________________
भनुयोगन्द्रिका टीको सूत्र ३२८ वसतिदृष्टान्तैन नयप्रमाणम् ५८१ कारण वश किसी गली आदि में वह उस समय है तो उस समय 'उस विवक्षित घर में यह रहता है' ऐसा अतिप्रसङ्ग होने के कारण नहीं कहा जा सकता है। (एवमेव ववहारस्स वि) इसी प्रकार व्यवहारनय भी लोकव्यवहार के अनुसार चलता है। इसलिये लोकव्यवहार में जैसे नैगमनंय के ये उक्त प्रकार देखने में आते हैं, वैसे ही प्रकार व्यवहारनय के भी इसलिये नैगमनय के जैसा व्यवहारनयको भी जानना चाहिये ।
. शंका--अन्तिम नैगमनय का जो यह प्रकार आपने कहा है कि यदि वह वर्तमान में जिस घर में रहा है यदि उसी घर में मौजूद है तो यह 'वहां रहता है। ऐसा कहा जा सकता है नहीं तो नहीं। सो यह चरम नैगमोक्त प्रकार लोक में नहीं माना जाता है क्योकि 'ग्रामा न्तर में गया हुभा भी देवदत्त 'अयं पाटलिपुत्रे वसति' यह पाटलिपुत्र में रहता है-इस प्रकार से पाटलिपुत्र के निवासीरूप से व्यपदिष्ट होता ही है । इस प्रकार से जब यह चरमनैगमोक्त प्रकार नहीं माना जाता है तो फिर व्यवहार नय भी नैगमनय के अनुसार जानना चाहिये' यह कथन भी कैसे युक्त माना जा सकता है ? થઈ શકે તેમ છે. જે તે ગમે તે કારણથી કઈ શેરી વગેરેમાં તે સમયે વિમાન હોય છે, તે સમયે તે વિવક્ષિત ઘરમાં તે રહે છે... આવુ અતિ प्रस पाथी अवाम मातु नथी. (एवमेव पवहारस्सवि) मा प्रभारी વ્યવહારનય પણ લોકવ્યવહાર મુજબ ચાલે છે. આથી લોકવ્યવહારમાં જેમ નિગમનયના આ ઉપર્યુંકત પ્રકારે જોવામાં આવે છે, તેવા જ પ્રકારે વ્યવહારનયના પણ હોય છે તેમ સમજી લેવું. એટલે કે નૈગમનયની જેમ વ્યવહારનય વિષે પણ જાણી લેવું જોઈએ.
શકા-અંતિમ નિગમનયને જે આ પ્રકાર આપશ્રીએ સ્પષ્ટ કરેલ છે કે જે તે વર્તમાનમાં જે ઘરમાં રહેતું હોય તે જે તે તેજ ઘરમાં હિમાન હોય તે આ ત્યાં રહે છે. આ રીતે કહેવામાં આવે છે. અન્યથા નહિ, પણ આ ચરમ નૈમિત પ્રકાર લેકમાં માન્ય નથી, કેમકે “ગ્રામા-तरमा गयो, छताये हेपत्त 'अयं पाटलिपुत्रे वसति' • पाल પુત્રમાં રહે છે. આ પ્રમાણે પાટલિપુત્રના નિવાસી રૂપમાં પદિષ્ટ થાય છે. આ રીતે આ ચરમ નૈગમેત પ્રકાર ગણાય જ નહિ તે પછી “યવહારનય પણ ગમય મુજબ જ છે આ કથન થગ્ય કઈ રીતે ગણાય ?