________________
३८४.
. .. ... ... भनुयोगद्वारसूत्रे तानि खलु अनन्तानि अनन्ताभिः उत्सर्पिण्यवसपिणीमिरपहियन्ते कालता, क्षेत्रता अनन्ताः लोकाः, द्रव्यतः अभवसिद्धिकेल्योऽनन्तगुणानि, सिद्धानाम् अनन्त मागे ॥७० २११ ॥ सर्पिणी कालके, समय असंख्यात ही होते हैं इसलिये बद्ध औदारिक शरीर भी असंख्यात्म ही हैं। यह बद्ध औदारिकशरीरों का प्रमाण निरूपण काल की अपेक्षा से किया गया जाना चाहिये।
अच क्षेत्र की अपेक्षा से औदारिक शरीर का प्रमाण सूत्रकार प्रकट करते हैं---
(खे तो आज खेमा लोगा) क्षेत्र की अपेक्षा पद्ध औदारिक शरीर असंख्यात लोक प्रमाण है-इसका तात्पर्य यह है 'असंखपात्र प्रदेशा, स्मक एक एक अपनी २ अवगाहन में यदि एक एक शरीर व्यवस्था स्थित किया जाये तो, उन शरीरों से असंख्यात लोक पर जाते हैं। यदि इस बात को यो समझाया जावें कि-'एक-एक नमाप्रदेश में एक एक शरीर रखा जावे तय भी उनसे असंख्यात लोक मर जाते है-अर्थात एक एक नमःप्रदेश में क्रमशः रखने पर भी वे बद्ध औदा: रिक शरीर इतने और बचे रहते हैं कि-'जिन्हे क्रमशः एक-एक प्रदेश पर रखने के लिये असंख्यात लोकों की आवश्यकता होती है। इतने लोक मिलने पर ही वे क्रमशः यदि एक २ प्रदेश पर रखे जावेઅવસર્પિણી કાલના સમયે અસંખ્ય ત જ હોય છે એટલા માટે બદ્ધ ઔદા રિક શરીર પણ અસંખ્યાત જ છે. આ બદ્ધ હારિક શરીરનું પ્રમાણ નિર. પશુ કાલની અપેક્ષાથી કરવામાં આવેલું છે, આ પ્રમાણે જાણવું જોઈએ હવે ક્ષેત્રની અપેક્ષાથી દારિક શરીરનું પ્રમાણ સૂત્રકાર પ્રગટ કરે છે–
(खेत्तओ असंखेन्जा लोगा) क्षेत्रनी अपेक्षा मई मोहाशिरीर मस: ખ્યાત લેક પ્રમાણ છે. આનું તાત્પર્ય એ પ્રમાણે છે કે “અસંખ્યાત પ્રદે. શામક એક એક પિતાપિતાની અવગાહનામાં જે એક એક શરીર વ્યવસ્થા પિત કરવામાં આવે છે, તે શરીરેથી અસંધ્યાત લેક ભરાઈ જાય છે. આ વાતને આ રીતે સમજાવવામાં આવે કે એક એક નભ પ્રદેશના એક એક શરીર મૂકવામાં આવે તે પણ તેનાથી અસંખ્યાત લોકો ભરાય જાય છે. એટલે કે એક એક નભ પ્રદેશમાં ક્રમશ: મૂકવાથી પણ તે બદ્ધ ઔદ્યારિક શરીર એટલાં બધાં બાકી રહે છે કે, જેમને ક્રમશઃ એક એક પ્રદેશ પર મકવા માટે અસંખ્યાત લોકેાની આવશ્યકતા હોય છે આટલા લેકે માસ થઈ શકે અને તેઓ ક્રમશઃ એક એક પ્રદેશ ઉપર મૂકવામાં આવે તે જ તે પરિત થઈ શકે તેમ છે. તે આનાથી શી હાંતિ છે?