________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २२६ चारित्रगुणप्रमाणनिरूपणम् . ५५७ शुद्धो यत्र तह परिहारविशुद्धम् , तदेव परिहारविशुद्धिकं तदेव चारित्रगुणपमाणम् । तचं निश्यिमान कनिर्विष्टकायिकेति द्विविधम् । तत्र निश्चिमानकम्-निर्विश्य मानम्-साधुमिरासेव्यमानं, तदेव निश्यिमानकम् । यद्वा परिहारविशुदिकानु. ष्ठातारो मुनयो निर्विश्यमानकाः, तत्सहयोगात्परिहारविशुद्धिकमपि निर्विश्यमानकम् । तथा-निविष्टकायिकम्-निविष्टः आसेवितः कायातपोविशेषो यैस्ते निविष्टकायास्त एव निर्विष्टकायिकाः, तैरासेवितत्वादिदं परिहारविशुद्धिकमपि निर्विष्टकायिकम् । अयं भावा-तीर्थकरचरणान्तिके इदं नवकेन गणेन प्रतिपद्यते, चारित्र है। अथवा-जिस चारित्र में अनेषणीय आदि का परित्याग विशेष शुद्ध हो वह परिहारविशुद्धिक चारित्र है। इसके निविश्यमानक
और निविष्टकायिक इस प्रकार दो भेद हैं । साधुओं द्वारा जो चारित्र आलेवनीय होना है, वह निर्विश्यमानक है। अथवा-परिहारविशुद्धिका अनुष्ठान करनेवाले मुनिजनों का नाम निर्विश्यमानक है । इनके साथ योग होने के कारण इस चारित्र का नाम भी निविश्यमानक है। तप विशेष का अनुष्ठान जो कर चुके होते हैं वे निर्विष्टकायिक हैं। निर्विः ष्टकयिक जनों द्वारा आसेवित होने के कारण इस परिहारविशुद्धिक का नाम भी निविष्टकायिक हो गया है। इसका तात्पर्य इस प्रकार से है-तीर्थ कर के समीप इस चारित्र को स्वीकार करनेवोले ९ नव मुनिजन होते हैं । अथवा जिस साधुने पहिले तीर्थंकर के समीप में इस चरित्र की आराधना की है-उस साधुके पास यह चारित्र धारण किया जाता है । इसे धारण करनेवाले मुनिजनो की संख्या ९ नव होती પરિત્યાગ વિશેષ શુદ્ધ હોય તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર છે. એના નિર્વિશ્યમાનક અને નિવિષ્ટકાયિક નામક બે ભેદે હોય છે. સાધુઓ વડે જે ચારિત્ર આસેવનીય હોય છે, તે નિર્વિશ્યમાનક છે. અથવા પરિહાર વિશુદ્ધિનું અનુષ્ઠાન કરનારા મુનિઓનું નામ નિવિશ્યમાનક છે. એની સાથે રોગ હોવા બદલ આ ચારિત્રનું નામ પણ નિર્વિમાનક છે. તપ વિશેષનું અનુષ્ઠાન જેઓ કરી ચૂક્યા છે તેઓ નિર્વિષ્ટકાયિક છે. નિર્વિષ્ટકાયિકજને વડે આસેવિત હોવા બદલ આ પરિહારવિશુદ્ધિકનું નામ પણ નિર્વિષ્ટકાયિક થઈ ગયું છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે. તીર્થંકરની પાસે આ ચારિત્રને વીકારનારા ૯ મુનિજને હોય છે. અથવા જે સાધુએ. પ્રથમ તીર્થંકરની પાસે રહીને આ ચારિત્રની આરાધના કરી છે, તે સાધુની પાસે આ ચારિત્ર ધારણ કરવામાં આવે છે. આ ચારિત્રને ધારણ કરનારા મુનિઓની સંખ્યા ૯ જેટલી