________________
નથી જે એકરૂપતા માનવાને માટે વિવિધ રૂપતા રૂપ વિભાગને અભાવ જ ઈષ્ટ માનવામાં આવે, તે તેમાં છ દિશાઓ સાથે સંબદ્ધ હેવાનું કથન વિરૂદ્ધ પડે છે આ કથનને ભાવાર્થ એ છે કે પરમાણુ જે સ્વરૂપે પૂર્વાદિ કોઈ એક દિશાની સાથે સંબદ્ધ છે, તેનું તે નિજરૂપ ભિન્ન છે અને પશ્ચિમ આદિ દિશાઓની સાથે સંબદ્ધ સ્વરૂપ પણ ભિન્ન હોય તે આ રીતે સ્વરૂપ પમાં ભિન્નતા આવવાને કારણે છ પ્રકારના સ્વરૂપ માનવાને પ્રસંગ માસ થશે અને તે કારણે તેમાં એકત્વનો અભાવ આવવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
તેથી બૌદ્ધોની એ પ્રકારની માન્યતા સાચી નથી, કારણ કે પરમાણુ દ્રવ્ય રૂપ હોવાને કારણે નિરંશ જ છે–એક જ છે, છતાં પણ પરમાણુની પરિણામશકિત અચિત્ય . તે કારણે તે પ્રકારના પરિણામના સદુભાવમાં છ દિશાઓની સાથે તેનું નિરંતર રૂપ અવસ્થાન સંભવિત છે. તેથી સાત દિશાઓમાં તેના સ્પર્શનું કથન અઘટિત (અનુચિત) નથી. સૂ૦૮૫
કાલેદવારકા નિરુપણ પર્શનાદ્વારનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અનુગામના પાંચમાં લે કાળકારનું કથન કરે છે“ગેામાયણમાં બાલુપુરથી દવા” ઈત્યાદિ
શબ્દાર્થ-(નેજમવા ભાજીપુદી વ્યા) નેગમ અને વ્યવહાર, આ બે નયસંમત આનુપૂર્વી દ્રવ્યો (હાયપો) કાળની અપેક્ષાએ (બી) કેટલા કાળ સુધી (હો) આનુપૂર્વી રૂપે રહે છે?
ઉત્તર-( i કomi Qા યમ) એક નવી દ્રવ્યની અપેક્ષાએ વિચારવામાં આવે તે એક અનુપ દ્રવ્ય ઓછામાં ઓછા બે સમય સુધી અને (કોઇ શસલેv દાઢ) વધારેમાં વધારે અસખ્યાત કાળ સુધી આનુપૂવ રૂપે રહે છે, (ગાણાત્રા વહુ નિયમા વાલા) તથા વિવિધ માનવી" દ્વાની અપેક્ષાએ વિચાર કરવા માં આવે છે અને માનવ એની સ્થિતિ સર્વકાળની હોય છે આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે,
આવી દ્રવ્યને આનુપૂર્વી દ્રવ્યરૂપે રહેવાને જે એક સમય રૂ૫ કાળ કહ્યો છે તે આ પ્રકારે કહ્યો છે–
પરમાણુ કાણુઆરિમાં (બે પરમાણુમાં) કોઈ એક આદિ અન્ય પરમાણ મળવાથી કોઈ એક અપૂર્વ દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય છે ત્યાર બાદ એક સમય પછી તેમાંથી એક આદિ પરમાણુ વિયુક્ત (અલગ) થઈ જવાથી તે આનુપૂર્વ દ્રવ્ય તે રૂપમાંથી અપગત (નષ્ટ) થઈ જાય છે એટલે કે તે રૂપે રહેતું નથી તે કારણે એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અનુપૂર્વી રૂપે રહેવાને કાળ એાછામાં ઓછા એક સમયને કહ્યો છે. અને જ્યારે એજ એ આનપૂર્વ અસંખ્યાત કાળ સુધી આનુપૂર્વી દ્રવ્યરૂપે રહીને એક આરિ પર માણુ રૂપે વિયુક્ત (અલગ) થઈ જાય છે ત્યારે તેની અવસ્થિતિને ઉત્કૃષ્ટ સમય અસંખ્યાત કાળને કહ્યું છે. કોઈ પણ એક આનુપૂર્વી દ્રવ્યને અવ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૨૪