________________
अनुयोगधारने टीका-'जत्थ य' इत्यादि
यत्र च-जीवादि वस्तूनि यं निक्षेप-न्यासं जानीयात्, तत्र जीवादिवस्तूनि निरवशेष-समग्रं-नाम स्थापना द्रव्यक्षेत्रकालभवभावादि स्वरूपं निक्षेपभेदसमूहं निक्षिपेत्-निरूपयेत् । यत्रापि च अपि च=पुनः यत्र-यस्मिन् जीवादिवस्तूनि सर्वान् निक्षेपान् न जानीयात्, तत्र-तस्मिन्नपि जीवादिवस्तूनि चतुष्कं-नामस्थापनाद्रव्यभावरूपं निक्षेपं निक्षिपेत्-न्यस्येत् । अयं भावः-यत्र नामस्थापनाद्रव्यक्षेत्रकालभवभावादिलक्षणा भेदा ज्ञायन्ते, तत्र एमिः सर्वैरपि भेदैर्वस्तुनो निक्षेपो भवति । यत्र तु सर्वे भेदा न ज्ञायन्ते, तत्रापि नामादिभिश्चतुर्भिर्वस्तुनिक्षेप्तव्यमेव, नामादीनां सर्वव्यापकत्वात् । न हि किमपि सदृशं वस्तु विद्यते, यत्र नामादिचतुष्टयं नास्तीति ॥सू० ८॥ यदि वह निक्षेप्ता समस्त निक्षेपों को नहीं जानता हो तो भी उस वस्तु में वह नाम स्थापना, द्रव्य, और भावरूप चार निक्षेपों का न्यास करें।
भावार्थ-जहां पर नाम स्थापना, द्रव्य, क्षेत्र, काल, भव, और भाव आदिरूप निक्षेप भेद जाने जाते हैं वहां पर इन समस्त भी भेदों से वस्तु का निक्षेप होता है । परन्तु जहां ये सब भेद नहीं जाने जाते हैं वहां भी नाम आदि चार वस्तु का निक्षेप तो करना ही चाहिये । क्यों कि नामादिक सर्वव्यापक हैं। ऐसी कोई वस्तु नहीं हैं कि जिस में नामादि चतुष्टय नहीं हैं।
लोक में या आगम में जितना भी शब्दव्यवहार होता-हैं-वह कहां किस अपेक्षा से किया जा रहा है। इस ग्रन्थी को सुलझाना ही निक्षेपव्यवस्था का काम है। प्रयोजन के अनुसार एक ही शब्द के अनेक अर्थ हो જાણતા ન હોય, તે વસ્તુમાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ નિક્ષેપના ચાર ભેદનું નિરૂપણ તે તેમણે કરવું જ જોઈએ.
ભાવાર્થ-જ્યાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આરિરૂપ નિક્ષેપ જાણી શકાય એમ હોય ત્યાં આ સમસ્ત ભેદેની અપેક્ષાએ વસ્તુને નિક્ષેપ થાય છે. પરંતુ જ્યાં આ બધાં ભેદો જાણી શકાતા ન હોય ત્યાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ચાર વસ્તુને નિક્ષેપ તે કરવું જ જોઈએ, કારણ કે નામાદિક ચારે વસ્તુઓ તે સર્વવ્યાપક છે. એવી કઈ પણ વસ્તુ નથી કે જેમાં નામાદિ ચતુષ્ટયને સદ્દભાવ ન હોય.
લોકમાં અથવા આગમમાં જેટલા શબ્દને વ્યવહાર થાય છે તે ક્યાં કંઈ દૃષ્ટિએ કરવામાં આવતું હોય છે, આ સમસ્યાને હલ કરવાનું જ નિક્ષેપ-યવસ્થાનું કામ છે. એક જ શબ્દના પ્રયજન અનુસાર અનેક અર્થ થતા હોય છે, તે અર્થ