________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २२० प्रस्थकदृष्टान्तेन नयप्रमाणनिरूपणम् ५७१ ततः स पूतो विशुद्धतरनैगमनयमतमनुसृत्य वक्ति-प्रस्शकं तक्षामा ति । ततो काष्ठखण्डम् उत्किरन्तं काष्ठस्य मध्यभागं निस्तारयन्तं तं पुरुष दृष्टा कोऽपि पृच्छति-किं बमुस्किरसि ? ततः पूर्वापेक्षया विशुद्धतरनैगमनयमनुसृत्य सं वदति-प्रस्थकमुत्किरामीति । ततश्व उत्कीर्ण तं काष्ठं विलिखन्तं-लेखन्या मृष्ट कुर्वन्तं तं पुरुष दृष्ट्वा कोऽपि पृच्छति-किं त्वं विलिखसि ? इति । ततः स पूर्वा पेक्षयाऽपि विशुद्धनरनयमनुमत्य वक्ति-प्रस्थकं विलिखामीति । एवम् उक्तरीत्या तावद् वक्तव्यं यावद् विशुदतरस्य नैगमस्य-विशुदतरनैगमनयानुसारेण आकु. के अभिप्रायानुसार उसका यह कथन सत्य माना जाता है । और ऐसा उसका अभिप्राय पूर्व की अपेक्षा विशुद्धतर होता है । इस प्रकार जब तक लोकव्यवहार प्रसिद्ध प्रस्थनाम की पर्याय प्रकट नहीं हो जाती-तब तक के पहिले के प्रस्थक संपन्धी जितने भी उत्तर होंगे वे सब इसी नय के अन्तर्गत माने जावेगे। व्यवहार नय लोक व्यवहार की प्रधानता को लेकर प्रवर्तित होता है। इसलिये जब लोक में पूर्वोक्त अवस्थाओं में सर्वत्र प्रस्तकव्यवहार होता है, तब नैगमनय के जैसा व्यवहार नथ भी मानता है। सामान्यरूप से समस्त वस्तु को जो ग्रहण करता है, ऐसा नय संग्रहनय है। इस नय के मन्तव्यानुसार जब प्रस्थक धान्यादिक मेय वस्तु से भरा होगा-तभी वह प्रस्थक शब्द का वाच्य होगा। नैगम और व्यवहार ये दो नय अविशुद्ध हैं, इसलिये प्रस्थक के कारणभून जो वृक्षादिक हैं, वे भी प्रस्थक के कार्य के प्रकरण
અભિપ્રાય મુજબ તેનું આ કથન સત્ય માનવામાં આવે છે. અને તેને આ આ જાતને અભિપ્રાય પૂર્વની અપેક્ષા વિશુદ્ધતર હેય છે. આ પ્રમાણે જયાં સધી લેકવ્યવહાર પ્રસિદ્ધ પ્રશ્યક નામની પર્યાય પ્રકટ થઈ ન જાય ત્યાં સુધી ના પહેલાના પ્રસ્થક સંબંધી જેટલા જવાબ હશે, તે બધા આ નયના અન્તર્ગત જ માનવામાં આવશે. વ્યવહારનય લેકવ્યવહારની પ્રધાનતાને લઈને પ્રવતિત હોય છે. એથી જ જ્યારે લોકમાં પૂર્વોક્ત અવસ્થામાં સર્વત્ર પ્રસ્થક વ્યવહાર હોય છે, ત્યારે નિગમની જેમ વ્યવહારનય પણ માને છે સામાન્ય રૂપથી સમસ્ત વસ્તુને જે ગ્રહણ કરે છે, એ નય સંગ્રહનય છે. આ નયના મતવ્યાનુસાર જ્યારે પ્રસ્થક ધાન્યાદિક મેય વરતુથી પૂરિસ થશે. ત્યારે જ તે ખરેખર પ્રસ્થ શબ્દ વાપ્ય થશે. નિગમ અને વ્યવહારથી એ મને ન અવિશુદ્ધ છે, એથી પ્રથકના કારણુત જે વૃક્ષાદિકે છે તેઓ પણ પ્રસ્થાના કાર્યના અકરશુ કાળમાં પણું પ્રથક કહેવામાં આવ્યાં છે.