SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र १५५ क्षायोपशमिकभावनिरूपणम् ७३३ चारित्र के सामायिक आदि पांच विभाग किये गये हैं। विशेष खुलासा इस प्रकार से है-सामायिक का अर्थ है सम्यक्त्व, ज्ञान, संयम और तप इनके साथ ऐक्य स्थापित करने की अर्थात् समभाव में स्थिर रहने के लिये सम्पूर्ण अशुद्ध प्रवृत्तियों को त्याग करने की आत्मपरिणामों की वृत्ति बनाये रखना । इस सामायिक चारित्र की प्राप्ति सामायिक चारित्र लब्धि है। सामायिक चारित्र में रागद्वेष का निरोध कर के सब आवश्यक कर्तव्यों में समता बनाये रखना ही होता है। इसके नियतकाल और अनियतकाल ऐसे दो भेद होते हैं। जिनका समय निश्चित है ऐसे स्वाध्याय आदि नियतकाल सामायिक है । और जिन का समय नियत नहीं है ऐसे ईर्यापथ आदि अनियतकाल सामायिक है। जैसे अहिंसावत सब व्रतों का मूल है, वैसे ही सामायिक चारित्र सब चारित्रों का मूल है । मैं " सर्वसावद्ययोग से जीवन पर्यंत विरत हूँ" इस एक व्रत में समावेश हो जाने से एक सामायिक व्रत माना है और घही एक व्रत पांच रूप से विवक्षित होने के कारण छेदोपस्थापना चारित्र कहलाता है। प्रथम दीक्षा लेने के बाद विशिष्ट श्रुत का अभ्यास તરતમ ભાવની અપેક્ષાએ અને નિમિત્ત ભેદની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે. તેનું વધુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેસમ્યકત્વ, જ્ઞાન, સંયમ અને તપની સાથે અજ્ય સ્થાપિત કરવાની-એટલે કે સમભાવમાં સ્થિર રહેવાને માટે સમસ્ત અશુદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ કરવાની આત્મપરિણામોની વૃત્તિ રાખવી તેનું નામ સામાયિક છે આ સામાયિક ચારિત્રની પ્રાપ્તિનું નામ સામાયિક ચારિત્ર લબ્ધિ છે. સામાયિક ચારિત્રની આરાધનામાં રાગદ્વેષને નિરોધ કરીને સઘળાં આવશ્યક કતમાં સદા સમભાવ જ રાખવો પડે છે. તેના નિયતકાળ અને અનિયતકાળ રૂપ બે ભેદો છે જેમને સમય નિશ્ચિત છે એવાં સ્વાધ્યાય આદિને નિયતકાળ સામાયિક કહે છે. જેમને સમય નિયત નથી એવા ઈર્યાપથ આદિને અનિ. યતકાળ સામાયિક કહે છે. જેમ અહિંસાવ્રતને સઘળાં વ્રતનું મૂળ માનવામાં આવે છે, એ જ પ્રમાણે સામાયિક ચારિત્રને સઘળાં ચારિત્રનું મૂળ માનવામાં આવે છે. “હું જીવનપર્યન્ત સર્વ સાવધેયોગથી વિરત થઉં છું” આ એક વ્રતમાં સમાવેશ થઈ જવાને કારણે સામાયિક વ્રતને એક જ વ્રત ગણવામાં આવ્યું છે. અને એજ એક વ્રત પાંચ રૂપે વિવક્ષિત થવાને કારણે છેદે સ્થાપના ચારિત્ર કહેવાય છે. પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિ.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy