________________
७०५
अनुयोगचन्द्रिका टीका सूत्र १५४ क्षायिकभावनिरूपणम्
तथा - अनावरणादिशब्दाः पूर्व ज्ञानावरणाभावापेक्षया प्रोक्ताः, अत्रतु दर्शनावरणाभाषापेक्षया बोध्याः । उपसंहरन्नाह - दर्शनावरणीय कर्मविप्रमुक्त इति ।
कर्म है । जिस कर्म के उदय से बैठे २ या खडे २ हो नींद आ जावे वह प्रचलदर्शनावरण कर्म है । जिस कर्म के उदय से चलते २ ही निद्रा आ जावे वह प्रचला प्रचला दर्शनावरण कर्म है । स्स्थानगृद्धि यह महानिद्रा है । इस निद्रावस्था में, जागृत अवस्था में सोचे हुए काम करने का सामर्थ्य प्रकट हो जाता है । जिस जीव को अति संक्लिष्ट कर्मका उदय होता है उसी जीव के यह स्त्यानगृद्धि होती है । इस निद्रा में सहज बल से कई अनेक गुण अधिक बल प्रकट होता है। - पहिले जिस प्रकार ज्ञानावरण कर्म के अभाव को लेकर अनावरण निरावरण, क्षीणावरण, इन शब्दों का अर्थ प्रकट किया गया है उसी प्रकार यहां पर दर्शनावरण कर्म के अभाव की अपेक्षा लेकर इन शब्दों का अर्थ लगा लेना चाहिये। (दरिसणावर णिज्जकम्म विप्यमुक्के इस प्रकार ये पूर्वोक्त नाम दर्शनावरणीय कर्म के क्षय की अपेक्षा से सूत्रकार ने कहे हैं ।
નાવરણ ક્રમ કહે છે જે કમના ઉદયથી બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં નિદ્રા આવી જાય છે, તે કમને પ્રચલાદર્શનાવરણુ કમ કહે છે. જે કમના ઉદયથી ચાલતાં ચાલતાં દ્રિા આવી જાય છે, તે કમને પ્રચલાપ્રચલા દનાવરણ ક્રમ કહે છે ‘ સ્ત્યાનગૃદ્ધિ' આ પત્ર મહાનિદ્રાનુ વાચક છે. આ પ્રકારની નિદ્રાવસ્થામાં જાગૃત અવસ્થામાં જે કામા કરવાના વિચાર કરવામાં આવ્યા હાય તે કામ કરવાનું સામર્થ્ય પ્રકટ થઈ જાય છે. જે જીવમાં અતિ સકિલષ્ટ ક્રમના ઉદય હાય છે, એજ જીવમાં આ સ્ત્યાનગૃદ્ધિ દશનાવરણને સાવ રહે છે સ્વાભાવિક અળ કરતાં કેટલાય ગણુાં અધિક બળને આ પ્રકારની નિદ્રામાં અનુભવ થાય છે.
આગળ જ્ઞાનાવરણ કર્યાંના અભાવની અપેક્ષાએ અનાવરણુ, નિરાવરણુ અને ક્ષીાવરણ, આ પદોના અર્થ પ્રકટ કરવામાં આવ્યે છે એજ પ્રકારે અહીં દર્શનાવરણ ક્રમ”ના અભાવને અનુલક્ષીને અનાવરણુ, નિરાવરણુ અને ક્ષીણાવરણના અથ સમજી લેવા જોઈએ.
(दग्सिणावरणिजकम्मविष्यनुके) सूत्रभरे इर्शनावरणीय उभंना क्षयनी અપેક્ષાએ કેવળદશી થી લઈને નિરાત્રણ પચન્તના ઉપયુક્ત નામે પ્રકટ કર્યો છે
अ० ८९