________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १९७ पृथ्वीकायिकादीनां शरीरावगाहनानि. १६९ पृथिवीकायिकानाभवगाहनामानं निरूप्य ते १, ततस्तेषामेव ओघतः सूक्ष्माणाम्रे, ततः सूक्ष्माणामप्यपर्याप्तानाम् ३, तथा पर्याप्तानाम् ४, तत औधिकबादराणाम् ५, तत एषामेव अपर्याप्तविशेषितानां ६, तथा पर्याप्तविशेषितानां चारगाहनामानं निरूप्यते । एषु सप्तस्वपि स्थानेषु पृथिवीकायिकानामगुलासंख्येयभाग. एवाववाई" इस सिद्धान्तसमत गाथा द्वारा जो २४ दण्डक-स्थान प्ररूपित किये गये हैं सो उनमें जो ये. नारक एवं असुरादि दो पद हैं, इन दो पदों के वाच्यार्थ नारक और असुरकुमार आदि भवनवासिनिकाय के देवों की शरीरागाहना नो १९१ वें सूत्र द्वारा प्रतिपादित की जा चुकी है। अथ इस सूत्र बारा सूत्रकार " पुढवाई " इस पद वाच्यार्थ को शरीरावगाहना प्रतिपादित कर रहे हैं-इसमें सर्वप्रथम उन्होंने सामान्यरूप से पृथिवीकाधिक जीवों का अवगाहनामान प्रदर्शित किया है। इससे सामान्य रूप से उन्हीं पृथिवीकायिक संबन्धी सूक्ष्म जीवों का, बाद में पृथिवीकायिक सूक्ष्म अपर्यातकों को पृथिवीकायिक सूक्ष्म पर्यातकों को, सामान्य रूप से बादर पृथिवीकाधिक जीवों का बादरपृथिवीकायिक अपर्याप्तक जीवों को और बादर पृथिवीकायिक पर्याप्तकों का, अवगाहना मान निरूपित हो जाता है । तात्पर्य कहने का यह है कि इन सप्त स्थानों में पृथिवीकाथिक जीवों का अवगाहना प्रमाण अंगुल के असंख्यातवें भागप्रमाण ही जानना चाहिये। આ સિદ્ધાન્તસંમત ગાથા વડે જે ૨૪ દંડક–સ્થાન પ્રરૂપિત કરવામાં આવ્યાં છે તેમાં જે નારક અને અસુરાદિ બે પદો છે, આ બે પદેના વાચ્યાર્થ નારક અને અસુરકુમાર વગેરે ભવનવાસિનિકાયના દેવેની શરીરાવગાહના ૧૧મા સૂત્ર વડે प्रतिपाति ४२वाम मावी छ. ७ मा सूत्र 3 सूत्रधार “ पुढवाई" मा १ વાચ્યાર્થીની શરીરવગાહના પ્રતિપાદિત કરી રહ્યા છે. આમાં સૌ પ્રથમ તેમણે સામાન્ય રૂપથી પૃથિવીકાયિક જીવેનું અવગાહનામાન પ્રદર્શિત કર્યું છે. એનાથી સામાન્ય રૂપથી તે પૃથિવીકાયિક સંબંધી સૂક્ષ્મ જીવેનું, ત્યાર પછી પૃથિવી કાયિક સૂક્ષમ અપર્યાપ્તકનું, પૃથિવીકાયિક સૂમ પર્યાપ્તકેનું સામાન્ય રૂપથી બાદરપૃથિવીકાયિક જનું બાદર પૃથિવીકાયિક અપર્યાપ્તક જીવનું અને બાદર પૃથિવીકાયિક પર્યાપ્તકનું અવગાહનામાન નિરૂપિત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે આ સપ્ત સ્થાનમાં પૃથિવીકાયિક જીવોનું અવગાહના પ્રમાણુ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ જ જાણવું જોઈએ.
अ०२२