________________
૭૨
अनुयोगद्वारसूत्रे
1
हिनो नाम प्रस्थक: = लोकोपयोगी प्रस्थको निष्पद्यते इति । एवमेत्र व्यवहारस्यापि व्यवहारनयमाश्रित्यापि बोध्यम् । अयं भावः - लोकव्यवहारप्राधान्येन व्यवहारनयः प्रवर्त्तते । लोके च पूर्वोक्तावस्थासु सर्वत्र प्रस्थकव्यवहारो भवति, अतो नैगमनयवद् व्यवहारनयो बोध्य इति । संग्रहस्य = संगृह्णाति = आदत्ते सामान्यरूपतया सर्व वस्त्वयं = संपदस्वस्य मतानुसारेण चितमितमेयसमारूढः - चित्तः= धान्येन व्याप्तः, स च देशतोऽपि भवत्यत आह मितः = पूरितः, अतएव मेयसमा - रूढः - मेयं = धान्यादिकं समारूढं स्थितं यत्र स तथा त्रयाणामपि कर्मधारयः, प्रस्थकः प्रस्थकत्वेनोच्यते । अयं भावः - नैगमव्यवहारनययोर विशुद्धश्वात् प्रस्थककाल में भी प्रस्थक कह दिये जाते हैं । परंतु संग्रहनय इन दोनों से विशुद्ध हैं, इसलिये इस नय के मतानुसार अपने कार्य करने में क्षम ही वह प्रस्थक का वाच्य होता है । यह नय सामान्य से सभी प्रस्थकों का एकरूप से संग्रह करता है। यदि यह नय विशेष रूप से प्रस्थकों का संग्रह करे तो विवक्षित प्रस्थक से भिन्न प्रस्थक में प्रस्थकपना ही सिद्ध नहीं हो सकता। क्योंकि सामान्य के विना विशेषों का अस्तित्व ही नहीं बनता है । इसलिये सामान्यवादी होने के कारण यह नय समस्त प्रस्थकों को एक ही प्रस्थक मानता है । ऋजुमुत्र नय के अनुसार प्रस्थक भी प्रस्थक है और धान्यादिक मेय भी प्रस्थक है। ऐसा जो कहा है, उसका अभिप्राय ऐसा है कि- 'यह नय वर्तमानकालिक मान और मेय को मानता है । नष्ट होने से और अनुत्पन्न होने से सत्ता विहीन होने के कारण भूत और भविष्यत् कालिन मान और मेय को नहीं
પરંતુ સંગ્રહ એ ખન્નેથી વિશુદ્ધ છે. એથી મા નયના મત મુજબ પાતાના ફાય સંપાદનમાં સક્ષમ તે પ્રસ્થક જ ખરેખર પ્રસ્થક શબ્દ વાચ્ય હાય છે. આ નય સામાન્યની અપેક્ષાએ સવપ્રસ્થાના એક રૂપમાં સંગ્રહ કરે છે. જો આ નય વિશેષરૂપથી પ્રસ્થાના સગ્રહ કરે તેા વિવક્ષિત પ્રસ્થથી ભિન્ન પ્રસ્થમાં પ્રથકત્વ જ સિદ્ધ થાય નહિ. કેમકે સામાન્ય વિના વિશેષાનુ અસ્તિત્વ જ કલ્પી શકાય નહિ. એટલા માટે સામાન્યવાદી હાવા બદલ આ નય સમસ્ત પ્રસ્થાને એક જ પ્રસ્થ માને છે. ઋજુસૂત્રનય મુજખ પ્રસ્થક પણ પ્રસ્થક જ છે અને ધાન્યાકિ મેય પણ પ્રસ્થક છે. આમ જે કહેવામાં આવ્યું છે, તેના અભિપ્રાય આ પ્રમાણે છે કે આ નય વર્તમાનકાલિક માન અને મેય તેજ માને છે. નષ્ટ હાવાથી અને અનુત્પન્ન હાવાથી સત્તાવિહીન હોવા ખદર્દી ભૂત અને ભવિષ્યત્ કાલીન માન અને ધ્યેયને માનતા નથી.