________________
अनुयोगद्वारसूले अवधि और मनःपर्यवज्ञान प्रकट होते हैं। खत्र में लन्धि शब्द का अर्थ प्राप्ति है। यह स्त्रीलिङ्ग है इसलिये “क्षायोपशमिकी" शन्द भी जीलिङ्ग में व्यवहृत किया गया है। अपने २ आवारक कर्मों के क्षयोपशम से मतिज्ञानादिकों की प्राप्ति होती है। इसलिये यह प्राप्ति क्षायोपशमिकी है। केवलज्ञान को क्षयोपशमिक नहीं माना गया है। वह तो क्षायिक है। क्यों कि यह केवलज्ञानावरण के क्षय से होता है।
शंका-यदि केवलज्ञान, केवलज्ञानावरण कर्म के क्षय से होता हैतो फिर उसे ऐसा क्यों कहा जाता है कि यह ज्ञानावरण कर्म के क्षय से होता है?
उत्तर-आत्मा का स्वभाव केवलज्ञान है। इसे केवलज्ञानावरण आवृत किये हुए हैं। तथापि वह पूरा आवृत नहीं हो पाता, अतिमन्द ज्ञान प्रकट ही बना रहता है। जिसे मतिज्ञानावरण आदि कर्म आवृत करते हैं, इससे स्पष्ट है कि केवलज्ञान को प्रकट न होने देना ज्ञानावरण के पांचों मेदों का साक्षात् रोकता है और मतिज्ञानावरण आदि परंपरा से। इसलिये ज्ञानावरणकर्म के क्षय से केवलज्ञान होता है જ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રકટ થાય છે. સૂત્રમાં જે “લબ્ધિ' પદ વપરાયું છે તેને અર્થ “પ્રાપ્તિ” સમજે “લબ્ધિ” પદ આલિંગમાં હોવાથી તેની સાથે “ક્ષાપશમિકી” આ પદને પણ સ્ત્રીલિંગમાં જ પ્રયોગ કરવામાં આવ્યું છે મતિજ્ઞાન આદિની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે તે પ્રત્યેક જ્ઞાનના આવારક (આવરણ કરનારાં) કમને ક્ષય પશમ થાય છે. તેથી તેમની તે પ્રાપ્તિને ક્ષાયાપશમિકી કહી છે. કેવળજ્ઞાનને ક્ષયપથમિક ગણવામાં આવતું નથી, તેને તે ક્ષાયિક જ ગણવામાં આવે છે, કારણ કે કેવળજ્ઞાનાવરણ કર્મને ક્ષયથી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
શંકા-જે કેવળજ્ઞાનાવરણ કર્મના ક્ષયને લીધે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હોય, તે એવું શા માટે કહેવામાં આવે છે કે જ્ઞાનાવરણ કર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે?
ઉત્તર-આત્માને સ્વભાવ કેવળજ્ઞાન છે તેના ઉપર કેવળજ્ઞાનાવરણ કર્મનું આવરણ હોય છે છતાં પણ તે પૂરેપૂરું આવૃત થઈ શકતું નથી અતિ મદ જ્ઞાન પ્રકટ જ થતું રહે છે, કે જેને મતિજ્ઞાનાવરણ આદિ કમ આવૃત કરે છે. તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે કેવળજ્ઞાનને પ્રકટ ન થવા દેવામાં જ્ઞાનાવરણના પાંચે ભેદે કારણભૂત બને છે કેવળજ્ઞાનાવરણ કમ કેવળજ્ઞાનને રાક્ષાત રૂપે રોકે છે અને મતિજ્ઞાનાવરણ આદિ ચાર કર્યો તેને પરંપરા