________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १५५ क्षायोपशमिकभावनिरूपणम् ऐसा कहा जाता है । मतिअज्ञानावरण, श्रुतअज्ञानावरण, और विभं. गज्ञानावरण कर्म के क्षयोपशम से मत्यज्ञान, श्रुनाज्ञान, और विभंगज्ञान प्रकट होते हैं। यहां अज्ञान से तात्पर्य ज्ञानाभाव से नहीं है, क्योंकि ज्ञानावरण रूप अज्ञान औदयिक भाव है। यह ज्ञानावरण कर्म के उदय से होता है । किन्तु कुत्सित ज्ञान का नाम अज्ञान है । जब मनिज्ञान आदि मिथ्यादर्शन के उदय से दूषित होते तष वे कुत्सितज्ञान कहलाते हैं। विभंग में भंगशब्द प्रकरणवश अवधि वाचक है । वैसे तो यह प्रकार भेद-का वाचक है। और "वि" शब्द विरूप-कुत्सित अर्थ का वाचक है । इस तरह विरूपः भंगः विभंग: विभंग एव ज्ञानम्" ऐसी इसको व्युत्पत्ति है । इस विभंग में जो ज्ञान पना है, वह अर्थ परिज्ञानात्मक होने से है। मिथ्यादृष्टि देवादिकों का अवधिज्ञान विभंगज्ञान कहलाता है। चक्षुर्दर्शनावरण, अचक्षुर्दर्शनावरण, और अवधिदर्शनावरण के क्षयोपशम से चक्षुर्दर्शन अचक्षुर्दर्शन
और अवधिदर्शन प्रकट होते हैं । इसलिये क्षायोपशमिक सम्यग्दर्शन રૂપે રેકે છે. તેથી “જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.” मे अपामा माय छे.
મતિઅજ્ઞાનાવરણ, શ્રત અજ્ઞાનાવરણ અને વિર્ભાગજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી અનુક્રમે મત્યજ્ઞાન, શ્રતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પ્રકટ થાય છે. અહીં “અજ્ઞાન” પદ દ્વારા જ્ઞાનાભાવ સમજવાને નથી કારણ કે જ્ઞાનાભાવ રૂ૫ અજ્ઞાન તે ઔદયિક ભાવરૂપ છે, અને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી તે ભાવ ઉત્પન્ન થાય છે. પરંતુ કુત્સિતજ્ઞાનને અજ્ઞાન કહે છે. જયારે મતિજ્ઞાન આદિ મિથ્યાદર્શનના ઉદયથી દૂષિત હોય છે, ત્યારે તેમને કુત્સિત જ્ઞાનરૂપ ગણવામાં આવે છે. “વિભંગ પદમાં જે “ભંગ પદ્ધ છે તે અહીં અવધિવાચક છે. આમ તો તે ૫૬ પ્રકારભેદનું વાચક ગણાય છે. અને “જિ” પદ વિરૂકુત્સિત અર્થનું વાચક છે. વિભળજ્ઞાનની વ્યુત્પત્તિ આ प्रभाये थाय छ-"विरूपः भंगः विभंगः विभंग एव ज्ञानं विभंगज्ञानम्" । વિલંગમાં જે જ્ઞાનપણુ છે તે અર્થપરિજ્ઞાનાત્મકતાની અપેક્ષાએ છે. મિથ્યાદષ્ટિ દેવદિકના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહે છે. ચક્ષુદ્ર્શનાવરણુ, અચક્ષુ દર્શનાવરણ અને અવધિદર્શનાવરણ કર્મના ક્ષપશમથી અનુક્રમે ચહ્યુશન અચક્ષુદર્શન અને અવધિદર્શન પ્રકટ થાય છે. તેથી તેમને પણ ક્ષાપશમિક કહેવામાં આવેલ છે. મિથ્યાત્વકર્મના ક્ષયોપશમથી ક્ષયપશમિક સભ્ય