________________
मनुयोगचन्द्रिका टीका सूत्र १५२ औदयिकादिभावानां स्वरूपनिरूपणम् ६८९ परिणम्यते द्रव्यं तत् स्वयमेव दर्शयति सूत्रकार:-'पओगपरिणामिए' इत्यादि । प्रयोगपरिणामितो वर्णो गन्धो रसः स्पर्शः। अयं भाव-औदारिकादीनां पश्चानामपि शरीराणां प्रयोगेण निष्पादितं वर्णगन्धरसस्पर्शस्वरूपं द्रव्यं बोध्यम् । एतद्भिनमानप्राणादिकमपि यच्छरीरे उत्पद्यते तदप्युपलक्षणत्वाद् ग्राह्यमिति । ननु यथा नारकत्वादयः पर्याया जीवे भवन्तीति जीवोदयनिष्पन्ने औदयिके पठचन्ते, एवं शरीराण्यपि जीवे एव भवन्ति, अत एतान्यपि जीवोदयनिष्पन्ने औदयिक एव पठनीयानि, कथं पुनरजीवोदयनिष्पन्ने औदयिके पठ्यन्ते ? इति शरीर अथवा कार्माग शरीर के व्यापार से निष्पादित द्रव्य के विषय में भी जानना चाहिये । औदारिकादि शरीर के व्यापार से जो द्रव्य औदा. रिकादि रूप परिणामित होता है उसे सूत्रकार स्वयं दिखलाते है-(पओगपरिणामए वण्णे, गंधे, रसे, फासे,) प्रयोग परिणामित वर्ण, गंध, रस, और स्पर्श हैं । इसका तात्पर्य यह है-कि औदारिक आदि पांचों भी शरीरों के व्यापार से जो द्रव्य निष्पादित होता है वह वर्ण, गंध, रस, और स्पर्शरूप है। इनसे भिन्न आन प्राण आदिक भी जो शरीर में उत्पन्न होते हैं वे भी उपलक्षण से यहां ग्रहण कर लेना चाहिये ! __ शंका-जैसे नारकत्व आदि पर्यायें जीव में होती हैं इस अभिप्राय से वे जीवोदय निष्पन्न औदयिक भाव में कही गई है। इसी प्रकार शरीर भी जीव में ही होते हैं-अतः वे भी जीवोदयनिष्पन्न औदयिक દ્રવ્ય અને કાર્માણ શરીર અથવા કાર્માણ શરીરના વ્યાપારથી નિષ્પાદિત દ્રવ્યના વિષયમાં પણ સમજવું ઔદારિક આદિ શરીરના વ્યાપારથી જે દ્રવ્ય
દારિક આદિ રૂપે પરિમિત થાય છે, તેને સૂત્રકાર પોતે જ બતાવે છે(पओगपरिणामिए वण्णे, गंधे, रसे, फासे) प्रयो५रिणभित qए, मध, २५ અને સ્પર્શ છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-દારિક આદિ પાંચે શરીરેના વ્યાપારથી જે દ્રવ્ય નિષ્પાદિત થાય છે, તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ હોય છે. આ સિવાય જે આન, પ્રાણાદિકની શરીરમાં ઉત્પત્તિ થાય છે તેમને પણ ઉપલક્ષણની અપેક્ષાએ અહીં ગ્રહણ કરવા જોઈએ.
શંકા-જેવી રીતે નાયકત્વ આદિ પર્યાને જીવમાં સદ્ભાવ હોય છે, અને તે કારણે તે તે પર્યાને જીવદય નિષ્પન્ન ઓયિક ભાવમાં સમાવેશ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે શરીરને પણ જીવમાં સદૂભાવ હોય છે, તેથી તેમને પણ જીવદય નિન ઔદયિક ભામાં સમાવેશ થ જોઈને તે
अ० ८७