________________
भावोगचन्द्रिका टीका सूत्र १५४ क्षायिकभावनिरूपणम् स्थानान्तराद् विज्ञेयम् । अत्र तु तत्क्षयभानोनि कियन्त्यपि तन्नामानि पाह-गति जातिशरीराङ्गोपाबन्धनसंघातनसंहननसंस्थानानेकशरीरवृन्दसंघातविषमुक्तः-तत्र मतिः नारकादिगतिचतुष्टयहेतुभूतं गतिनाम, जातिः-एकेन्द्रियादि जातिपञ्चककारणं जातिनाम, शरीरम्-औदारिकादिशरीरपञ्चकनिवन्धनशरीरनाम, अङ्गो. पारम्-औदारिकवैक्रियाहारकशरीरत्रयाङ्गोपाङ्ग निर्वृत्तिकारणम् अङ्गोपाङ्गनाम, बन्धनम्=काष्ठादिखण्डसंयोजकलासादिद्रव्यमिव शरीरपञ्चकपुद्गलानां परस्परं सरीरंगोवंगबंधणसंघायणसंठाणअणेगषोंदिविंदसंघायविप्पमुक्के) नामकर्म सामान्य से शुभनामकर्म और अशुभनामकर्म इस प्रकार दो भेदवाला हैं और विशेषरूप से गति जाति शरीर अंगो. पाङ्ग आदि के भेद से ४२ प्रकार के हैं । तथा ४२ प्रकार से भी और अधिक मेदवाला है। इसके ये सब भेद अन्य शास्त्रों से जानलेना चाहिये। यहां पर तो सूत्रकारने इस नामकर्म के क्षय से जो नाम उत्पन्न होते हैं उन्हें कहा है। नारक आदि चार गतियों का हेतुभूत जो कर्म है वह गति नामकर्म है। एकेन्द्रिय आदि पांच जाति का जो कारण होता है वह जातिनामकर्म है। औदारिक आदि पांच शरीर का जो कारण होता है वह शरीर नामकर्म है। औदारिक अंगोपांग, वैक्रीय अंगोपांग और आहारक अंगोपांग की रचना का जो हेतु हो वह अंगोपांग नामकर्म है । जिस प्रकार काष्टादि खंडों
(गइजाइसरीरंगोवंगबंधणसंघायणसंठाणअणेगोंदिबिंदसंघायविप्पमुक्क) नामકર્મના નીચે પ્રમાણે બે મુખ્ય ભેદ કહ્યા છે. (૧) શુભનામકર્મ અને (૨) અશુભનામકર્મ. પરંતુ વિશેષ રૂપે વિચાર કરવામાં આવે તે ગતિ. જાતિ, શરીર, અંગોપાંગ આદિના ભેદથી નામ કમના ૪૨ ભેદ પડે છે, તથા આ ૪૨ ભેદે સિવાયના કેટલાક વધુ ભેદે પણ પડે છે તેના આ સઘળા ભે વિષેની માહિતી અન્ય શાસ્ત્રોમાંથી મેળવી લેવી અહીં તે સૂત્રકારે આ નામકમને ક્ષય થઈ જવાથી આત્માના જે જે નામો નિષ્પન્ન થાય છે તેમનું જ કથન કર્યું છે. નારક આદિ ચાર ગતિઓની પ્રાપ્તિના કારણભૂત જે કર્મ છે તેનું નામ ગતિનામકર્મ છે એકેન્દ્રિય આદિ પાંચ જાતિના કારણબત જે કર્મ છે તેને જાતિનામકર્મ કહે છે. ઔદારિક આદિ શરીરના કારણરૂપ જે કર્મ છે તેનું નામ શરીરનામકર્મ છે. ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અગપાંગ અને આહારક અંગોપાંગની રચનાના કારણભૂત જે કર્મ છે તેને અંગોપાંગ નામકમ કહે છે. જેવી રીતે કાષાદિના ટુકડાઓને લાખ આદિ