________________
३९२
अनुयोगद्वारसूत्रे यामद्धायामेकैकजीवेनौदारिकशरीररूपतयाऽनन्तराः परिणमय्य न मुक्तः, ततः सर्वस्थापि पुद्गलास्तिकायस्य ग्रहणमापयेत, एवं च सत्यमव्येभ्योऽनन्तगुणानि सिद्धानामनन्तमागे इत्येतद्विरुध्येत, सर्वपुद्गलास्तिकायगतपुद्गलानां सर्वजीवेभ्योऽप्यनन्तानन्तगुणत्वादिति चेदाइ-अत्र उक्तपक्षद्वयं न विवक्षितम् , किन्तु जीवप्रयोगनिर्वतितमौदारिकशरीरपरिणाम परित्यज्य परिणामान्तरं नासादयन्ति ताव२ होकर परमाणु आदि रूप में परिणत हो चुके हैं, उनकी अपेक्षा उनमें अनंतता कही है, सो बात भी नहीं बनती है क्योंकि ऐसा कोई पगल नहीं है जो अतीतकाल में एक एक जीव के द्वारा औदारिक शरीररूप से अनंतवार.परिणमाकर न छोड दिया गया हो। इस प्रकार से समस्त पुद्गलास्तिकाय के, ग्रहण होने का प्रसंग प्राप्त होना है। इस प्रसंग में अभव्यराशि से अनंत गुणता और सिद्ध भगवान् से अनंतभागना विरुद्ध जाती है। क्योंकि सर्व पुद्गलास्तिकाय गतपुद्गलों में सर्व जीवों की अपेक्षा भी अनंतानंतगुणता है। इसलिये मुक्त औदा. शिक शरीरों में भी अनंतानंत गुणता आवेगी?
उत्तर-ऐसा नहीं है क्योंकि इन दोनों पक्षों को यहां पर नहीं लिया गया है। किन्तु -यहां तो ऐसी बात की गई है कि-'जीन द्वारा
सक्त एक एक औदारिक शरीर के जितने अनंत खंड हो जाते हैं, अनंतखंड जय तक जीव प्रयोग निर्वर्तित औदारिक शरीररूप परिવગેરે રૂપમાં પરિણત થઈ ગયાં છે, તેમની અપેક્ષા તેમનામાં અનંતતા દેવામાં આવી છે. તે આ વાત પશુ બંધબેસતી નથી કેમકે એવું કોઈ સત્ય નથી કે જે અતીત કાલમાં એક એક જીવ વડે ઔદારિટશરીર રૂપથી છેનત વખત પરિણુમાવીને છોડી ન મુકયું હોય આ રીતે સમસ્ત પુલારિતકાયના ગ્રહણને પ્રસંગે ઉપસ્થિત થાય છે. આ પ્રસંગમાં અભવ્યરાશિથી અનંતગણુતા અને સિદ્ધ ભગવાનથી અનંત ભાગતા વિરૂદ્ધ જાય છે કેમકે સર્વ પઢલાસ્તિકાય ગત પુદ્રમાં સર્વ ની અપેક્ષાએ પણ અનંતાનંત ગુણતા છે એટલા માટે મુક્ત ઔદારિક શરીરમાં પણ અનંતાનંત ગુણતા આવશે?
ઉત્તર–આ પ્રમાણે નથી કેમકે આ બંને પક્ષોને અહીં ગ્રહણ કરવામાં આવ્યા નથી પરંતુ અહીં તે આ વાત ગ્રહણ કરવામાં આવી છે કે જીવ
* વિપ્રમુક્ત એક એક દારિક શરીરના જેટલા અનંત ખડે થઈ જાય # તે અનંતખંડે જ્યાં સુધી જીવ પ્રોગ નિવર્તિત ઔદષ્ઠિશરીર રૂપ પરિણામને ત્યજીને પરિણામાન્તરને મેળવતા નથી ત્યાં સુધી હારિકરી,