________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २२८ वसतिदृष्टान्तेन नयप्रमाणनिरूपणम् ५७५ स्यात् , अत उपयोगानन्यत्वात् स एवं प्रस्थकः । अयं भाव:-सर्व पदार्थाः स्वात्मन्येव वर्तन्ते, नत्वात्मन्यतिरिक्त आधारे, एतन्मतेन अन्यस्य अन्यत्र हत्ययोगात् । अत्रेयं युक्तिः, प्रस्थकश्च निशयात्मकं मानमुच्यते, निश्चयश्च ज्ञानं तच्च जडात्मनि कावभाजने न वृत्तिमनुभवितुमर्हति, चेतनाचेतनयोः सामानाधिकरण्या: भावात् , तस्मात् प्रस्यकोपयुक्त एव प्रस्थको बोध्य इति । प्रकृतमुपसंहरबाहतदेवत् प्रस्थकदृष्टान्ते नेति ॥K० २२७ ॥
इत्थं प्रस्थक दृष्टान्तेन नयप्रमाणं निरूप्य सम्प्रति वसतिदृष्टान्तेन तत्मरूपयति___मूलम्-से किं तं वसहिदिटुंतेणं? वसहिदिट्टतेणं-से जहा नामए केहपुरिसे कंचिपुरिझं वएजा-कहि तुवं वससि? तं करनेवाले उपयोग से अनन्य होने के कारण वह कती प्रस्थक कहा जाता है। इसका तात्पर्य यह कि-'जितने भी पदार्थ हैं, वे सब अपनी आत्मा में रहे हुए है-मात्मा से भिन्न किसी अन्य आधार में नहीं। इस सिद्धान्त के अनुसार अन्य पदार्थ की अन्यत्र वृत्ति नहीं मानी गई है। इस विषय में युक्ति इस प्रकार से है कि निश्चयात्मक मान प्रस्थक कहलाता है। और यह निश्चय ज्ञानरूप पड़ता है । अथ विचार को कि-'जो निश्चयरूप प्रस्थक है, वह जडात्मक काष्ठमें कैसे अपनी वृत्ति का अनुभव कर सकता है । क्योंकि चेतन और अचेतन में समाना. धिकरणता नहीं बन सकती है। इसलिये 'प्रस्थक के उपयोग से युक्त आत्मा ही प्रस्थक हैं। ऐसा मानना चाहिये । ऐसा अभिप्राय इन तीन शब्दनयों का है। ॥ सू० २२७॥ ઉપયોગથી અનન્ય હોવા બદલ તે કર્તાને પ્રસ્થ કહેવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જેટલા પદાર્થો છે, તે સવે આપણું આત્મામાં વિદ્યમાન છે. આત્માથી ભિન્ન કેઈપણ વસ્તુમાં તેમની સત્તા નથી. આ સિદ્ધાન્ત સજબ અન્ય પદાર્થની અન્યત્ર વૃત્તિ માનવામાં આવી નથી. આ સંબંધમાં યક્તિ આ પ્રમાણે છે કે–નિશ્ચયાત્મક માન પ્રસ્થ કહેવામાં આવે છે. અને આ નિશ્ચયજ્ઞાન રૂપ હોય છે. હવે આપણે વિચાર કરીએ કે જે નિશ્ચયરૂપ પ્રશ્યક છે, તે જડાત્મક કાઠમાં કેવી રીતે પિતાની વૃત્તિની અનુભૂતિ કરી શકે? કેમકે ચેતન અને અચેતનમાં સમાનાધિકરણતા હોય જ નહિ. એટલા માટે પ્રસ્થકના ઉપયોગથી યુક્ત આત્મા જ પ્રસ્થક છે. આમ માની લેવું જોઈએ, આ જાતને અભિપ્રાય ત્રણ શબ્દનને છે. સૂ ૨૨૭