________________
માટે બે પ્રદેશ રૂપ આધારની આવશ્યકતા પડે છે, પરંતુ આનુપૂવ દ્રવ્યને માટે એક, બે, ત્રણ આદિ સમસ્ત પ્રદેશરૂપ આધારની આવશ્યકતા રહે છે. તથા એક એક પ્રદેશમાં પણ અનેક આનુપૂર્વા દ્રવ્ય અવગાહિત છે, જ્યારે અનેક અનાનુપૂર્વી અને અનેક અવકતવ્યક દ્રવ્યે તે અનુક્રમે એક એક પ્રદેશમાં અને બબ્બે પ્રદેશોમાં જ અવગાહિત છે. હવે સૂત્રકાર લોકના પાંચ પ્રદેશ હોવાની કલ્પના કરીને આ વિષયનું સ્પષ્ટીકરણ કરે છે–ચાર દિશાએમાં ચાર પ્રદેશની અને વચ્ચે એક પ્રદેશની સ્થાપના કરવી જોઈએ. તેની આકૃતિ આ પ્રમાણે બનશે
અનાનુપૂવી દ્રવ્ય એક પ્રદેશાવગાહી હોય છે, તેથી એક એક પ્રદેશમાં એક એક અનાનુપૂર્વી દ્રવ્ય હેવાને કારણે પાંચ પ્રદેશ રૂપ આધારમાં પાંચ જ અનાનુપૂર્વી દ્રજો સંભવી શકે છે, તેથી ઓછાં કે વધારે સંભવી શકતાં નથી. આ પાંચ પ્રદેશમાં જે બન્ને પ્રદેશને સંગ કરવામાં આવે, તે એવાં બ્રિકસોગ અહીં આઠ બને છે તે ઉપરની સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ આકૃતિમાં બતાવવામાં આવેલ છે
આ આકૃતિમાં જે એક, બે આદિ અકે લખ્યા છે, તે બલ્બ પ્રદેના સાગના પ્રદર્શક છે. આ રીતે તે બબે પ્રદેશના સાગ રૂપ જે આધાર છે, તેઓ એટલાં જ અવક્તવ્યક દ્રવ્યોના આધાર રૂપ છે આ રીતે
ભાવદવારકા નિરુપણ
અહીં દ્વિકપ્રદેશ સગરૂપ આધારવર્તી આઠ અવકતવ્યક દ્રવ્ય હેવાનો બંધ થઈ જાય છે, કારણ કે જેટલા આધાર છે એટલાં જ ત્યાં આનુપૂવી આદિ દ્રવ્ય છે એવું અહી કહેવામાં આવ્યું છે. - આ પાંચ પ્રદેશના સંગરૂપ આધાર ૧૬ હોવાથી આનુપૂર્વી દ્રવ્ય અહી ૧૬ હોય છે. ચતુષ્કસંગ પાંચ અને પાંચ પ્રદેશને એક સંયોગ અહીં થાય છે. આ ચતુષ્કસંગ રૂ૫ પાંચ આધારેમાં પાંચ આનુપૂર્વી દ્રવ્ય અને પાંચ પ્રદેશના સંગ રૂપ એક આધારમાં પાંચ પ્રદેશવાળું એક આનુપૂવ દ્રવ્ય રહે છે. પાંચ પ્રદેશોમાં બબ્બે પ્રદેશના સવેગ આઠ. ત્રણ ત્રણ પ્રદેશોના સાગ ૧૦, ચાર ચાર પ્રદેશેના સાગ પાંચ અને પાંચ પ્રદેશનો સંયોગ એક બને છે, આ બધાં દ્રિકાદિ સંગ રૂપ આધાર કેવી રીતે બને છે, તે બધું સ્વાર્થમાં આકૃતિઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સૂ૦૧૧૬
અનુયોગ દ્વાર સુત્રમ
૧૭૧