________________
તુખડીની વીણા બનાવીને તેને વગાડનારા તુંખવીણિકેાના, કાવડની મદદથી ભાર વહન કરનાર કાવડીયાએાના અને મ’ગળપાઠકાના જે પેાતાના શરીરમાં ધી આદિના સેવન વડે શકિત આદિના સ'વર્ધનના જે ઉપક્રમ કરવામાં આવે છે. અથવા જે જે બીજા સાધના 11 કર્ણાને અને ખાને વૃદ્ધિયુકત અને બલિષ્ઠ કરવામાં આવે છે, તે બધાં પ્રયત્નને દ્વિપદ વિષયક ઉપક્રમ કહે છે. આ જે દ્વિપદેાના ઉપક્રમ છે તે પર્રિકને વિય કરનારા છે, તેથી તે સચિત્ત દ્વિપ ઉપક્રમ છે. તથા એજ નટ આફ્રિકાના તલવાર આદિથી જે વિનાશ કસ્યાના ઉપક્રમ કરવામાં આવે છે, તે વસ્તુના વિનાશરૂપ વિષયવાળા સચિત્ત દ્વિપદ દ્વન્યાપક્રમ છે. આ પ્રકારના વસ્તુવિનાશ વિષયક સચિત્ત દ્વિપદ દ્રવ્યપક્રમને પાઠ સૂત્રમાં આવ્યો નથી, તે પણ આ પ્રકરણુમાં તેને સમાવેશ કરવાનુ` જરૂરી લાગવાથી, તેનુ સ્થન અહીં થવું એઇએ. આ પ્રકારનુ` દ્વિપદ સચિત્ત ઉપક્રમનું સ્વરૂપ સમજવું,
ચતુષ્પદ વિષયક દોનો પ્રકારકે ઉપક્રમકા નિરુપણ
ભાવા—સૂત્રકારે જે સચિત્તના ભેદરૂપ દ્વિપદ આદિના પરિકમ અને વનાશ વિષયક દ્રવ્યેાપક્રમ કહ્યા છે, તેના જ દ્વિપદરૂપ પ્રથમ ભેદના સ્વરૂપનું વર્ણન અહીં સક્ષિસમાં કરવામાં આવ્યું છે.
નટ, ન ક આદિજના પેાતાની શકિત વધારવાને ઘી આદિ પદાર્થોનુ સેવન કરવાના જે ઉપક્રમ-પ્રયત્ન કરે છે તેને પરિકમ વિષયક દ્વિપદ ઉપક્રમ કહે છે. તથા તલવાર આદિ સાધના વડે તે નટ, નક આદિજનાના વિનાશ કરી નાખવાને જે ઉપક્રમ (પ્રયત્ન) થાય છે તેને વિનાશ વિષયક દ્વિપદ ઉપક્રમ કહે છે, ૫ સુ૦ ૬૩ ll
હવે સુત્રકાર ચતુષ્પદ વિષયક બન્ને પ્રકારતા ઉપક્રમનુ વિષયકન્તુ નિરૂપણ કરે છે“સર્જિતું. ૨૩Ü” ઇત્યાદિ—
શબ્દા —(સે દ્દેિ તું ૨૩ વક્રમે ?) શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ !. ચતુષ્પદ ઉપમન્તુ કેવુ' સ્વરૂપ છે ?
ઉત્તર(૨૩૬ ૩૧મે ચડયાળ આસાન હત્યીળ ચાર) ચાપગાં અન્ય, ગજ આદિ જાનવરાને સારી ચાલ ચલાવવા આદિ શિક્ષા દેવારૂપ જે ઉપ મ છે. તે પરિક્રમની અપેક્ષાએ સચિત્ત ૬૦ચૈાપક્રમ છે. તથા એજ જાનવરેશને તલવાર આદિ વડે મારી નાખવાના જે ઉપક્રમ છે, તેને વિનાશની અપેક્ષાએ સચિત્ત દ્રવ્યે પ્રેમ કહે છે. આ પ્રકારે સચિત્તના ભેદરૂપ ચતુષ્પદના બન્ને પ્રકારના દ્રવ્યાપક્રમનુ અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ૫ સ્૦ ૬૪ ૫
હવે સૂત્રકાર અપદ (ચરણુ વિહીન જીવેા) વિષયક બન્ને પ્રકારના ઉપક્રમન્નુ નિરૂપણ કરે છે. “સે જ તં અપ૬ ઉમે” ઇત્યાદિ—
શબ્દાથ་—(સે તિ' અ નામે ?) શિષ્ય ગુરુને એવા મશ્ન પૂછે છે કે હે ભગવન્ ! અપદ ઉપક્રમનું સ્વરૂપ ક્રેવુ' હોય છે ?
અનુયોગ દ્વાર સુત્રમ
૯૧