________________
સ્મૃતિપટલમાં ઉતાર્યું છે, (નિ) શબ્દ અને અર્થની અપેક્ષાએ જેને તણે સારી રીતે જાણી લીધેલ છે, () જેના કલેકેની, પદની અને વર્ષોની સંખ્યાનું પ્રમાણ જેણે સારી રીતે સમજી લીધું છે, (નિયં) આનુપૂર્વી અને અનાનુપૂર્વી પૂર્વક જણે તેને બધી તરરૂથી અને બધા પ્રકારે પરાવર્તિત કરી લીધું છે, (નામમ) પિતાના નામની જેમ જે તેને કદી પણ પિતાના સ્મૃતિપટમાંથી દૂર કરતા નથી. ( મું) જે રીતે ગુરૂ મહારાજે ઉદાત્ત આદિ સ્વરેનું ઉચ્ચારણ કર્યું હોય, એજ પ્રકારે તેના ઘેવાદિ સ્વરેનું જે સુંદર રીતે ઉરચારણ કરતા હોય, (બીજવવાં) એક પણ અક્ષરની હીનતા ન રહે એવી રીતે જેણે તેનું અધ્યયન કર્યું છે, (કાવ) બોલતી વખતે-પાઠ કરતા વખતે જે પિતાના તરફથી એક પણ અક્ષર તેમાં ઉમેરીને બેલ નથી-એટલે કે તેમાં જે પ્રમાણે લખ્યું હોય એ પમાણે જ તેનું ઉચ્ચારણ કરે છે.
(વ્યા ઢRવરંજેનું તેણે એવી રીત અધ્યયન કર્યું છે કે તેના ઉરચારણ વખતે અક્ષરનો વ્યતિક્રમ થઈ જતું નથી, (વરચિ) જેને પાઠ કરતી વખતે વચ્ચે વચ્ચે અટકીને તેનું ઉરચારણ કરતો નથી પણ પાણીના પ્રવાહની જેમ અખલિતરૂપે જે તેનું ઉચ્ચારણ કર્યું જાય છે, (ચિત્ત) અન્ય શાસ્ત્રવત પદને તેની સાથે સેળભેળ કરીને જે તેનું ઉચ્ચારણ કરતું નથી જેમકે સામાયિક સત્રમાં દશવૈકાલિક કે ઉત્તરાધ્યયનના સૂત્રોનું ઉચ્ચારણ કરવું તેનું નામ મિશ્રિત દેવ છે, આ દ ન થાય એવી રીતે સામયિક પાઠનું ઉચ્ચારણ થવું જોઈએ. અથવા પાઠ કરતી વખતે જયાં પદાદિનો વિરછેદ થતું નથી, તેન નામ મિલિત છે અને તે મકારે ઉચ્ચારણ ન કરવું તેનું નામ અમિલિત છે. એટલે કે તે આવશ્યકસૂત્રના પાઠનું એવી રીતે ઉચ્ચારણ કરે છે કે જેના ઉચ્ચારણમાં પદાદિને વિચ્છેદ સારી રીતે લક્ષિત થતું રહે છે, (
સાહિત) એક જ શાસ્ત્રમાં જુદા જુદા રથાને પર ઉખવામાં આવેલા એકાર્થક સુત્રને એક જ સ્થાનમાં લઇને તે શાસને પાઠ કરશે
તેનું નામ “યત્યાગ્રંડિત છે. અથવા આચારાંગ આદિ સત્રનો પાઠ કરતી વખતે વચ્ચે વચ્ચે પિતાની બુદ્ધિથી રચેલાં તેના જેવાં જ સૂત્રોનું ઉચ્ચારણ કરવું તેનું નામ પણ વ્યત્યાગ્રંડિત છે અથવા બેલતી વખતે જયાં વિરામ લે અને વિરામ ન લેવાનો હોય ત્યાં વિરામ લે તેનું નામ પણ વ્યત્યાગ્રેડિત છે. આ પ્રકારના વ્યત્યાગ્રંડિત દેશનું જેના દ્વારા તે આવશ્યક શાસ્ત્રનું અધ્યયન કરતી વખતે સેવન કરાયું નથી, એટલે કે આ દોષના ત્યાગપુર્વક જેણે આવશ્યકશાસ્ત્ર અધ્યયન કર્યું છે. (qyii) સુત્રની અપેક્ષાએ બિન્દુ માત્ર આદિથી અન્યૂન અને અર્થની અપેક્ષાએ અધ્યાહાર અને આકાંક્ષા આદિથી રહિતરૂપે તે આવશ્યકશાસ્ત્રનું જેણે સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. | (TરિપુLIi) ઉદાત્ત આદિ ઘેનું યથાસ્થાન જ્ઞાન પ્રાપ્ત કરીને જે તે શાસ્ત્રનું સારી રીતે પરાવર્તન કર્યું છે, “પાસ” અને “હિgiાસ” આ બનને વિશેષમાં પુનરુકિત દેષ એ કારણે માનવો જોઈએ નહીં કે પહેલું વિશેષણ - શિક્ષા કાળને આશ્રિત કરીને વપરાયું છે અને બીજું વિશેષણ પરાવર્તન કાળને
અનુયોગ દ્વાર સુત્રમ