________________
वक्कमे तिविहे पण्णत्ते-तं जहा-सचित्ते, अचित्ते भीसए)
(૧) જ્ઞાયક શરીર દ્રવ્યાપકમ અને (૨) આગમદ્રપક્રમ. આગમદ્રપક્રમ નીચે પ્રમાણે ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) જ્ઞાયકશરીર દ્રવ્યપક્રમ, (૨) ભવ્યશરીર દ્રવ્યપક્રમ અને (૩) જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિકત (ભિન) દ્રવ્યોપકમ તેમને જે જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યપક્રમ છે તેની નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે. (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર જે ઉપક્રમને વિષય સચિત્ત દ્રવ્ય છે, તેને તદ્રયતિરિકત સચિત્તદ્રવ્યપક્રમ કહે છે. જે ઉપક્રમને વિષવ અચિત્તદ્રવ્ય છે તે ઉપકમને તદ્રયતિરિત અચિત્ત દ્રવ્યપક્રમ કહે છે. અને જેને વિષય સચિત્ત ચિત્ત બન્ને પ્રકારનું દ્રવ્ય છે. તે ઉપક્રમને તદ્વયતિરિત મિશ્ર દ્રોપર્ટમ કહે છે. આ દ્રપક્રમની વ્યાખ્યા દ્રવ્યાવશ્યકના જેવી જ સમજવી.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં ઉપક્રમના ૬ ભેદને પ્રકટ કર્યા છે. તેમાંથી નામ, સ્થાપના અને દ્રવ્યપક્રમનું નિરૂપણ આ સત્રમાં કર્યું છે. કેઈ ચેતન–અચે. તન પદાર્થનું “ઉપક્રમ” એવું નામ રાખવું તે “નામઉપક્રમ છે. કેઈ પદાર્થમાં ઉપક્રમને આરેપ કરે તેનું નામ સ્થાપના ઉપકમ છે. ભૂતકાળમાં પ્રાપ્ત થયેલી અથવા ભવિષ્યમાં થનારી ઉપક્રમની પર્યાયને વર્તમાનમાં ઉપક્રમરૂપે કહેવી તેનું નામ દ્રવ્યઉપક્રમ છે. તેના આગમ અને નેઆગમને આશ્રિત કરીને જ ભેદ છે. ઉપક્રમશાસ્ત્રને અનુપયુકત જ્ઞાતા આગમની અપેક્ષાએ દ્રોપકમ છે, ને આગમને આશ્રિત કરીને દ્રપક્રમના ત્રણ ભેદ પડે છે. (૧) જ્ઞાયકશરીર, (૨) ભવ્ય શરીર અને (૩) તે બન્નેથી ભિન્ન એ તદ્વયતિરિકત દ્રોપદ્ધમ.
ઉપક્રમશાસ્ત્રના અનુપયુકત જ્ઞાતાના નિર્જીવ શરીરને આગમની અપેક્ષાએ નાયકશરીરદ્રવ્યાપકેમ કહે છે. જે પ્રાપ્ત શરીરથી જીવ આગળ જતાં ઉપય શીખશે, તેનું નામ ભથશરીર દ્રવ્યાપક્રમ છે. આ બન્નેથી ભિન્ન એ જે નેઆગમ દ્રવ્યપક્રમ છે, તે સચિત્ત, અચિત્ત, અને મિશ્ર દ્રવ્યાપકમના ભેદથી ત્રણે પ્રકારને કહ્યો છે. જે સુ. ૬૧ /
સચિત્ત દOોપક્રમકા નિરુપણ હવે સત્રકાર સચિત્ત દ્રોપકમના સ્વરૂપનું નિરૂપણ કરે છે–
“તે # તે સવિત ઢલ્લોને' ઈત્યાદિ–
શબ્દાર્થ–(સે f તં વિરે વોવ મેરુ શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન ! સચિત્ત દ્રવ્યાપકમનું કેવું સ્વરૂપ છે?
ઉત્તર–(ત્તેિ ટ્રોય તિવિ gourd) સચિત્ત દ્રપક્રમ ત્રણ પ્રકારને કહ્યો છે (તંગ) તે પ્રકારો નીચે પ્રમાણે છે.
(૯૫, ૧૩૫, ) (1) દ્વિપદ, (૨) ચતુષદ અને (૩) અપદ નર, નર્તક આદિરૂપ દ્વિપદ સચિત્ત દ્રવ્ય પક્રમ છે, ગજ, અશ્વ આદિરૂપ ચતુષ્પદ સચિત્ત દ્રપક્રમ છે, તથા આશ્રાદિ વૃક્ષરૂપ અપદ સચિત્ત દ્રવ્યાપક્રમ છે.
g gr સુવિ vour) એ પ્રત્યેકના પણ બબ્બે પ્રકાર કહ્યા છે. (નંબર) જેમકે (રિજે ૪ વાવિશ) (1) પરિકને આશ્રિત કરીને ગુણવિશેષનું આધ્યાન કરવું તેનું નામ પરિક્રમ છે. આ પરિકર્મમાં પરિકમવિષયવાળો દ્રપમ છે. દ્વિપદવાળા (બે પગવાળા) નટ, નતક આદિજન ધી આદિ દ્રવ્યના ઉપયોગથી પિતાના બળ આદિની જે વૃદ્ધિ કરે છે, અથવા બીજા અનેક સાધનથી કર્ણ અને કન્યાને
અનુયોગ દ્વાર સુત્રમ
૮૯