________________
અર્થપદ પ્રરૂપશુતામાં ત્રણ સમયથી લઈને અસંખ્યાત સમય પર્યન્તની સ્થિતિવાળાં જેટલાં એક પરમાણુથી લઈને અનંત પર્યન્તના પરમાણુવાળાં
છે, તે બધા દ્રવ્યને આનુપૂર્વી રૂપ ગણવામાં આવે છે, કારણ કે અહીં કાલાનુપૂવને અધિકાર ચાલી રહ્યો છે તેથી ત્રણ અાદિ એમની રિથતિવાળાં દ્રવ્યને જ આનુપૂવ રૂપ માનવા માં આવ્યાં છે. એક પરમાણુ પણ ત્રણ સમયની સ્થિતિવાળું હોઈ શકે છે. એ આદિ પરમાણવાળ દ્રવ્ય પણ ત્રણ સમયની સ્થિતિવાળું હોઈ શકે છે. તેથી એવાં ત્રણ સમયની સ્થિતિ વાળાં દ્રવ્ય આનુપૂર્વી રૂપ છે એ જ પ્રમાણે ચારથી લઈને સંખ્યાત સમય, અને અસંખ્યાત પર્યન્તના સમયની સ્થિતિવાળાં એક પરમાણુંવાળાં, અને બેથી લઈને અનંત પર્યાના પરમાણુવાળાં દ્રવ્ય પણ હોઈ શકે છે એવાં બધાં દ્રવ્ય પણ સ્વતંત્ર આનુપૂર્વી રૂપ જ ગણાય છે. એક સમયની સ્થિતિવાળું એક પુદ્ગલ પરમાણુ રૂપ દ્રવ્ય અને બે અણુકથી લઈને અનંત અણુક પર્યન્તનું દ્રવ્ય અનાનુપૂર્વી રૂપ ગણાય છે. બે સમયની સ્થિતિવાળું એક પુદ્ગલપરમાણુ રૂપ દ્રવ્ય અને બે અણુવાળાથી લઈને અનંત પર્યન્તના અણુવાળું દ્રવ્ય અવક્તવક રૂપ ગણાય છે. અહી સૂત્રકારે જે એકવચનાન્ત અને બહુવચનાઃ આનુપૂર્વી આદિ પદ બતાવ્યાં છે તેનું કારણ એ છે કે ત્ર૭ આદિ સમયની સ્થિતિવાળાં આનુવ દ્રવ્ય એક એક વ્યક્તિ (પદાર્થ) નયમવ્યવહારનાસંમત ભક્સમુત્કીર્તન કા નિરુપણ રૂપ પણ હોય છે. એ જ પ્રમાણે અવક્તવ્યક અને અનાનુપૂર્વી દ્રવ્યોના વિષયમાં પણ સમજવું તેના સ્પષ્ટીકરણ માટે દ્રવ્યાનુપૂવીના પ્રકરણમાં નંગમવ્યવહાર નયસંમત અર્થપદપ્રરૂપણા રૂપ આનુપૂવીનું પ્રકરણ વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે તે પ્રકરણમાં દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ કરેલું હોવાથી, ત્રણ આદિ પ્રદેરીવાળાં દૂબેને આનુપૂવ રૂપ, એક પ્રશવાળા દ્રવ્યને અનાનુપૂર્વી રૂપ અને બે પ્રદેશવાળા દ્રવ્યને અવક્તવ્યક રૂપ કહેવામાં આવેલા છે. પરંતુ અહીં કાલાનુપૂવનું કથન ચાલતું હોવાથી ત્રણ આદિ સમયની સ્થિતિવાળા દ્રવ્યને આનુપૂર્વી રૂપ, એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને અનાનવ રૂપ અને એ સમયની સ્થિતિવાળા દ્રવ્યને અવક્તવ્યક રૂપ કહેવામાં આવેલ છે. આ એકવચનાન્ત અને બહુવચનાઃ અર્થ પદપ્રરૂપણુતાનું પ્રયજન શું છે? તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. સૂર૧૨૭
અનુયોગ દ્વાર સુત્રમ
૧૮૭