________________
अनुयोगद्वार क्षयमात्रेऽपि भवती, त्यत्राह-निरायुष्का-निर्गतायुष्क इति । निरायुष्मस्तु शै. शीमवस्थां किविदवतिष्ठमानायुः-शेषोऽपि उपचारतः स्यादत आह-क्षीणायुष्क इति। एतदुपसंहरनाह-आयुष्कर्मविप्रमुक्त इति । नामकर्म सामान्येन शुभाशुभभेदतो द्विविधम् , विशेषतस्तु गतिजातिशरीराङ्गोपाङ्गादि भेदाद् द्विचत्वारिंशदादिभेदंजिस जीव की नष्ट हो गई हो ऐसा जीव भी अनायुष्क कहलाता हैअतः ऐसा अनायुष्क यहां गृहीत नहीं है किन्तु जिसका आयुकर्म समाप्त हो चुका है ऐसा ही निरायुष्क अनायुष्क यहां लिया गया है। यदि इस पर ऐसी आशंका की जावे कि ऐसी निरायुष्क अवस्था जीव की शैलेशी अवस्था में हो जाती है-परन्तु यहां सम्पूर्णरूप से वह जीव निरायुष्क तो नहीं बनता है-फिर भी निरायुष्क इस नाम से किंचित आयु अवशिष्ट होने पर भी उपचार से कहा ही जाता है । अतः इस आशंका को दूर करने के लिये सूत्रकारने क्षीणायुष्क यह पद रखा है। इसलिये अनायुष्क निरायुष्क ये नाम तब ही जानना चाहिये कि जब सम्पूर्णरूप से आयुकर्म नष्ट होचुका होता है। (आयुकम्मविष्पमुक्के) इस प्रकार से आयुकर्म के सर्वथा अभाव होने पर क्षीणनरकायुष्क आदि ये नाम निष्पन्न होते हैं । (गहजाए ભવનુ) જેનું આયુષ્ય નષ્ટ થઈ ગયું હોય છે એવા જીવને પણ અનાયુષ્ય કહી શકાય છે. પરંતુ એવા અનાયુષ્યની વાત અહીં કરવામાં આવી નથી અહીં તે એવા અનાયુષ્યની વાત કરવામાં આવી છે કે જેના આયુકમને સદંતર ક્ષય થઈ ચુકયો હોવાને કારણે જે નિરાયુષ્ક બની ગયેલ છે એટલે કે અહી નિરાયુષ્ક (આયુષ્યરહિત) જીવને જ અનાયુષ્ક ૫દ વડે ગ્રહણ કરવામાં આવેલ છે. કદાચ અહીં કેઈ એવી શંકા ઉઠાવે કે એવી નિરાયુષ્ક અવસ્થા તે જીવની શૈલેશી અવસ્થામાં થઈ જાય છે, પરંતુ આ અવસ્થાવાળો છવ સંપૂર્ણ રૂપે નિરાયુષ્ક બનતો નથી, છતાં પણ “નિરાયુષ્ક' આ નામનો પ્રયોગ, થોડું આયુ બાકી હોવા છતાં પણ ઔપચારિક રૂપે કરવામાં આવે છે. આ આશંકાને દૂર કરવાને માટે સૂત્રકારે “ક્ષણાયુષ્ક” પદ મૂકયું છે. તેથી આત્માને અનાયુષ્ક, અને નિરાયુષ્ક રૂપે ત્યારે જ ગણી શકાય કે જ્યારે मायुमन सपू पर क्षय 25 गये डाय छे. (आयुकम्मविप्पमुक्के) मा પ્રકારે આયુકર્મને સર્વથા અભાવ થઈ જવાથી આત્માનાં ક્ષીણુનરકાયુષ્ક અહિ ઉપર્યુક્ત નામે નિષ્પન્ન થાય છે.
હવે નામકર્મના ક્ષયથી આત્માના જે જે નામ નિષ્પન્ન થાય છે, તે નામની સૂત્રકાર પ્રરૂપણ કરે છે–