________________
પૂર્વીત્વ રૂ૫ સામાન્ય એક છે અને તે સર્વ કયાપી છે, તેથી નિયમથી જ આનુપૂવી દ્રવ્યની સત્તા (અસ્તિત્વ) સર્વ લેકમાં છે. આ પ્રકારનું કથન અનાનુપૂવ અને અવક્તવ્યક દ્રવ્ય વિષે પણ સમજવું એટલે કે તે બનેનું અસ્તિત્વ પણ નિયમથી જ સમસ્ત લેકમાં છે. સ્પર્શનાને અનુલક્ષીને પણ એવું જ કથન સમજી લેવું. એટલે કે આનુપૂર્વી આદિ સમસ્ત દ્રવ્ય નિયમથી જ સર્વલકને સ્પર્શ કરે છે. એ જ વિષયનું સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરો દ્વારા સ્પષ્ટીકરણ કર્યું. છે
(संगहस्स आणुपुत्वीदवाई लोगस्स किं संखेजइभागं फुसंति ? असंखेज्जइ भागं फुसति, संखिज्जे भागे फुसं ते, असंखिग्जे भागे फुसंति, सबलोग फुसंति? नो संखेज्जइभागं फुसंति, जाब नियमा सबलोगं फुसंति, एवं दोन्नि वि.)
પ્રશ્ન-હે ભગવન! સંગ્રહનયસંમત આનુપૂર્વી દ્રવ્ય શું લેકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે છે કે, અસંખ્યામાં ભા ને સ્પર્શે છે, કે સમસ્ત
ઉત્તર-આનુપૂવી દ્રવ્ય સમત લેકને જ સ્પર્શે છે, લેકના સંખ્યાતમાં ભાગને, અસંખ્યાતમાં ભાગને, સંખ્યાત ભાગને કે અસંખ્યાત ભાગેને સ્પર્શતું નથી આ પ્રકારનું કથન અનાનુપૂલ દ્રવ્ય અને અવકતવ્યક દ્રવ્યની સ્પર્શના વિષે પણ સમજવું.
(संगहस्स आणुपुत्रीदव्वाइ कालओ केवच्चिरं होति ? सव्वद्धा, एवं વોરિન રિ ) પ્રશ્ન-હે ભગવન્! સંગ્રહનયમાન્ય સમસ્ત આનુપૂવી દ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી આનુપૂર્વી રૂપે રહે છે?
ઉત્તર-આનુપૂર્વીત્વ, અનાનુપૂર્વીત્વ અને અવકતવ્યકત્વસામાન્ય કદિ પણ વિગછેદ થતું નથી તેથી તેમનું અવસ્થાન (અસ્તિત્વ) સર્વકાલિક હોય છે તે કારણે કાળની અપેક્ષા એ તેમને વિરહકાળ પડ્યું નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે આનુપૂર્વી આદિને ત્રણે કાળમાં સદૂભાવ હોવાને કારણે વ્યવછેર (વિનાશ) સંભવી શકતા નથી. તે કારણે કાળની અપેક્ષાએ તેમના અન્તર (વિરહાકાળ) ને પણ સદૂભાવ હેત નથી. આ પ્રકારે સૂત્રકારે અંતરદ્વારની પ્રરૂપણ કરી છે, એમ સમજવું એજ વાત સૂત્રકારે નીચેના મૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે–
(संगहस्स आणुपुब्धीदव्वाण कालओ केवच्चिर अंतर होई ? नत्वि ) આ સૂત્રપાઠને ભાવાર્થ ઉપર આપ્યા પ્રમાણે સમજ.
હવે ભાગદ્વારનું નિરૂપણ કરવામાં આવે છે–(સારૂ જીવીકાર તેણવાળું રૂમને ટોકના ?) પ્રશ્ન-હે ભગવાન ! સંગ્રહનયસંમત સમસ્ત આનyવી દ્રવ્ય બાકીના દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ હોય છે ? (f% - ज्जहभागे होजा? असंखेज्जइभागे होता ? संखेज्जेसु भागस होज्जा ? असं. રહેજોમાનેફોગા) શું સંખ્યામાં ભાગ પ્રમાણ છે? કે અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે? કે સંખ્યાત ભાગો પ્રમાણુ સંખ્યાત ગણું છે ? કે અસખ્યાત ભાગપ્રમાણુ-અસંખ્યાત ગણું છે?
અનુયોગ દ્વાર સુત્રમ
૧૪૩