________________
(તિ પમરચિા માળgવીરો) ત્રણ સમયની સ્થિતિવાળાં જેટલાં પરમાણ આદિથી લઈને અનંતાણૂક પર્યન્તના સ્કધામક દ્રવ્યવિશે છે, તેમને તથા સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિસ્તિવાળા પરમાણુરૂપ દ્રવ્યથી લઈને અનંતાયુક પર્યન્તના જેટલાં દ્રવ્યવિશે છે તેઓ બહુવચના આનુપૂરી શબ્દના વાગ્યાથું રૂપ છે.
(વન મદિરારો અનાજુપુવીમો) તથા એક પરમાણ૫ દ્રવ્યથી લઈને અનંતાણુક પયંતના જેટલાં દ્રવ્યવિશે એક સમયની સ્થિતિવાળા છે, તેઓ બધાં બહુવચનાન્ત અનાનુપૂવ શબ્દના વાગ્યાથું રૂપ છે.
(તુમ ક્રિયાઓ કાવ્યTI) તથા બે સમયની સ્થિતિવાળાં જેટલાં પૂત દ્રવ્યો છે, તેઓ બધાં બહુવચનાન્ત અવકતવ્યક શબ્દના વાગ્યાથ રૂપ છે. (બેનામવાળે કરણાચાકળા) નગમવ્યવહાર નયસંમત અર્થપદપ્રરૂપણુતાનું આ પ્રકારનું સ્વરૂપ છે.
પ્રશ્ન-(પચાપf mજનવાળે અત્યાચારના દિ ઘોળે ?) આ નિગમવ્યવહાર નયસંમત અર્થપદપ્રરૂપતાનું પ્રયોજન શું છે?
ઉત્તર-(gવાળ નુકવવાપાળ બધપાવવાઘ ને નમવત્તાવાળ મંસુદિત્તાવા લાગ) નિગમવ્યવહાર સંમત આ અર્થ પ્રરૂપણતાને આધારે નગમવ્યવહાર નયસંમત ભંગસમત્કીર્તનતા કરાય છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રમાં કાલાનુપૂવીનું કથન કર્યું છે. આ વિષયનું સાગપાંગ વર્ણન કરવાને માટે સૂત્રકારે કાલાનુપૂર્વીના ઔપનિધિકી અને અનોપનિધિકી નામના બે વિભાગ પાડયાં છે. આ બંનેને અર્થ દ્રવ્યાનુવીના પ્રકરણમાં પહેલાં બતાવી દેવામાં આવેલ છે અનોપનિધિકી આપવીના સ્વરૂપનું કથન કર્યા બાદ સૂત્રકાર ઔપનિધિની આનુપૂવીના સ્વરૂપનું કથન કરશે આ પ્રકારે સૂત્રકાર પહેલાં તે અનોપનિધિકી આનુપૂવનું નિ. પણ કરે છે તે માટે તેમણે અનૌપનિધિકી આનુપૂવીને નીચેના બે વિભાગોમાં વિભક્ત કરી નાખી છે-૧) નગમવ્યવહારનયસંમત અનોપનિપિકી અને (૨) સંગ્રહનયસંમત અનૌપનિધિકી તેમાંની જે નૈગમવ્યવહારનયસંમત અનોપનિધિ કી કલાનુપૂર્વી છે તેની નીચે પ્રમાણે પાંચ ભેદ પડે છે–૧) અર્થપદ પ્રરૂપણુતા, (૨) ભંગસમુકીર્તનતા, (૩) અંગે પર્શનતા, () સમવતાર અને (૫) અનગમ,
અનુયોગ દ્વાર સુત્રમ
૧૮૬