________________
બનાવવામાં આવે તેમાં, અથવા એક, બે અથવા અનેક વસ્ત્રોને વેeત કરીને બનાવવામાં આવે તેમાં, અથવા પુપોની આકૃતિરૂપે સજાવટ કરી કરીને જે આકાર બનાવવામાં આવે તેમાં, અથવા પિત્તળાદિ દ્રવ્યને બીબામાં ઢાળીને જે આકાર બનાવવામાં આવે તેમાં અથવા આવે તેમાં, અથવા અનેક વસ્ત્રના લીરાંઓ (ચિંદરડાંઓ)માંથી જે આકૃતિ બનાવવામાં આવે તેમાં (વષે વા) અથવા પાશાઓમાં અથવા (વા વ) કોડીમાં (gો વા વા વા) એક અથવા અનેક આવશ્યક ક્રિયા યુકત એક-અનેક શ્રાવક આદિવડે (માત્ર સમાવઠા ) કરવામાં આવેલી જે સદ્ભાવસ્થાપન અથવા અસદ્દભાવ સ્થાપના છે. (વાવસત્તિ અને વિજ્ઞ3) તેનું નામ આવશ્યકની સ્થાપના છે. ( તં નવેસાં) આ પ્રકારનું આ સ્થાપનાઆવશ્યકનું સ્વરૂપ છે. સુ૧૧ છે નામાવશ્યક ઓર સ્થાપનાવશ્યક ભેદકા નયન હવે સૂત્રકાર નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ વચ્ચે શો તફાવત છે, તે પ્રકટ કરે છે.
“નામવાળ” ઈત્યાદિ– "
શબ્દાર્થ–શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન ! નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત છે? પૂર્વોકત કથન પ્રમાણે તે તે બન્ને વચ્ચે કંઈ ભેદ જ દેખાતું નથી, કારણ કે.......જેમ ભાવાવશ્યકના સ્વરૂપથી રહિત શેવાળપુત્ર આદિમાં “આવશ્યક” એ નામ નક્ષેપ કરવામાં આવે છે, એજ પ્રમાણે ભાવાવશ્યકના સ્વરૂપથી વિહીન, કાઠ, પુસ્તક આદિમાં આવશ્યકથાસની તદાકારરૂપે અથવા અતદાકાર રૂપે સ્થાપના રૂપ નિક્ષેપ કરવામાં આવે છે. તેથી ભાવથી વિહીન દ્રવ્ય માત્રમાં ક્રિયમાણુ હોવાને કારણે એ બન્ને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ દેખાતે નથી. આ પ્રકારની પ્રશ્ન કરનાર શિષ્યની માન્યતા અહીં પ્રકટ કરી છે.
ઉત્તર—(Trí ગાવાં ફુરણા વા ત્રા, બાવહિલા ) નામ યાવ(કથિત હોય છે, પરંતુ સ્થાપના ઈવરિક (સ્વલ્પકાળ સુધી જ રહેનાર) અને યાવકાથત, એ બન્ને પ્રકારની હોય છે. વાશ્રયભૂત દ્રવ્યના અસ્તિત્વકાળ સુધી નામ રહે છે. એટલે કે જેનું તે નામ રાખવામાં આવ્યું છે તે વસ્તુ અથવા વ્યકિતનું અસ્તિત્વ જ્યાં સુધી રહે છે. ત્યાં સુધી જ તે નામનું અસ્તિત્વ રહે છે. આ રીતે નામને યાવસ્કથિત કહેવામાં આવ્યું છે. પરંતુ સ્થાપના તે સ્વપકાળ સુધી પણ રહે છે અને યાવસ્કથિત (વસ્તુનું અસ્તિત્વ રહે એટલા માટે કાળ સુધી ટકનારી) પણ હોઈ શકે છે.
અનુયોગ દ્વાર સુત્રમ