________________
સ્થિતિકાળ (આનુપૂર્વી રૂપે રહેવાના કાળ) અનંત હાતેા નથી, કારણ કે ઉત્કૃષ્ટ પુદ્ગલસયાંગ સ્થિતિ પશુ અમ્રખ્યાત કાળની જ ડાય છે. અને આનુપૂર્વી દ્રવ્યેની અપેક્ષાએ તા તે આનુપૂર્વી દ્રવ્યેાની સ્થિતિ નિયમથી જ સ`કાલીન હેાય છે, કારસુ કે લેાકમાં એવેા કાઇ કાળ નથી કે જ્યારે આનુપૂર્વી દ્રવ્યેનું અસ્તિત્વ જ ન હોય.
(મળાજીપુથ્વી' અવત્તાન્ત્રાર્' qz' ચેવ માળિયન') અનાનુ પૂર્વી દ્રવ્યેામાં અને અવક્તવ્યક દ્રવ્યે માં પણ એક દ્રશ્ય અને અનેક દ્રવ્યેની અપેક્ષાએ પૂર્વોક્ત જધન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ સમજી લેવે આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે. કેઇ એક પરમાણુ એક સમય સુધી એકલુ` રહીને ત્યાર બાદ કાઈ ખીજા પરમ શુ સાથે સશ્લિષ્ટ થઈ જાય છે. તેથી એક અનાનુપૂર્વી દ્રવ્યને અવસ્થિતકાળ (અનાનુપૂર્વી દ્રવ્ય રૂપે રહેવાના કાળ) ઓછામાં ઓછા એક સમયના કહ્યો છે, અને જયારે એજ એક પરમાણુ અસખ્યાત કાળ સુધી એકલું રહીને ત્યાર બાદ કોઇ બીજા પરમાણુની સાથે સશ્લિષ્ટ થઈ જાય છે, ત્યારે તેના અસ્થિતિ કાળ અધિકમાં અધિક અસ ખ્યાત કાળના મનાય છે વિવિધ દ્રબ્યાની અપેક્ષાએ વિચારવામાં આવે તા તે અનાનુપૂર્વી દ્રવ્યેના અવસ્થિતિકાળ સકાલીન માનવામાં આવ્યેા છે, કારણ કે લેાકમાં એવા કોઈ સપ્રય નથી કે જ્યારે આ અનાનુપૂર્વી દ્રવ્યેનું અસ્તિત્વ જ ન હાય.
એ પરમાણુ રૂપ એક અવક્તવ્યક દ્રવ્ય પણ જ્યારે એક સમય સુધી સયુક્ત રહીને ત્યાર બાદ વિભક્ત થઈ જાય છે, ત્યારે તેના જન્ય અવસ્થિતિ કાળ એક સમયના માનવામાં આવે છે અથવા જ્યારે તે એજ સ્થિતિમાં એક સમય સુધી રહીને ત્યાર બાદ કોઈ એક બીજા પરમાણુ સાથે સ'શ્લિષ્ઠ
અન્તરદવારકા નિરુપણ
થઈ જાય છે ત્યારે તેના અસ્થિતિ કાળ જઘન્યની અપેક્ષાએ એક સમયના ગણાય છે, અને જ્યારે તે અવક્તવ્યક દ્રવ્ય અમ્રખ્યાત કાળ સુધો એજ સ્થિતિમાં રહીને ત્યાર બાદ વિધટિત (વિભક્ત) થઇ જાય છે, એટલે કે જ્યારે તે એજ સ્થિતિમાં અસખ્યાત કાળ સુધી રહે છે અને ત્યાર બાદ કાઈ બીજા પરમાણુ સાથે સશ્લિષ્ટ (સયુક્ત) થઇ જાય છે, ત્યારે તેના અવક્તવ્યક દ્રવ્યરૂપે રહેવાને કાળ (અવસ્થિતિ કાળ) અધિકમાં અધિક અસખ્યાત કાળ પ્રમાણુ માનવામાં આાા છે.
વિવિધ અવક્તવ્યક દ્રવ્યાની અપેક્ષાએ તે અવક્તવ્યક દ્રવ્યાને અવ સ્થિતિ કાળ (અવક્તવ્યક દ્રવ્યરૂપે રહેવાને સય સ`કાલીન કહ્યો છે. એટલે એવા કોઈ પણ સમય નથી કે જ્યારે તેમની અવસ્થિતિ (અસ્તિત્વ) જ હાય. || સ્॰ ૮૬ ૫
ન
અનુયોગ દ્વાર સુત્રમ
૧૨૫