________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २२५ अनुमानप्रमाणनिरूपणम् .. ५०० तंत्र पूर्ववत्-विशिष्टं पूर्वोपलब्धं चिह्नमिह पूर्वमुच्यते । तदेव निमित्तं यस्यानुमा नस्य तत् पूर्ववदुच्यते । पूर्वोपकब्धविशिष्टचिह्नद्वारेण गमकमनुमान पूर्ववदिति भावः । तत् पश्चविधं प्रज्ञप्तं, तद्यथा-'खतेण' इत्यादि । क्षतेन वा स्वदेहोवेन सहजेन क्षतेन ?, व्रणेन-आगन्तुकेन वदंष्ट्रादिकृतेन व्रणेन वा २, लाग्छ। नेन-केनचिद् विशिष्टेन चिह्वेन वा ३, मषेण मषाकृतिकेन चिह्वेन वा- ४ तिल, केव-तिलाकृतिकेन चिह्वेन वा ५ गाथा-'माया' इत्यादि । यथा बाल्यावस्थायां नष्टं देशान्तरगतं पुत्रं युवानं सन्तं तं पुत्रं पुनरागतं वीक्ष्य काचित् तथाविषस्मृतिचतुरा माता, केनचित्र पूर्वलिङ्गेन-पूर्वदृष्टेन क्षतादिना चिझेन प्रत्यभिजानीयात्नभयं मम पुत्र इत्यनुमिनुयादिति भावः । अनुमानप्रयोगश्वेत्थम्-अयं मम, दृष्टसाधर्म्य के स्वरूप का कथन सूत्रकार आगे करेंगे-यहां तो पूर्व वत् और शेषवत् इन दो अनुमानों का कथन किया गया है। जिस अनुमान की उत्पत्ति में पूर्वोपलब्ध कोई विशिष्ट चिह्न निमित्त होता है, वह पूर्ववत् अनुमान है अर्थात् पूर्वोपलब्ध विशिष्ट चिह्न द्वारा अपने साध्य का गमक अनुमान पूर्ववत् अनुमान है। शरीर में जो घाव स्वाभाविक होता है, वह क्षत है। और जो कुत्ता आदि के काट जाने पर घाव होता है, वह व्रण है । डाम देकर जो, शरीर में एक प्रकार की निशानी बना दी जाती है, वह अथवा शरीर में जो गुंदना: गुदवाते हैं वह लाश्चन है। शरीर में उड़द के आकार का उठा हुआ काला सा जो चिह्न होता है वह मसा है और तिल के जैसा जो चिह्न होता है वह तिल है । इन चिह्नों को लेकर जो अनुमान ज्ञान होता है वह पूर्ववत् है । जैसे किसी माताने આવ્યાં છે. દષ્ટ સાધમ્યના સ્વરૂપનું કથન સૂત્રકાર હવે પછી આગળ કશે. અહી તો પૂર્વવત્ અને ષવત્ આ બે અનુમાનનું કથન કરવામાં આવ્યું છે. જે અનુમાનની ઉત્પત્તિમાં પૂપલબ્ધ કે વિશિષ્ટ ચિહ્ન નિમિત્ત હાથ છે. એટલે કે પૂર્વોપલબ્ધ વિશિષ્ટ ચિહ્ન વડે પોતાના સાયનું ગમક અનુમાન પર્વવત અનુમાન છે. શરીરમાં જે ઘા સ્વભાવિક થાય છે, તે ક્ષત છે, અને જે કતરા વગેરેના કરડવાથી જે ઘા થાય છે, તે ત્રણ છે. ડામ દઈને જે શરી૨માં એક જાતની નિશાની બતાવવામાં આવે છે. તે અથવા શરીરમાં જે શૃંદાવવું તે લાંછન છે. શરીરમાં અડદના આકારનું જે કાળું સરખું ચિહ્ન હોય છે. તે મસા (તલ) છે, અને તલ જેવું જે ચિહ્ન હોય છે તે તિલ છે. “ આ ચિને લઈને જે અનુમાન જ્ઞાન થાય છે, તે પૂર્વવત છે. જેમ કેઈ માતાએ પરદેશથી આવેલા પિતાના યુવાન પુત્રને પૂર્વદુષ્ટચિહથી ઓળખી