________________
७३२
अनुयोगद्वारसूत्रे की प्राप्ति मिथ्यात्व कर्म के क्षयोपशम से होती है। इसी प्रकार से और भी लब्धियों में यथासंभव क्षायोपशमिकता जान लेनी चाहिये । वीर्य लन्धि वीर्यान्तराय कर्म के क्षयोपशम से होती है। इसी प्रकार से पंडितवीर्य लब्धि बालवीर्य लब्धि, पालपंडितवीर्य लब्धि को भी जानना चाहिये । तात्पर्य यह है कि-पंडित से यहां साधुजन बाल से अधिरतिजन, और बालपंडित से देशविरतजन लिये गये हैं। इनको अपने २वीर्यान्तराय कर्म के क्षयोपशम से अपनी २ वीर्यलब्धि प्रकट होती है। __ सम्यगमिथ्यादर्शनलब्धि सम्यक्त्व का भेद है। इसलिये यह लब्धि मिथ्यात्वकर्म के क्षयोपशम से होती है। सामायिकचारित्रलब्धि, छेदोपस्थापनलब्धि, परिहारविशुद्धिकलब्धि, सूक्ष्म संपरायचारित्रलब्धि और चारित्राचारित्रलब्धि ये सब चारित्र. मोहनीय कर्म के क्षयोपशम से होती है इसीलिये इनमें क्षायोपशमिकता है। संयत के कर्मों को निवारण करने के लिये जो अन्तरंग और बहिरंग प्रवृति होती है वह चारित्र है-अर्थात् आत्मिक शुद्ध दशा में स्थिर रहने का प्रयत्न करना ही चारित्र है। परिणाम शुद्धि के तरतम भाव की अपेक्षा और निमित्त भेद से દશનની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે બીજી બધી સૂક્ત લબ્ધિઓમાં પણ યથાસંભવ ક્ષાપશમિકતા સમજી લેવી. વીર્યાન્તરાય કર્મના ક્ષ૫શમથી વીર્યલધિ પ્રકટ થાય છે. એ જ પ્રમાણે પંડિતવીર્ય લબ્ધિ, બાલ વીર્યલબ્ધિ અને બાલપંડિતવીર્ય લબ્ધિને પણ ક્ષાપશમિક જ સમજવી જોઈએ. પંડિત પદ અહીં સાધુજનનું, બાલપદ અવિરતયુક્તજનનું અને બાલપતિપદ દેશવિરત જનનું વાચક છે. તેમને પોતપોતાના વર્યાન્તરાય કર્મને પશમ થવાથી પતિવીર્ય લબ્ધિ આદિની પ્રાપ્તિ થાય છે.
સમ્યમિથ્યાદર્શન લબ્ધિ સમ્યકત્વના એક ભેદ રૂપ છે. તેથી મિથ્યા ત્વ કર્મના ક્ષપશમથી તે લબ્ધિની પ્રાપ્તિ થાય છે, સામાયિક ચારિત્ર લબ્ધિ, છેદેપસ્થાપનલબ્ધિ, પરિહાર વિશુદ્ધિક લબ્ધિ, સૂક્ષમ સંપરાય લબ્ધિ અને ચારિત્રાચારિત્ર લબ્ધિ, આ બધી લબ્ધિઓની પ્રાપ્તિ ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમને લીધે થાય છે, તેથી તેમનામાં શપથમિકતા સમજવી જોઈએ. કર્મોનું નિવારણ કરવા માટે સંયત જે અન્તરંગ અને બહિરંગ પ્રવૃત્તિ કરે છે તેનું નામ ચારિત્ર છે. એટલે કે આમિક શુદ્ધ દશામાં સ્થિર રહેવાને પ્રયત્ન કરે તેનું જ નામ ચારિત્ર છે. પરિણામ શુદ્ધિના