SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ६५८ अनुयोगद्वारसूत्र तीर्थकरसमोपे पूर्वपतिपन्नस्यान्ति के वेदं नवकेन गणेन प्रतिपद्यते, नत्लन्यस्य समीपे । तत्रैक: कल्पस्थित इत्युच्यते, यत्समीपे सर्वासमाचारी क्रियते । चत्वा. रस्तु मुनयो वक्ष्यमाणं तपः कुर्वन्ति, ते परिहारिका उच्यन्ते । इतरे चत्वारस्तु वैचाहत्यकारो भवन्ति, ते चानुपरिहारिका उच्यन्ते । तत्र परिहारकाणां तप एवं बोध्यम्-ग्रीष्मे जघन्यतश्चतुर्थ, मध्यमपदे पष्ठम् , उत्कृष्टतस्त्वष्टमम् । हेमन्ते जघन्यतः षष्ठं मध्यमपदेऽष्टमम् उत्कृष्टपदे दशमम् । वर्षासु जघन्यतो ऽष्टमं, मध्यमपदे दशमम् , उत्कृष्टतो द्वादशम् । एकः कल्परियता, चत्वारोऽनुपरिहारिकाः, एते पश्चापि तु प्रायो नित्यभक्ता भवन्ति, न च ते उपवास हैं। और किसी साधु के पास इसे धारण नहीं किया जाता है । इनमें एक साधु कल्पस्थित कहलाता है ! इसके ही समीप में समस्त सभाचारी की जाती है। चार साधुजन जो तप करते हैं, वे परिहारिक कह. लाते हैं। और दूसरे चार साघुजन इनकी वैयावृत्ति करते हैं। वे अनुपरिहारिक कहलाते हैं। परिहारिक साधुजन इस प्रकार तपस्या करते हैं-ग्रीष्म काल में जघन्य तपस्या ये चतुर्थ भक्त की करते हैं, मध्यम तपस्या इनकी षष्ठभक्त की और उस्कृष्ठ तपस्यो अष्टमभक्त की इनको होती है। हेमन्तऋतु में ये.जघन्य तपस्या षष्ट भक्त की, मध्यमतपस्या अष्टमभक्त की और उत्कृष्ट तपस्या दशमभक्त की करते हैं। वर्षाकाल में जघन्यपतस्था अष्टमभक्त की, मध्यमतपस्या, दशमभक्त की और उत्कृष्ट तपस्या द्वादशभक्त की करते हैं। कल्पस्थित जो एक साधु होता है, वह तथा ४ जो अनुगरिहारिक साघु होते हैं, ये હોય છે. અન્ય કેઇપણ સાધુની પાસેથી આ ચારિત્ર ધારણ કરી શકાતું નથી. આ સર્વમાં એક સાધુને ક૫સ્થિત કહેવામાં આવે છે. આની પાસે જ સમસ્ત સમાચારી કરવામાં આવે છે. ચાર સાધુજન જે તપ કરે છે, તે પરિહારિક કહેવાય છે. અને બીજા ચાર સાધુજને એમની વૈયાવૃત્તિ કરે છે. તેઓ અનુપરિહારિક કહેવાય છે. પરિહારિક સાધુજને આ પ્રમાણે તપસ્યા કરે છે-ગ્રીષ્મકાળમાં જઘન્ય તપસ્યા એ ચતુર્થ ભક્તની કરે છે, મધ્યમ તપસ્યા એમની ષષ્ઠભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા એમની અષ્ટમભક્તની હોય છે. હેમન્તઋતુમાં એઓ જઘન્ય તપસ્યા ષષ્ઠભક્તની, મધ્યમ તપસ્યા અષ્ટમભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા દશમભક્તની કરે છે. વર્ષાકાળમાં જઘન્ય તપસ્યા અષ્ટમભક્તની, મધ્યમ તપસ્યા દશ ભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા દ્વાદશ ભક્તની કરે છે. ક૯પસ્થિત જે એક સાધુ હોય છે, તે તેમજ ૪ જે અનુપરિહારિક સાધુ હોય છે, એ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy