________________
६२०
अनुयोगद्वारसूत्रे मिथ्यादुष्कृतं दातव्यमिति तदनन्तरं मिथ्याकारस्योपन्यासः । एतौ य गुरुवचनपतिपत्तावेव ज्ञातुं शक्यौ, गुरुवचनं च तथाकारकरणेनैव सम्यक् प्रतिपन्नं भवतीति तदनन्तरं तथाकारस्योपन्यासः । गुरुवचनं स्वीकृत्यापि शिष्य उपाश्रयाद् बहिनिर्गमनकाले गुरुं पृष्ट्वैव निर्गच्छन्, अतस्तथाकारानन्तरं गुरुपूछारूणया आवइपक्याः कथनम् । बहिनिर्गतः शिष्यो नैपेथिर्क पूर्वकमेनोपाश्रये प्रविशेदिति आवश्यक्या अनन्तरं नैषेधिक्याः कथनम् । उपाश्रये प्रविष्टः साधुगुरुमापृच्छयैव सर्वहोता है या हो सकता है। अतः व्रतादिकों की चाहना में आत्मा की निज इच्छा ही काम करती हैं। इसलिये इच्छाकार में प्रधानता होने से उसका यहां सर्व प्रथम उपन्याप्त किया है। दूसरों को अनुपतापक होने वाले भी गुरुजन द्वारा कथंचित् व्रतादिक से स्खलित होने पर शिष्यादिजनों के लिये मिथ्यादुष्कृत दिया जाता है इसलिये इच्छाकार के बाद में मिथ्या दुष्कृत का पाठ रखा है । इच्छाकार और मिथ्यादुष्कृत ये दोनों गुरुवचनों पर विश्वास रखने पर या उनको स्वीकृति करने पर ही ज्ञातुं शक्य हैं इसलिये गुरुमहाराज के वचनों का स्वीकार किया जाना तथा कार से ही जाना जाता है इसलिये मिथ्याकारके बाद तथाकार का पाठ रखा है । गुरुवचन को स्वीकार करके भी शिष्य का कर्तव्य है कि जब वह उपाय से बाहर जावे तो गुरु से पूछकर ही जावे इस बात को स्पष्ट करने के लिये तथाकार के बाद आवश्यकी અને બળજબરી કરવામાં આવે તે અન્ય અને સંતાપ થાય છે કે થઈ શકે છે. તેથી વ્રતાલિકાની ચાહનામાં આત્માની પિતાની જ ઈરછા કાર્યસાધક બને છે. આ પ્રકારે ઈચ્છાકારમાં પ્રધાનતા હોવાને કારણે અહીં સૌથી પહેલાં ઉછાકારનો ઉપવાસ કરવામાં આવ્યો છે. જ્યારે કોઈ સાધુ કોઈ અકૃત્યનું સેવન કરે છે અથવા વ્રતાદિકનો ભંગ કરે છે ત્યારે અન્ય જીવોને કષ્ટ નહીં આપનારા એવાં ગુરુજને દ્વારા મિથ્યાદુષ્કૃત દેવામાં આવે છે, તેથી ઈચ્છાકારને ઉપન્યાસ કર્યા બાદ મિથ્યાકારને ઉપન્યાસ કરવામાં આવ્યો છે. ઇચ્છાકાર અને મિથ્યાદુષ્કૃત, આ બંનેને સદ્ભાવ ત્યારે જ હેઈ શકે છે કે જ્યારે ગુરુનાં વચને પર શિષ્યને વિશ્વાસ હોય છે. ગુરુના વચનેનો શિષ્ય સ્વીકાર કરે છે, એ વાત તથાકાર વડે જ જાણી શકાય છે. તે કારણે મિથ્યાકાર પછી તથાકારને પાઠ રાખવામાં આવ્યું છે.
ગુરુના વચનને તથાકાર દ્વારા સ્વીકાર કરનાર શિષ્ય ઉપાશ્રયમાંથી કઈ આવશ્યક કાર્ય નિમિત્ત બહાર જવા માટે ગુરુની આજ્ઞા લેવી જોઈએ, એજ વાતને સ્પષ્ટ કરવાને માટે તથાકાર પછી આવશ્યકીને પાઠ રાખવામાં આળ્યો