________________
६६४
मनुबोगद्वारसे पाद्यतया पुद्गलद्रव्यस्यैव गुगपर्याया उक्ताः, न तु शेषाणां धर्मास्तिकायादीनाम् । तस्माद् यत् किमपिनाम तेन सर्वेणापि द्रव्यनाम्ना गुणनाम्ना पर्यायनाम्ना ना भवितव्यम् , नातः परं किमपि नामास्ति । ततः सर्वस्यैवानेन संग्रहात् त्रिनामसदुच्यते इति । सू० १४७॥
उत्तर-पुद्गल द्रव्य को गुण पर्यायें इन्द्रिय प्रत्यक्ष द्वारा गम्य होने से सुप्रतिपाद्य हैं इसलिये सूत्रकारने उमकी ही गुण और पर्यायें यज्ञ कही हैं शेष धर्मास्तिकायादिकों की नहीं । इसलिये जो भी कोई नाम है वह या तो द्रव्य का नाम होगा, या पर्याय का नाम होगा या गुन का नाम होगा। इससे आगे और कोई नाम नहीं होगा अतः समस्त नामों का इस त्रिनाम से संग्रह हो जाने से यह त्रिनाम कहलाताहै।
भावार्थ-सूत्रकार ने इस मूत्र द्वारा त्रिनाम की व्याख्या की हैउसमें उन्होंने यह स्पष्ट किया है कि तीन प्रकार का जो नाम है पर त्रिनाम है। नाम के तीन प्रकार द्रव्य गुण और पर्याय नाम है। जो भी नाम होगा वह या तो द्रव्य को लेकर होगा, या गुण को लेकर होगा या पर्याय को लेकर होगा। धर्मास्तिकाय आदि जो नाम हैं वे द्रव्याश्रित नाम है । अर्थात्-द्रव्यों के जो नाम हैं वे द्रव्य नाम हैं। गुणों के जो
ઉત્તર-પુદ્ગલદ્રવ્યના ગુણો અને પર્યાયે ઈન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા અનુભવી શકાય તેવાં હોવાથી તેમનું પ્રતિપાદન સરળતાપૂર્વક કરી શકાય છે પરંતુ ધર્માસ્તિકાયાદિના ગુણ પર્યાને ઈન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા અનુભવ કરી શકતે નથી તેથી જ સૂત્રકારે અહીં પુલ દ્રવ્યના જ ગુણે અને પર્યાનું પ્રતિ પાદન કર્યું છે, બાકીનાં ધર્માસ્તિકાય આદિકના ગુણે અને પર્યાનું પ્રતિપાદન કર્યું નથી તેથી જ જે કઈ પણ નામ હશે તે કાં તે દ્રવ્યનું નામ હશે, કાં તે ગુણનું નામ હશે કાં તે પર્યાયનું નામ હશે તેનાં કરતાં આગળ બીજું કોઈ પણ નામ નહીં હોય તેથી સમસ્ત નાબેને આ ત્રિનામ વડે સંગ્રહ થઈ જવાથી, તેમને અહીં ત્રિનામ રૂપ કહેવામાં આવેલ છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ત્રિનામનું નિરૂપણ કર્યું છે આ સૂત્રમાં તેમણે એ વાત સ્પષ્ટ કરી છે કે ત્રણ પ્રકારનું જ નામ છે તે ત્રિનામ છે. नामना १५ ॥२ नये प्रभार छ-(१) द्रव्यनाम, (२) गुनाम, अन (3) પર્યાયનામ જે કઈ પણ નામ હશે કાં તે દ્રવ્યને આધારે હશે, કાં તે શાશને આધારે હશે, કાં તો પર્યાયને આધારે હશે ધર્માસ્તિકાય આદિ જે નામો છે તેઓ દ્રવ્યાશ્રિત નામો છે એટલે કે કનાં જે નામ