________________
गोपनि टीका सूत्र १४७ पर्यवनामनिरूपणम् नाम हैं वे गुण नाम हैं-इमीलिये गुणनाम पांच प्रकार का कहा गया है। यद्यपि गुम रूप रसादि के भेद से चार प्रकार का होता है परन्तु संस्थान को भी पुद्गल द्रव्याश्रित सर्वदा होने के कारण गुणरूप मान लिया गया है इसलिये गुणनाम में पंचविधता कही गई है। पांच प्रकार के वर्गों का, दो प्रकार के गंधो का, पांच प्रकार के रसों का और आठ प्रकार के स्पों का तथा पांच प्रकार के परिमंडल आदि आकारों का जो २ नाम है वह गुण नाम होकर भी भिन्न २ रूप से वर्णादि नाम है। इस प्रकार ये गुण नाम २५ प्रकार के होकर भी एक गुणनाम में ही अन्तर्भूत हैं। पर्याय नाम नियमित नहीं हैं। क्योंकि पर्याये स्वयं अनेकविध हैं। रूप, रस, गंध आदि जितने भी गुण हैं उन सब में उनके एक दो तीन चार आदि संख्यात, असंख्यात अनंत अंश हैं एक कृपण गुण को ही ले लीजिये-कोई पदार्थ कम कृष्ण है, कोई उससे अधिक कृष्ण है
और कोई उससे भी अधिक कृष्ण हैं। यह कृष्ण गुण की तरतमता उसके अंशों के ऊपर निर्भर है। कृष्ण गुण का सबसे कम जो एक છે તે દ્રવ્યનામ છે. ગુણેનાં જે નામ છે તે ગુણનામ છે. તે ગુણનામ પાંચ પ્રકારના કહ્યા છે જે કે વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ રૂ૫ ચાર ગુણ હોય છે, પરંતુ સંસ્થાન (આકાર)ને પણ પુદ્ગલ દ્રવ્યમાં સદા સદ્દભાવ રહે છે, તે કારણે અહીં સંસ્થાનને પણ ગુણ રૂપ ગણીને ગુણનામમાં પંચવિધતા પ્રકટ કરવામાં આવી છે. પાંચ પ્રકારના વર્ષોના, બે પ્રકારના ગંધનાં, પાંચ પ્રકારના રસના, આઠ પ્રકારના સ્પર્શનાં અને પાંચ પ્રકારના સંસ્થાનાં (આકારેન) જે જે નામો છે તે ગુણનામ હેવા છતાં પણ જુદાં જુદાં વર્ણાદિ નામ રૂપ છે. આ પ્રકારે આ ગુણનામ ૨૫ પ્રકારના હોવા છતાં પણ એક ગુણનામમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. પર્યાયનામ નિયમિત નથી, કારણ કે પર્યા અનેકવિધ હેાય છે રૂપ, રસ, ગંધ આદિ જેટલા ગુણે છે તેમાં વર્ણાદિના એક, બે, ત્રણ, ચાર, આદિથી લઈને ૧૦ પર્યંતના અંશોને, સંખ્યાત અશેને, અસંખ્યાત અંશેને અને અનેક અંશેને સદુભાવ હોઈ શકે છે. એકલા કૃષ્ણ વર્ણ રૂપ ગુણને જ દાખલે લઈએ કેઈ પદાર્થમાં ઘણી ઓછી કાળાશ હોય છે, કોઈકમાં અધિક કાળાશ હોય છે, કઈમાં અધિકતર કાળાશ હોય છે, તે કઈમાં અધિકતમ કાળાશ હોય છે. આ કૃષ્ણ ગુણની જૂનાધિતાને આધારે તેમાં રહેલી કાળાશના અંશ પર આધાર રાખે છે. કૃષ્ણ ગુણને જે સૌથી જઘન્ય (ન્યૂનમાં ન્યત) અંશ છે તે એક અંશ રૂ૫
બ૦ ૮૪.