________________
ભાવઝ-જેઓ દેશ, કાળ અને ભાવના જ્ઞાતા હોય, એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના જેઓ જાણકાર હોય, ૧૫, “નવનિ' શાસ્ત્રાધ કરવાને માટે પિતાની પાસે આવેલા પરાવાદીને પરાસ્ત કરવાને ગ્ય પ્રતિભાથી જેઓ સંપૂન હાય-એટલે કે પરમતવાદીની સાથે જ્યારે ચર્ચા ચાલે ત્યારે તેના પ્રશ્નને પેશ્ય ઉત્તર આપીને તેના મતનું ખંડન અને પિતાના મતનું (સવ સમયનું) સમર્થન કરવાને જેઓ સર્વે હે:ય છે, ૧૬, “નાનાવિહેસમાવજ્ઞા” જેમને અનેક દેશની ભાષાઓનું જ્ઞાન હોય, ૧૭, “પુષ્યવિવાવાયુ” જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના આચારોનું જેઓ પાલન કરનારા હોય. ૧૮, “ત્રાર્થના
" - જેઓ સૂત્ર, અર્થ તથા તદુભય (સૂત્ર અને અર્થ બને) સુત્રાથની વિધિના જાણકાર હોય, ૧૯, “જાહvrદેવપનનનિપુ:” ઉદાહરણ હતું ઉપનય અને નયમાં જેઓ નિપુણ હોય, ૨૦, “શાળા” જેઓ શિષ્યને તત્વ ગ્રહણ કરાવવામાં કુશળ હોય, ૨૧, “વરમય સમવિત જેઓ સ્વસમય (જન સિદ્ધાંત) અને પરસમયનું (અન્યસિદ્ધાંતનું સારું જ્ઞાન ધરાવતા હોય, ૨૨, “મા” જેઓ સ્વભાવે ગભીર હોય, ૨૩, “ફાતિમ' જેઓ દીપ્તિમાન
–પરમતવાદીઓ જેમને પરાસ્ત કરવાને સમર્થ ન હોય, ૨૪, “શિવ' જેમનામાં કોઈને અભાવ હોય અથવા અહીં તહીં વિહાર કરતા થકાં જેઓ છપનું કલ્યાણ કરનારા હોય, ૨૫, “નામ” જેમની દષ્ટિ અથવા મુખમુદ્રા શાન્ત હોય, “પરિતા અને જેઓ દયા દાક્ષિણ્ય આદિ સેંકડે ગુણેથી સંપન્ન હેય. એવા મુનિ જ 4 દશાંગરૂપ પ્રવચનના અર્થને સારી રીતે પ્રરૂપિત કરવાને સમર્થ હોય છે, આ ૨૫ ગુણોથી યુકત મુનિનાં વચન ધી વડે સિંચિત અગ્નિના સમાન તેજસ્વી હોય છે. પરંતુ આ ગુણથી રહિત જે સાધુ હોય છે તેના વચને તેલથી રહિત દીપકના સમાન તેજ રહિત (પ્રભાવ રહિત) હોય છે. - આ પ્રકારના ર૫ ગુણોથી યુકત મુનિએ કયા શાસ્ત્રને અનુયોગ કરે જોઈએ, એ વાત પણ અહીં પ્રકટ કરવા અનુગના જે ઉપક્રમ આદિ દ્વાર છે. તે પણ તેમણે શિષ્યોને કહેવા જોઈએ. અનુગના પણ ભેદે શિને બતાવવા જોઈએ. તે ભેદનું નિરૂપણ સૂત્રકાર પોતે જ આગળ કરવાના છે. તેમણે દેશને અનુગનાં લક્ષણે પણ સમજાવવા જોઈએ. અનુગનાં લક્ષણે નીચે પ્રમાણે છે.
“સંહિતા ” ઈત્યાદિ—પદનું અખલિત રૂપે ઉચ્ચારણ કરવું તેનું નામ સંહિતા છે. અન્યની અપેક્ષાવાળા વર્ણથી નિરપેક્ષ જે સંહિતા છે તેનું નામ અથવા સુબખ્ત અને તિન્તનું નામ પર છે. પદના અભિધેયનું નામ પદાર્થ છે. પ્રકૃતિ પ્રત્યયના વિભાગરૂપ વિસ્તારનું નામ પદવિગ્રહ છે. પ્રશ્નને “ચાલના” કહે છે. પ્રશ્નના સમાધાનરૂપ ઉત્તરને પ્રસિદ્ધિ કહે છે. આ જ પ્રકારનું અનુયેગનું લક્ષણ છે. ગુરૂએ અનુગના આ છ લક્ષણે પણ શિવને કહેવા જોઈએ. તથા “જિકુવા વા', ઇત્યાદિ જે ૩૨ દેષ છે તે પણ કહેવા જોઈએ. આ ૩૨ દેથી અનુયોગ રહિત થાય છે, અને પણ શિષ્યોને કહેવું જોઈએ. વળી તેમણે શિયાને એ પણ સમજવવું જોઈએ કે અનુયેગનું શ્રવણ કરવા માટે કેવા કેવા મુનિને યેગ્ય ગણવામાં આવે છે. અનુગનું શ્રવણ કરવા માટે મુનિમાં નીચેની પાગ્યતાઓ હેવી જોઈએ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૬