________________
પ્રવિણ શ્રત છે તેમાં ઉદ્દેશ, સમુદૃશ, અનુજ્ઞા અને અનુગ પ્રવર્તે છે, તથા (અળાવદાસ વિ ૩ નાવ પવાર) દશ વૈકાલિક આદિ જે અનંગપ્રવિણ શ્રત છે તેમાં પણ ઉદ્દેશ, સમુદ્શ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવર્તે છે, આ રીતે અંગપ્રવિણ અને અંગબાહ્ય, એ બન્ને પ્રકારના શ્રતમાં ઉદ્દેશ આદિ ચારેનો સદૂભાવ સમજે. (હમ પુ૧ઠ્ઠ પડશ) આ શાસ્ત્રમાં આ પ્રારંભની અપેક્ષાએ એવું કહેવામાં આવ્યું છે કે અનંગ પ્રવિણ શ્રતમાં અનુયોગની પ્રવૃતિ થાય છે. આ સૂ. ૩
“ બાપવિદ્ગા” ઈત્યાદિ- સૂ. ૪ શબ્દાર્થ–પ્રશ્ન (મiા વિટ્ટસ ગોગો) જ અનંગપ્રવિણ થતમાં અનુગની પ્રકૃતિ થાય છે, તે ( સિયસ ગણુબો ?) શું કાલિક કુતમાં અનુગની પ્રવૃતિ થાય છે, કે (%ાઢિવાણ અનુકો) ઉત્કાલિક શ્રતમાં અનુ ગની પ્રવૃતિ થાય છે?
ઉતર-(%ારિત વિશોળે ઉજસ્ટિસ વિ શો) કાલિક શ્રુતમાં પણ અનુગની પ્રવૃતિ થાય છે અને ઉત્કાલિક શ્રતમાં પણ અનુગની પ્રવૃતિ થાય છે, (É gT gg ggg gવણિક ) આ શાસ્ત્રમાં આ પ્રારંભની અપેક્ષાએ ઉત્કાલિકને અનુયાગ કહ્યો છે.
ભાવાર્થ-અનંગ પ્રવિષ્ટ કૃતના અનેક ભેદ કહ્યા છે. તેમાંના બે ભેદે આ પ્રમાણે છે-(૧) કાલિકકૃત અને (૨) ઉત્કાલિક શ્રત.
પહેલી પૌરૂષી (પહેલો પ્રહર) અને છેલ્લી પૌરૂષી (છેલ્લો પ્રહર)રૂપ કાળમાં અસ્વાધ્યાયકાળ જે કહ્યો છે તેટલા કાળને છોડીને, જેનું અધ્યયન કરવામાં આવે છે, એવા શ્રુતને કાલિક શ્રુત કહે છે. કાલિક છત નીચે પ્રમાણે કહ્યાં છે- .
(૧) ઉતરાધ્યયન (૨) દશાશ્રુતસ્કંધ, (૩) બૃહત્ક૯૫, (૪) વ્યવહાર, (૫) નિશીથ (૬) જંબુદ્વીપપ્રમ, (૭) ચન્દ્રમણિ, (૮) નિરયાવલિકા (૯) કલ્પાવતંસિકા, (૧૦) પુષિતા, (૧૧) પુષ્પચૂલિકા (૧૨) વૃષ્ણિદશા વગેરે જે અંગબાદા કૃત છે તેમને કાલિકશ્રતમાં સમાવેશ થાય છે, તથા આચારાંગાદિ જે ૧૫ અંગ છે તેમને પણ કાલિકશ્રતમાં જ સમાવેશ થાય છે. તે સિવાય બીજા કેટલાક કાલિકસૂત્ર પણ છે, જેમનું કથન નન્તિસૂત્રમાં કરવામાં આવ્યું છે. તે સત્રો વિચ્છિન્ન થઈ ગયેલા હોવાથી અહીં તેમને નિર્દેશ કરવામાં આવ્યો નથી.
હવે ઉત્કાલિક સૂત્રોનાં નામ આપવામાં આવે છે –
(૧) દશવૈકાલિક, (૨) ઔપપાતિક, (૩) રાજપ્રશ્નીય, (૪) જવાભિગમ, (૫) પ્રજ્ઞાપના, (૬) નન્દિસૂત્ર, (૭) અનુયાગદ્વાર, (૮) આવશ્યકસુત્ર અને (૯) સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્ર, આ બધાં સૂત્રને ઉત્કાલિક શ્રુતમાં સમાવેશ થાય છે. આ સિવાય બીજા કેટલાક ઉત્કાલિક સૂત્રે છે, જેમનાં નામ નન્દિસૂત્રમાં આપવામાં આવ્યાં છે. પરંતુ તે સૂત્રો વિચ્છિન્ન થઈ ગયેલાં હોવાથી તેમનાં નામે અહીં પ્રકટ કર્યા નથી. અસ્વાધ્યાય કાળ સિવાયના કોઈ પણ કાળે-દિવસે અથવા રાત્રે, જ્યારે ઈચ્છા થાય ત્યારે ઉત્કાલિકસૂત્રોનું અધ્યયન થઈ શકે છે. આ શાસ્ત્રમાં ઉત્કાલિકને અનુગ જ પ્રસ્તુત હોવાથી પ્રકટ કરવામાં આવ્યા છે. સુપ્ર ૪ .
અનુયોગ દ્વાર સુત્રમ
૧૩