________________
એજ પ્રમાણે જે જીવાદિ પદાર્થમાં “આવશ્યક એવો એક પણ ગુણ નથી, તે જીવાદિ પદાર્થમાં “આવશ્યક એવા નામનો વ્યવહાર કરે, તેને નામ આવશ્યક કહે છે. નામને ત્રણ પ્રકારના લક્ષણેથી વ્યવહાર થાય છે-જ્યાં નામનું વ્યુત્પત્તિ અથવા પ્રવૃત્તિનું નિમિત્ત ઘટિત થતું હોય છે, તેનામ-નામનિક્ષેપનો વિષય બનવાને બદલે ભાવનિક્ષેપનો વિષય બની જાય છે. જેમકે પરમ અિધર્યથી સંપન્ન એવી કોઈ વ્યક્તિને “ઈન્દ્ર” એવા નામે ઓળખવી. આ નામને પહેલે પ્રકાર છે.
નામનો બીજો પ્રકાર–જેનું નામ હોય એવી પ્રવૃત્તિના નિમિત્તને અથવા વ્યુત્પત્તિના નિમિત્તને જેમાં સદૂભાવ ન હોય, પરંતુ સંકેત આદિને સદૂભાવ હોય તો તેને નામનિક્ષેપમાં પરિમિત કરવામાં આવ્યું છે. જેમકે વાળના પુત્રનું “ઈન્દ્ર'નામ.
ત્રીત પ્રકારમાં ‘ાિ વિથ આદિ રૂઢ શખે કે વ્યુત્પત્તિથી રહિત છે અને બેલનારની ઇચ્છાનુસાર પ્રચલિત (ઉચ્ચારિત) થયેલ છે, તેમને ગણાવી શકાય છે. તેમાં પણ પ્રવૃત્તિનું નિમિત્ત અથવા વ્યુત્પત્તિનું નિમિત્ત હોતું નથી પણ રુઢિને જ સદ્દભાવ હોય છે. આ રીતે કેવળ બીજો પ્રકાર જ નામનિક્ષેપના વિષયરૂપ ગણી શકાય છે. તેથી જેમાં આવશ્યક જેવાં ગુણ નથી, તેમાં “આવશ્યક આ નામને ન્યાસ કરે તેને આવશ્યકને નામનિક્ષેપ કહે છે. જીવાદિક પદાર્થોમાં આ નિક્ષેપ કેવા પ્રકારે ઘટિત કરવામાં આવ્યું છે, તે વિષયનું ટીકાકારે સત્રની ટીકામાં જ સ્પષ્ટીકરણ કરેલું છે. તેથી ભાવાથમાં તેનું સ્પષ્ટીકરણ કરવાની જરૂરત રહેતી નથી. છે સૂ૦ ૧૦ |
હવે સૂત્રકાર સ્થાપના આવશ્યકનું નિરૂપણ કરે છે–
“ તં વાવસ” ઇત્યાદિ
શબ્દાથે–શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે-( જિં તં ત્ર ?) હે ભગવન ! સ્થાપના આવકનું કેવું સ્વરૂપ છે?
ઉત્તર—(૪વરસથં) રથાપના આવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે. જે કરવામાં આવે તેનું નામ સ્થાપના છે. જેમકે જંબુદ્વીપને નકશો, અઢીદ્વીપને નકશે, વગેરે સ્થાપના આવયકરૂપ છે. આવશ્યક પદના પ્રાગદ્વારા અહીં આવશ્યક ક્રિયાવાળા શ્રાવક વગેરે ગૃહીત થયા છે, કારણ કે આવશ્યક ક્રિયા અને અવિશ્યક ક્રિયા વાળામાં અભેદને ઉપચાર કરવામાં આવ્યો છે. કાષ્ઠ પાષાણુ આદિમાં આલેખવામાં– કોતરવામાં આવેલું તેનું ચિત્ર કે જે જ્ઞાનાદિ ગુણોથી સર્વથા વિહીન હોય છે, તે સ્થાપના નિક્ષેપ છે. જેમાં આવશ્યક ક્રિયાને સંપાદન કરષાની આકૃતિરૂપે શ્રાવક આદિકનાં ચિત્રો પથ્થર પર અથવા લાકડાનાં પાટિયાં વગેરે પર બનાવવામાં આવે છે, તેને જ સ્થાપના રૂપ આવશ્યક કહે છે. એજ વિષયને સૂત્રકાર “નui” ઇત્યાદિ પદો દ્વારા સ્પષ્ટ કરે છે–
(soi મે વા વોચમે ) જે આકૃતિ લાકડા પર કોતરી કાઢવામાં આવે તેમાં અથવા પુસ્ત પર (વસ્ત્ર પર) ચિત્રિત કરવામાં આવે તેમાં, અથવા વસમાંથી ઢીંગલીરૂપે બનાવવામાં આવે તેમાં અથવા-યમ” પુસ્તકની અંદર પીછી વડે રંગાદિ પૂરીને બનાવવામાં આવે તેમાં, અથવા (
ત્તિને વ) ચિત્રરૂપે જેનું સર્જન કરવામાં આવે તેમાં, (ાર ) ભીની માટીમાંથી બનાવવામાં આવે તેમાં (વંચિમે વા, દિને વા, કુરિને વા, સંપાદરે વ) અથવા વસ્ત્રની ગાંઠોના સમુદામ્રથી
અનુયોગ દ્વાર સુત્રમ