________________
नुकोनन्दिका टीका सूत्र १४० संस्थानानुपूर्वीनिरूपणम् पोपेतलाव मुरूपत्वम् । ततः शेषाणां यथाक्रमं हीनत्वाद् द्वितीयादित्वं बोध्यम् । सेना पूर्वानुपूर्वी बोध्या । पश्चानुपूर्वी तु, हुण्डादिवतुरस्रान्ता बोध्या । तथा-चतुरनादि हुण्डान्तानां पदानामन्योन्याभ्यासो द्विरूपोनः। आधन्तरूपद्वयभङ्गकवित्रधामपहाय ये भङ्गास्ते-अनानुपूर्वीति । ननु यदीत्थं संस्थानानुपूर्वी पोच्यते, तर्हि संहननवरसस्पर्शायानुपूर्योऽपि वक्तव्याः स्युः, तथा सति आनुपूाः माग् द्वासप्ततितमस्त्रोक्तदशसंख्यकत्वमेव परिहीयेत, एवं च आनुपूर्णाः दशविधत्व युक्त होता है इसलिये उस में मुख्यता है। शेष प्रमाणोपेत-लक्षणों से यथाक्रम होन हैं इमलिये उन में अमुख्यता द्वितीयता आदि है। यही पूर्वप्रक्रान्त पूर्वानुपूर्वी है । हुण्ड संस्थान से लेकर समचतुरस्र संस्थान तक पश्चानुपूर्वी होती है। तथा समचतुरस्र से लेकर हुण्ड संस्थान तक के पदों का परस्पर में गुणाकरने पर और उस गुणिन राशि में आदि अंत के भंगद्वय की विवक्षा कम करने पर जो भंग होते हैं उन भंग स्वरूप अनानुपूर्ती होती है । शंका-यदि इस प्रकार से संस्थानानुपूर्वी आप कहते हैं तो संहनन, वर्ण, रस, स्पर्श आदि को की भी आनुपूर्वियां आपको कहनी चाहिये । इस प्रकार से आनुपूर्वियां कहने पर जो७२ वें सूत्र में " आनुपूर्वियां दश होती हैं " ऐसा कहा है सो उस संख्या में ही आती है।
સમચતુરસ સંસ્થાન સમસ્ત લક્ષણેથી યુક્ત હોય છે. તેથી તેમાં પ્રધાનતા માનીને તેનું કથન પહેલાં કરવામાં આવ્યું છે. બાકીનાં સંસ્થાને શાસ્ત્રોક્ત લક્ષણે કરતાં ક્રમશઃ એાછાં ઓછાં લક્ષણે ધરાવે છે તેથી તે સંપાનેને ગૌણ ગણીને તેમનું કથન સમચતુરસ્ત્ર સંસ્થાનનું કથન કર્યા બાદ કરવામાં આવ્યું છે. આ પ્રકારનો કથનને જે કમ છે તેને જ અહીં પૂર્વાનુપૂર્વી રૂપ ગણવામાં આવેલ છે. હુંડ સંસ્થાનથી લઈને ઊલટા ક્રમે સમચતુ આ પર્વતના સંસ્થાનેને ક્રમ રાખવાથી પશ્ચાતુપૂર્વી રૂપ બીજી સંસ્થાન નુપૂર્ણ બને છે
અનાનુપૂર્વા-સમચતુરસ્ત્ર સંસ્થાનથી લઈને હુંડસંસ્થાન પર્યન્તની એક એકની વૃદ્ધિવાળી શ્રેણિમાં સ્થાપિત સંસ્થાને પરસ્પરની સાથે ગુણાકાર (સીજન) કરવાથી જે ગુણિતરાશિ આવે તેમાંથી આદિ અને અન્તના બે ભગોને બાદ કરવાથી જે ભંગસમૂહ બાકી રહે છે, તે ભંગસમૂહ રૂપ અનાનુપવી હોય છે.
શંકા-જે આ પ્રકારે આ૫ સંસ્થાનાનુપૂર્વીનું કથન કરે છે, તે સંહનન, વર્ણ, રસ, સ્પર્શ આદિકેની આનુપૂર્વી એનું આપે કથન કરવું જોઈએ આ પ્રકારે આનુપૂવ એ કહેવામાં આવે તે ૭૨માં સૂત્રમાં “આનુપૂર્વીએ દસ હોય છે,” આ પ્રકારનું જે કથન કર્યું છે તે કેવી રીતે સંમત માની શકાય?