં જે જીવ વિવક્ષિત પર્યાયથી યુકત થવાને છે, તેને ભવ્યજીવ કહે છે. ભાવિ સ્વભાવરૂપ આવસ્યકનું કારણ હોવાથી તેનું શરીર ભથશરીર દ્રવ્યાવશ્યક ગણાય છે. જ્ઞાયક શરીર દ્રાવશ્યક અને ભ૦થશરીર દ્રવ્યાવશ્યકથી ભિન્ન જે દ્રવ્યાવશ્યક છે તેને જ્ઞાયક શરીર-ભવ્યશરીર વ્યતિરકત દ્રવ્યાવશ્યક કહે છે. આ પ્રમાણે આ ત્રણ પ્રકારને આ આગમ દ્રવ્યાવશ્યક છે.
ભાવાર્થ–નો આગમ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ પ્રકટ કરવા નિમિત્તે સુત્રકારે તેના નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે
(૧) જ્ઞાયકશરીરદ્રવ્યાવશ્યક (૨) ભવ્યશરીર દ્રવ્યાવશ્યક, (૩) તય તિરિકત (બનેથી ભિન) વ્યાવશ્યક. - આગમ દ્રવ્યાવશ્યકમાં “ના” પદ આગમન સર્વથા નિષેધ કરવામાં પ્રયુકત થયેલ છે. જેમકે—
જે જીવ પહેલાં આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા હતા, તે જયારે મરણ પામે છે–અન્ય પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, તે સમયનું તેનું જે નિજીવ શરીર હોય છે તે આગમના અભાવવાળું રહેવાને કારણે જ્ઞાય શરીરદ્રવ્યાવશ્યક રૂપ ગણાય છે. એ જ પ્રમાણે જે જીવ ભવિષ્યમાં આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા થવાનું છેતે જીવના શરીરને ભવ્ય
અનુયોગ દ્વાર સુત્રમ
૪૧