________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम्
८८७ सामायिकाध्ययनं हि प्रथममुपक्रमेण उपक्रान्त भवति, ततो निक्षेपेण यथासंभवं निक्षिप्यते. ततश्चानुगमेन अनुगम्यते, ततः पुनरेतद् नयैर्विचार्यते इति उपक्रान्त सामायिकाध्ययनस्य विचारणैव एषां प्रयोजनं बोध्यमिति । ननु यैषा सामायिकाध्ययनस्य नये विचारणा क्रियते, सा विचारणा प्रतिसूत्रमभिप्रेता ? उत वा सर्वाध्ययनस्य ? यदि प्रथमः पक्षोऽभिमतस्तहि सोऽयुक्त एव, 'न नया समोयरंति इह' इत्यनेन कालिकश्रुते प्रतिसूत्रं नयविचारस्य प्रतिषिद्धत्वात् । अथ द्वितीयः पक्षबेदभिमतस्तहि सोऽप्ययुक्त एच, यतः प्रागुपोद्घात नियुक्त्यनुगमे 'नए समोयार. __उत्तर-पूर्वप्रकान्त सामायिक अध्ययन सर्व प्रथम उपक्रम से उप. फ्रान्त होता है । इसका निक्षेप से यथासंभव वह निक्षिप्त होता है। बाद में अनुगम से वह अनुगम्य-(जानने योग्य) होता है । इसके बाद नयों से उसका विचार किया जाता है। इस प्रकार इनका प्रयोजन है, ऐसा जानना चाहिये।
शंका-इन नयों से सामायिक अध्ययन की जो विचारणा की जाती है, सो क्या वह हरएक सूत्रकी की जाती है ? या सर्व अध्ययन की ? यदि प्रथमपक्ष को लेकर आप कहो कि-'हरएक सूत्र की नयों से विचारणा की जाती हैं-सो यह बात ठीक नहीं है क्योंकि 'न नया समोयरंति इहं' इस पाठ द्वारा यह पहिले ही स्पष्ट कर दिया गया है कि 'कालिकश्रुत में प्रतिमूत्र में नयविचार नहीं होता है। यदि द्वितीय पक्ष को लेकर आप कहो कि-'समस्त सामायिक अध्ययन का
ઉત્તર–પૂર્વ પ્રક્રાન્ત સામાયિક અધ્યયન સર્વ પ્રથમ ઉપક્રમથી ઉપકાન્ત હોય છે. એના પછી નિક્ષેપથી યથાસંભવ તે નિશ્ચિત હોય છે. ત્યાર બાદ અનુગમથી તે અનુગમ્ય (જાણવા યોગ્ય) હોય છે. એના પછી નયના આધારે તેના વિષે વિચાર કરવામાં આવે છે. આ પ્રમાણે એમના વડે ઉપકાન્ત સામાયિક અધ્યયનનો વિચાર એજ એમનું પ્રજન છે, આમ જાણવું જોઈએ.
શકા–આ નથી સામાયિક અધ્યયનની જે વિચારણા કરવામાં આવે છે, તે શું દરેકે દરેક સૂત્રની કરવામાં આવે છે? અથવા અધ્યયનની ? જે પ્રથમ પક્ષના આધારે તમે કહે કે દરેક સૂત્રની નયના આધારે વિચારણા ४२पामां आवे छे, मा पात Gथत नथी. भ , 'न नया समोयरंति આ પાઠ વડે આ વાત પહેલાં જ સ્પષ્ટ કરવામાં આવી છે કે “કાલિક શ્રતમાં પ્રતિસૂત્રમાં નય વિચાર થતે નરી. જે દ્વિતીય પક્ષના આધારે તમે કહે કે સમસ્ત સામાયિક અધ્યયનને નયના આધારે વિચાર કરવામાં આવે છે તે.આ