________________
८६
अनुयोगद्वारसूचे ऽभिमायः । इत्थमुक्ताः सप्त मूलनयाः । एषामुत्तरोत्तरभेदाभेदा अन्यतोऽवसेयाः। एते नयाः परस्परं निरपेक्षाः सन्तो दुर्नया भवन्ति, परस्परं सापेक्षास्तु सुनया इति । सवैश्व सुनय मिलितैः स्यावाद इत्यलमतिविस्तरेण । अत्र कश्चित् शङ्कतेननु य एते नया उक्तास्तेषां प्रस्तुतप्रकरणे किं प्रयोजनमिति चेदाह-प्रक्रान्तं ऐसा यह मानता है। यदि वह घट कहीं दूसरी जगह रखा है, और जलाधाहरण क्रियारूप चेष्टा से शून्य है तो वह इस नयकी दृष्टि में घट नहीं कहलावेगा। तथा जय घट इस प्रकार की चेष्टा में रत हो रहा होगा-तभी जाकर उसे घर शब्द 'घट' कहेगा-परन्तु जब वह इस प्रकार की चेष्टा नहीं कर रहा होगा-तय उसका घट शब्द वाचक नहीं होगा। ऐसी भी इस नय की मान्यता है। इस प्रकार इस नय के मत से तथाविध चेष्टा के अभाव होने पर घटपदार्थ में घटत्व
और शब्द में घटपदार्थ वाचकत्व नहीं होता हैं, ऐसा इस गाथा का अभिप्राय है । इस प्रकार से ये सात मूलनय कहे। इनके उत्तरोत्तर भेद प्रभेद अन्य ग्रन्धों से जानना चाहिये। ये नय जब परस्पर निरपेक्ष रहा करते हैं, तब ये दुनय-नयाभास-कहे जाते हैं, और जब ये परस्पर सापेक्षवाद से मुद्रित होते हैं, तब ये सुनय कहलाते हैं। इन सब मिलित सुनयों से स्यावाद बनता है । यहां कोई शंका करता है कि -'जो नय यहां कहे गये हैं, उनका प्रस्तुत प्रकरण में क्या प्रयोजन हैं ? થશે. આમ આ માને છે. જે તે ઘટ કેઈ બીજા સ્થાને મૂકવામાં આવેલ હોય અને જલાધારણ ક્રિયા રૂપ ચેષ્ટાથી શૂન્ય હોય તે તે આ નયની દૃષ્ટિમાં ઘટ કહેવાશે નહિ. તથા જ્યારે ઘટ આ જાતની ચેષ્ટામાં રત થઈ રહેલ હશે ત્યારે જ તેને ઘટ શબ્દ “ઘર” કહેશે, પરંતુ જ્યારે તે આ જાતની ચેષ્ટા કરતો નહીં હોય ત્યારે તે ઘટ શબ્દ વાચક નહી થશે. એવી પણ આ નયની માન્યતા છે. આ પ્રમાણે આ નયના મત મુજબ તથાવિધ ચેષ્ટાને અભાવ હોવાથી ઘટ પદાર્થમાં ઘટવ અને ઘટ શખદમાં ઘટ પદાર્થ વાચકવુ નહિ થાય, એવે આ ગાથાને અભિપ્રાય છે. આ પ્રમાણે આ સાત મૂલ ન કહેવામાં આવ્યા છે. એમના ઉત્તરોત્તર ભેદ પ્રભેદ અન્ય સભ્યોમાંથી જાણું લેવા જોઈએ. આ • ન જયારે પરસ્પર નિરપેક્ષ રહે છે ત્યારે તેને દુનય-નયાભાસ કહેવામાં આવે છે, અને જ્યારે એઓ પરસ્પર સાપેક્ષવાદથી મુદ્રિત થાય છે, ત્યારે એમાં સુનય કહેવાય છે. આ સર્વે મિલિત સુનથી યાદુવાદ્ધ બને છે. અહીં કેઈ શંકા કરે છે કે “જે નય અહીં કહેવામાં આવ્યા છે. પ્રસ્તુત પ્રકરણ સાથે તેમને શો સંબંધ છે?